કેરીનો છૂંદો

Monali Dattani
Monali Dattani @Monali_dattani

કેરીનો છૂંદો

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 500 ગ્રામકાચી કેરી
  2. 250 ગ્રામગોળ
  3. 250 ગ્રામખાંડ
  4. 1 ચમચીમીઠું
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીમરચું પાઉડર
  7. 1/2 ચમચીજીરું પાઉડર
  8. 1 નંગતજ
  9. 4-5લવીંગ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કાચી કેરીને ખમણી વડે છીણી લો. ત્યાર બાદ મીઠું અને હળદર નાખી 5 મિનિટ રહેવા દો.

  2. 2

    ત્યાર બાદ એક વાસણમાં તે મિશ્રણ નાખી ગોળ અને ખાંઙ નાખી, ધીમી આંચ પર 15 મિનિટ સુધી સતત હલાવવું.

  3. 3

    એક તારની ચાસણી થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી મરચું પાઉડર અને જીરું પાઉડર નાખી મિક્સ કરી લો.

  4. 4

    ત્યાર બાદ ઠંડું થાય એટલે તજ અને લવિંગ નાખી કાચની બરણીમાં ભરી લો. તો તૈયાર છે કાચી કેરીનો છૂંદો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes