રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. 2વાટકા ઘઉંના લોટ
  2. ૧ નાની વાટકીબાજરીનો લોટ
  3. 1પાણી પાલક
  4. ચારથી પાંચ ડુંગરી
  5. 2લીલા મરચા
  6. 1 ચમચીસફેદ તલ
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. કોથમીર
  9. અડધી ચમચી હળદર
  10. ૧ ચમચીલાલ મરચું
  11. ચપટીહિંગ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. અડધી ચમચી લસણની ચટણી
  14. ૧ ચમચીગરમ મસાલો
  15. ૧ ચમચીખાંડ
  16. અડધો ચમચો તેલ મોણ માટે મોણ માટે
  17. 1 વાટકીદહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલકને સુધારી લ્યો પછી એને સરખી રીતે ધોઈ લો અને ડુંગળી મરચા ને ઝીણા ઝીણા સુધારી લ્યો

  2. 2

    હવે એક વાસણમાં ઘઉંના લોટ લેવાનું પછી એમાં બાજરાનો લોટ નાંખી દો પાલક ડુંગળી મરચાં મીઠું હળદર મરચાં ધાણા જીરુ તલ ખાંડ દહીં ગરમ મસાલો નાખીને લોટ બાંધી લેવા

  3. 3

    લોટ બંધાઈ જાય પછી પરોઠા વણી લેવા પછી ધીમા આંચે પરોઠાને શેકી લેવા

  4. 4

    પરોઠાને ત્રિકોણ સાઈઝમાં કાપી અને સર્વ કરો

  5. 5

    તો તૈયાર છે પાલકના પરોઠા દહીં સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neelam Parekh
Neelam Parekh @cook_22288837
પર

ટિપ્પણીઓ

Similar Recipes