આલુ પરોઠા (Alu paratha recipe in gujarati)

Kariya Jayshreeben
Kariya Jayshreeben @cook_22017973
જૂનાગઢ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 સર્વિંગ
  1. મસાલા માટે
  2. મીઠુ સ્વાદ અનુસાર
  3. 300 ગ્રામબટાકા
  4. 4-5 નંગલીલા મરચા
  5. 1/2 ચમચીઅજમો
  6. 1 ચમચીખાંડ
  7. 1 ચમચીલિંબૂ નો રસ
  8. 1 ચપટીહળદર
  9. 1/2 કપસમારેલી કોથમીર
  10. 1/2 ચમચીધાણાજીરુ
  11. 1/2 ચમચીમરચા પાઉડર
  12. લોટ માટે
  13. 3 કપઘઊ નો લોટ
  14. મીઠુ સ્વાદનુસાર
  15. તેલ મોણ માટે
  16. ચોળવવા માટે
  17. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકાને બાફીને છોલી લો.

  2. 2

    હાથ થી મસળી લો.

  3. 3

    તેમા સમારેલા લીલા મરચા, વરીયાળી, અજમો, ખાંડ, લીંબુનો રસ, કોથમીર અને સ્વાદ મુજબ મીઠુ, હળદર, મરચું પાઉડર, ધાણાજીરા પાઉડર નાખિ મસળી લો.

  4. 4

    હવે ઘઊના લોટમા મીઠું નાખીને મધ્યમ લોટ બાંધી લો.

  5. 5

    2 લુઓ બનાવી નાની 2 પૂરી વણો તેમા વચ્ચે બટાકા નો તેયાર મસાલો થોડો ભરીને દબાવી દો અને તેને હલકા હાથે રોટલી જેટલો વણી લો.

  6. 6

    જેટલો મસાલો વધુ ભરાસે તેટલો સ્વાદ સારો આવસે.

  7. 7

    આ પરાઠા ને ગરમ તવા પર નાખો અને તેલ અથવા ઘી થી શેલો ફ્રાય કરો. તેને હવે બદામી રંગ નો સેકાવા દો. આ રીતે આલુ પરોઠા બનાવી લો.

  8. 8

    આ પરાઠાને સૉસ,લીલી ચટણિ, દહી અને બટર સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kariya Jayshreeben
Kariya Jayshreeben @cook_22017973
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes