રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણ માં ઘઉંનો લોટ ચણાનો લોટ લો.તેમાં મીઠું નાખો.
- 2
પછી તેમાં જીરું, અજમો, હળદર, લાલ મરચું, લીલા મરચા, કોથમીર, ડુંગળી, કસુરી મેથી, આદુ અને મોણ નાખીને થોડું થોડું પાણી લઈને લોટ બાંધી લો.
- 3
લોટ ને 10 મિનિટ સેટ થવા દો. હવે લોટમાંથી લુવું લઈને હલકા હાથે પરાઠું વણી લો.ધીમા તાપે શેકી લો.
- 4
તો રેડી છે સીંધી કોકી પરાઠા તેને દહી, ડુંગળી અને મરચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓથેન્ટિક સિંધી કોકી (Authentic Sindhi Koki Recipe In Gujarati)
#NRCકોકી, બ્રેકફાસ્ટ / લંચ માટે ની સિંધી વાનગી છે જે બહુજ પૌષ્ટિક આહાર છે.એને દહીં અને અથાણાં સાથે સર્વ કરવા માં આવે છે જેથી એ એક હોલસમ મીલ તરીકે સર્વ થાય છે. બેસન એને વધારે તંદુરસ્ત બનાવે છે.કોકી Diabetic friendly વાનગી છે અને 15 દિવસ સુધી સારી રહે છે.કોકી બહારગામ લઈ જવા માટે ઉત્તમ છે.CooksnapthemeoftheweekHarsha Israni Bina Samir Telivala -
સિંધી કોકી(Sindhi koki Recipe in Gujarati)
સિંધી કોમ્યુનિટી માં બ્રેકફાસ્ટ માં ખવાતી ફેમશ એવી#cookpad jigna shah -
સિંધી મેથી કોકી (Sindhi Methi Koki Recipe In Gujarati)
#CWT#MBR1 સિંધી ડિશ ખૂબ જ પ્રખ્યાત બ્રેકફાસ્ટ માં બનતી સિંધી કોકી બનાવી છે.જે ઘઉં નો લોટ,ચણા નો લોટ અને અમુક મસાલા સાથે બનાવવા માં આવે છે.તેને ગરમ ગરમ જારી પર રાખવું તેનાંથી વરાળ બહાર નીકળી જાય.લાંબા સમય સુધી સારું રહે છે.તેથી પિકનીક અથવા મુસાફરી માં લઈ જઈ શકાય છે. Bina Mithani -
-
સિન્ધી કોકી (Sindhi Koki Recipe In Gujarati)
#રોટીસકોકી એ દરેક સિન્ધીઓના ઘર માં નાસ્તામાં બનતી વાનગી છે.કોકી ઘરમાં સહેલાઈથી મળી રહે તેવી જ સામગ્રી થી બને છે.ઘણા લોકો મુસાફરી માં પણ લઈ જાય છે.બાળકોને પણ ટિફિન બોક્ષ આપી શકાય.ખુબ ઓછા સમયમાં બનતી સ્વાદિષ્ટ કોકી તમે પણ જરૂર ટ્રાય કરજો. Komal Khatwani -
સિંધી કોકી
#FDS#RB17#koki#sindhikoki#onionparatha#cookpadgujaratiસિંધી પરંપરાગત વાનગીઓમાં કોકી એ સૌથી સરળ વાનગી છે. જેને તમે ડુંગળીનાં પરાઠા અથવા મસાલા રોટલી કહી શકો છો. આ ડુંગળી કોકી ખૂબ ઓછા ઘટકો સાથે બનાવવામાં આવે છે, છતાં ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. જે સવારના નાસ્તા માટેનો ઉત્તમ વિકલ્પ છે. સિંધી કોકી જે મુસાફરી માટે પણ શ્રેષ્ઠ છે. આ રેસિપી હું મારી સિંધી સ્કૂલફ્રેન્ડ દિપિકા પાસેથી શીખી છું. જ્યારે પણ લંચબોક્સમાં કોકી લાવે તે દિવસે મોજ પડી જતી. Mamta Pandya -
સિંધી સ્પેશ્યિલ કોકી (Sindhi Special Koki Recipe In Gujarati)
#MDC આ રેસિપી મારા મમ્મીની સ્પેશ્યિલ અને ફેવરેટ રેસિપી છે.આ રેસિપી દહીં અને સિંધી અથાણુ સાથે સર્વPRIYANKA DHALANI
-
સિંધી કોકી (Sindhi koki recipe in Gujarati)
#GA4#week7#breakfastસિંધી કોકી એ સવારે નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે.જે ઝડપ થી બની જાય અને નાસ્તા માં કંઈક નવું ઓપ્શન છે. Kinjalkeyurshah -
-
કોકી (સિંઘી સ્પેશિયલ)
#રોટીસકોકી સિંઘી ના ઘરોમાં બનતી સ્વાદિષ્ટ,પૌષ્ટિક, બ્રેકફાસ્ટ માં ( સવાર ના નાસ્તો) ની વાનગી છે . કોકી એ કાંદા નાં જાડા મસાલાવાળા પરોઠા ,નરમ નહીં, પણ ક્રાન્ચી, સહજ કડક હોય છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
સિંધી કોકી મેથી ભાજી સાથે (Sindhi Koki With Methi Bhaji Recipe In Gujarati)
મે ફર્સ્ટ ટાઈમ સિંધી કોકી બનાવી. ટેસ્ટ માં બેસ્ટ...thanks to my friend Sonal Karia -
-
-
થેપલાં (Thepla recipe in Gujarati)
#SSMથેપલાં ઉનાળામાં વેકેશન માં બધાં ક્યાંય પણ ફરવા જવાનું થાય એટલે. હું બધાં મેમ્બર માટે થેપલાં બનાવી જ લઉં.. રસ્તામાં ખાવા માટે છુંદો અને થેપલાં હોય એટલે બહાર નું ખાવું ન પડે.. એક બે દિવસ સુધી સારાં રહે છે. Sunita Vaghela -
કોકી (સિંધી પરોઠા)
#AM4સિંધી કોકી એક પ્રખ્યાત વાનગી છે જે દરેક સિંધી ના ઘરમાં બને છે. આ પરોઠા સવારે નાસ્તામાં અથવા તો રાતના જમવામાં સરળતાથી બની શકે છે. આ પરોઠા દહીં, ચટણી, સોસ અથવા તો ચા સાથે પણ ખાઈ શકાય છે. Neha Chokshi Soni -
-
ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon special#breakfast#parathas અત્યારના સમય માં ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરવું જરૂરી છે. લસણ પણ ઈમ્યૂન સિસ્ટમ ને બુસ્ટ કરે છે. પરાઠા ઘણી બધી રીતે બનતા હોય છે મે અહીંયા લસણના પરાઠા બનાવ્યા છે જે હેલ્થ માટે પણ સારા છે ખાવામાં ટેસ્ટી લાગે છે. ચા સાથે કે દહીં સાથે પણ લઈ શકાય. બનાવવા માં એકદમ સરળ છે. Mitu Makwana (Falguni) -
-
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4#week4#Cookpad Gujarati#Food festival 4 આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે kailashben Dhirajkumar Parmar -
-
-
-
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4#Week4#Cookpadgujarati#Cookpadindia#Cookpad# ફૂડ ફેસ્ટિવલ-4 રેસ્ટોરન્ટ સ્ટાઇલ માખણ સાથે મિસ્સી રોટી Ramaben Joshi -
બ્રોકલી પનીર સ્ટફ્ડ પરાઠા (Broccoli stuffed paratha recipe in Gujarati)
#રોટીસ #Broccoli #ChilI #week 18 #goldenapron3 Bansi Kotecha -
મટર ગાર્લિક સ્ટફડ પરાઠા (Matar Garlic Stuffed Paratha Recipe In Gujarati)
#GA4#Week10શિયાળામાં લીલા શાકભાજી વધુ પ્રમાણમાં મળે છે. અને સ્વાદમાં પણ સારા લાગે છે. સ્ટફ્ડ પરાઠા માં લીલા વટાણા નું સ્ટફિંગ ટેસ્ટી લાગે છે અને તેમાં ચીઝ એડ કરો તો વધુ ટેસ્ટી લાગે છે. તેથી અહીં મે મટર ગાર્લિક સ્ટફડ પરાઠા બનાવ્યા છે. Parul Patel -
-
ખૂરચન ના પરાઠા (Khurchan Paratha recipe in Gujarati)
#રોટીસઆ પરાઠા નો ટેસ્ટ સ્વીટ હોય છે. પરોઠા પનીર ઘી અને દૂધ માંથી બને છે. સ્વાદ માં બહુ ટેસ્ટી લાગે છે. Parul Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12635929
ટિપ્પણીઓ (9)