રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા લોટ બાંધી લો.એક કથરોટ માં લોટ લો અને એમાં મીઠું હિંગ તેલ નાખો અને મિક્સ કરો.અને હવે પાણી નાખતા જાવ ને લોટ બાંધતા જાવ.લોટ બંધાઈ એટલે તેલ લગાવી મસળી લો અને એક સાઈડ રાખી લો.
- 2
હવે ટમેટા મરચા લસણ ડુંગળી આદું બધું સુધારી લો.લસણ ટિચી લો.
- 3
કોથમીર સુધારી લો.હવે એક તપેલી માં તેલ ગરમ મૂકો.હિંગ નાખો.હવે બધી સુધારેલી સામગ્રી નાખો.
- 4
બધા મસાલા નાખો.હવે ૫ મિનિટ સુધી પકવવા દો.હવે કોથમીર નાખો.હલાવી એક સાઈડ રાખો.હવે લોઢી ગેસ પર ગરમ કરો.હવે લોટ માંથી લુઆ લઈ પરોઠા વણી લો.એમાં વચે મસાલો મૂકો.અને વાળી લો પાછું ગોઈનું બનાવી વણી લો.
- 5
હવે લોઢી પર મૂકો.ઉપર તેલ લગાવી બંન્ને બાજુ સેકો.એક એક પરોઠા વણી બનાવતા જાવ.તો રેડી છે ઓનિયન ટમેટા પરાઠા.સાથે સોસ અથવા દહીં સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટામેટા ના પુડલા (Tameta pudla recipe in Gujarati)
# મોમમારા સાસુ ના ફેવરિટ અંને મારા દીકરા ના પણ ફેવરીટ Nehal D Pathak -
-
-
-
-
-
-
-
-
-
-
-
ઓનીયન લચ્છા પરાઠા
#goldenapron2#week4#panjab#પરાઠા/થેપલાંઆ પરાઠામા ડુંગળી હોવાથી સાદા પરાઠા થી ટેસ્ટમાં થોડા અલગ લાગે છે. Kala Ramoliya -
ગટ્ટા નુ શાક (Gatta Shak Recipe In Gujarati)
#MRCવરસાદી સીઝન માં આમેય ફ્રેશ શાક મળવા મુશ્કેલ હોય છે અને બધા શાક મોંઘા પણ થઈ જાય છે,એવે વખતે જો આવું ગટ્ટા નું શાક કે ગાંઠિયા નું શાક કે વડી સેવ ટામેટાનું શાક બનાવીને તો દાળ ની જરૂર નથી પડતી,ભાત સાથે અને રોટલી,ભાખરી કે પરોઠા સાથે સરસ લાગે છે ..તો આવો જોઈએ ગટ્ટા ના શાક ની રેસિપી.. Sangita Vyas -
ફ્લાવર બટાકા નું શાક
#લોકડાઉન. આ મ તો ફ્લવર બટાકા નું શાક બધા બનાવતા જ હોય છે. મે આજે અલગ રીતે બનાવવાની કોસિસ કરી છે. પણ ખુબજ ટેસ્ટી બન્યું છે. મારા હસ્બનન્ડ ને ફ્લાવર આમ નથી ભાવતું પણ આ રીતે બનાવેલું શાક એમને ખુબ ભાવ્યું છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો. Manisha Desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12615114
ટિપ્પણીઓ