આલૂ અને પાલક ટિક્કી

આલૂ અને પાલક ટિક્કી એ એકદમ સરળ રીતે બની જતી રેસીપી છે. નાના મોટા દરેક ને પસંદ પડસે.ખુબ જ ઓછા તેલ માં બની જાય છે આ રેસીપી
આલૂ અને પાલક ટિક્કી
આલૂ અને પાલક ટિક્કી એ એકદમ સરળ રીતે બની જતી રેસીપી છે. નાના મોટા દરેક ને પસંદ પડસે.ખુબ જ ઓછા તેલ માં બની જાય છે આ રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ થી પેલા પાલક ને પાણી માં ૨ મિનિટ સુધી બોઈલ કરી લેવાની છે, બહુ વધારે બોઈલ નથી કરવાની. ૨ મિનિટ થઇ જાય એટલે પાલક ને તરત જ એકદમ ઠંડા પાણી માં લઇ લેવાની છે અને અડધી મિનિટ રહેવા દેવાની છે.
- 2
હવે એક મિક્સિંગ બાઉલ માં બાફેલા અને મેશ કરેલા બટેકા લઇ લો, તેમાં બોઈલ કરેલી પાલક ની પેસ્ટ નાખી દો, ત્યાર બાદ જીણી સમારેલી કોથમીર,લીલું મરચું જીણું સમારેલું, ગરમ મસાલો, મીઠું, આમચૂર પાઉડર, બ્રેડ ક્રમ્બ્સ નાખી બધું બરાબર મિક્સ કરી લો. મેં અહીં બ્રાઉન બ્રેડ ને મિક્સર માં ક્રશ કરી લીધી હતી.
- 3
અને ત્યાર પછી તેની પેસ્ટ બનાવી લેવાની છે. હવે એક મિક્સિંગ બાઉલ માં બાફેલા અને મેશ કરેલા બટેકા લઇ લો, તેમાં બોઈલ કરેલી પાલક ની પેસ્ટ નાખી દો
- 4
બરાબર મિક્સ થઇ જાય એટલે ટિક્કી બનાવી લેવાની છે અને બ્રેડ ક્રમ્બ્સ થી કોટ કરી લો, આ રીતે બધી ટિક્કી એક પછી એક બનાવી કોટ કરી લો.
- 5
ત્યાર બાદ જીણી સમારેલી કોથમીર,લીલું મરચું જીણું સમારેલું, ગરમ મસાલો, મીઠું, આમચૂર પાઉડર, બ્રેડ ક્રમ્બ્સ નાખી બધું બરાબર મિક્સ કરી લો. મેં અહીં બ્રાઉન બ્રેડ ને મિક્સર માં ક્રશ કરી લીધી હતી.
- 6
હવે ગરમ નોન સ્ટિક લોઢી પર થોડું તેલ લગાવી અને એક પછી એક ટિક્કી મૂકી દો, પછી હળવે થી એક પછી એક ટિક્કી ફેરવતી જવાની છે. આ રીતે ઉપર નું લેયર લાઈટ બ્રાઉન કલર નું થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરવાની છે ટિક્કી, ત્યાર બાદ એક પછી એક બધી ટિક્કી ને એક પ્લેટ માં નીકળી લો અને કેચપ કે તમારી પસંદ ની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાઈસ એન્ડ ચીઝ આલૂ ટીક્કી
#ટિફિન દરેક ગૃહિણી કઈ પણ વાનગી બનાવેલી બચી હોય તેનો ઉપયોગ કરી ને કંઈક બીજી વાનગી કેમ બનાવવી તે બહુ સારી રીતે જાણતી હોય છે જેના થી બચેલી વાનગી નો બગાડ પણ ન થાય અને કૈક અલગ નવી ડીશ પણ ખાવા મળે , તો આજે આપણે એવી જ કૈક રેસીપી જોઇશુ તે છે રાઈસ એન્ડ ચીઝ આલૂ ટીક્કી અહીં મેં બચેલા ભાત નો ઉપયોગ કરી ને ટીક્કી બનાવી છે, જે ખુબજ ઝડપ થી બનશે અને સ્વાદિષ્ટ પણ MyCookingDiva -
આલૂ ટિક્કી
#goldenapron3 week 7આલૂ ટિક્કી બાળકો હોય કે મોટા બધાનેજ પ્રિય એવી એક વાનગી છે. Ushma Malkan -
આલૂ મસાલા સેન્ડવિચ(Aloo masala sandwich recipe in Gujarati)
#GA4#Week1સૌથી સરળ અને નાના મોટા સૌ કોઈ ને ભાવતી આ આલૂ મસાલા સેન્ડવિચ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પાલક રાઈસ અને પાલક રાયતું
#ડિનરઆ ડિશ એક કંપ્લીટ મીલ છે . સ્વાસ્થ ની દૃષ્ટિએ હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે. નાના મોટા દરેક ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
આલુ ટિક્કી સેન્ડવીચ (Aloo Tikki Sandwich Recipe In Gujarati)
#cooksnap બ્રેડ, ચીઝ, ગ્રીન ચટણી સેન્ડવીચ એક એવું સ્ટ્રીટ ફૂડ છે, જે નાના મોટા દરેક ને ભાવતું હોય છે. Dipika Bhalla -
વેજ. મેયૉ સેન્ડવિચ (Veg. Mayo Sandwich recipe in gujarati)
બનાવવામાં એક્દમ સરળ અને બહુ જ જલ્દી બની જતી આ સેન્ડવિચ બાળકો થી લઇને મોટાઓ ને બહુ જ પસંદ આવે છે. 😊 Hetal Gandhi -
-
મોનેકો બીસ્કીટ સેન્ડવીચ
ચાલો આજે મસ્ત મજા ની નાના મોટા દરેક ને મજા પડી જાય તેવી રેસીપી જણાવું - મોનેકો બીસ્કીટ સેન્ડવીચ. #foodie MyCookingDiva -
વેજ સોયા ટિક્કી
#૨૦૧૯#તવાસોયાબિન ની વડી અને વેજ થી બનાવેલી હેલ્ધી ટિક્કી છે જે ખાવા માં ખૂબ ટેસ્ટી અને જલ્દી બની જાય છે Kalpana Parmar -
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10 Week-10 પાલક ખીચડી રેસ્ટોરન્ટ સ્ટાઈલ પૌષ્ટિક, સ્વાદિષ્ટ, મસાલેદાર લસણીયા પાલક ખીચડી બનાવવાની સરળ રીત. નાના મોટા દરેક ને પસંદ આવે તેવી ખીચડી ડિનર માં સર્વ કરવા માટે ઉત્તમ વિકલ્પ છે. Dipika Bhalla -
વેજિટેબલ મસાલા મેગી ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે. Upadhyay Kausha -
એક્ઝોટીક છોલે ટિક્કી સિઝલર્ ઈન સ્પીનેચ ચીઝ સોસ
#kitchenqueens#મિસ્ટ્રીબોક્સપાલક, ચીઝ, છોલે, સિંગ દાણા, કેળા બધા નો યુઝ કરી એક સરસ ડિશ બનાવી છે..ખૂબ જ યમ્મી.. Radhika Nirav Trivedi -
વેજિટેબલ મેગી મસાલા ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે Upadhyay Kausha -
ચીઝ મસાલા મેગી રાઈસ ટિક્કી
#goldenapron3Week 3આજે હું તમારાં બઘા ની સાથે ચીઝ મસાલા મેગી રાઈસ ટિક્કી ની રેસીપી શેર કરૂં છું. આ ટિક્કી ખાવા મા ખુબજ ટેસ્ટી અને બનાવવા માં ખુબજ સરળ છે. Upadhyay Kausha -
ચોકલેટ કોકોનટ બોલ્સ (Chocolate Coconut Balls Recipe in Gujarati)
આ રેસીપી બાળકો ને ખુબ પસંદ આવે એવી છે. અને ઝડપથી પણ બની જાય છે. Disha Prashant Chavda -
ચીઝ પાલક ફ્રેન્કી
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોક્સ આ રેસિપીમાં મે ચીઝ અને પાલક બંને નો યુઝ કર્યો છે અને ખાવામાં પણ એકદમ હેલ્ધી છે તેમજ બાળકોને તો ખૂબ જ પસંદ આવશે Kala Ramoliya -
ચીઝી પાલક ટીક્કી
#એનિવર્સરી#વીક૨#સ્ટાર્ટર્સઆજે એનિવર્સરી ના બીજા વીક માટે હેલ્ધી સ્ટાર્ટર લઈ ને આવી છું જે એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. તો તમે પક્ણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
કોર્ન પાલક ટિક્કી (Corn Palak Tikki Recipe In Gujarati)
આ રેસિપી એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે આ ફટાફટ બની જાય અને બાળકોને ખૂબ ભાવે તેવી રેસીપી આ ટીકી એકદમ ક્વિક બની જતી હોવાથી બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે Vaishali Prajapati -
પાલક ખીચડી વિથ લહસુનિ તડકા
#ખીચડીસિમ્પલ ખીચડી ને પાલક મસાલા ને લહસુનિ તડકા સાથે એકદમ નવું રૂપ ... Kalpana Parmar -
બ્રેડ ચાટ
#ફ્સ્ટૅ #first આ એક સૌથી ઈઝી અને ઝડપ થી બની જાય એવી રેસીપી છે નાના મોટા બધાને ભાવે અેવી આ રેસીપી ...આને તમે પાર્ટી સ્નેકસ માં સર્વ કરી શકો . Doshi Khushboo -
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat Recipe In Gujarati)
#GA4 #Week6અહીં મેં બાળકોને ભાવતી એક બહુ જ સરસ રેસીપી, આલુ ટિક્કી ચાટ ની રેસિપી શેર કરી છે જે તમે જરૂરથી ટ્રાય કરજો .તે હેલ્ધી અને સરસ હોવાની સાથે સાથે ઓછા ટાઈમ માં પણ તૈયાર થઈ જાય છે Mumma's Kitchen -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ પાલક સૂપ શિયાળા માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવે છે. આજે મે સરળ રીતે અને ઝડપથી બની જાય એવો પાલક નો પૌષ્ટિક સૂપ બનાવ્યો છે. સ્વાદિષ્ટ પણ એટલો છે કે નાના મોટા દરેક ને પસંદ આવશે. પંદર થી વીસ મિનિટ માં આ સૂપ તૈયાર થઈ જાય છે. અને સૂપ નો લીલો રંગ જોઈને જ પીવાનું મન થઇ જાય. Dipika Bhalla -
પાલક મકાઈ ના સ્ટફિંગવાળા મુઠીયા(મકાઈ ના પાન માં બાફેલ)
#CB5#WEEK5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ગુજરાત માં ઘરે ઘરે દરેક સીઝન માં બનતાં મુઠીયા દરેક વ્યક્તિને પસંદ હોય જ...ભાગ્યે જ કોઈ ને મુઠીયા પસંદ ન હોય...ભાત,દૂધી,કોબીજ, પાલક,મેથી....એમ ઘણાં પ્રકારના બને..પણ આજે મેં મુઠીયા ને નવાં રંગ રૂપ માં બનાવવાની ટ્રાય કરી છે....રેસીપી જોઈ ને તમને થશે....વાહ.. .....મસ્ત......જોરદાર...... Krishna Dholakia -
પાલક છોલે ટીક્કી વિથ ચીઝ સ્ટફિંગ
#GujjusKitchen#મિસ્ટ્રીબોક્સછોલે અને પાલક બંને ખૂબ જ હેલ્થી હોય છે તો આજે મેં પાલક અને છોલે બંને મિક્સ કરી અને સ્ટફિંગ માં ચીઝ નો ઉપયોગ કરીને આ ટીક્કી ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે.... Himani Pankit Prajapati -
બેકડ વડાપાવ (Baked Vadapaav Recipe In Gujarati)
આ રેસિપી બનાવવા થી ફાયદો એ છે કે તમારે બટેકાવડા ને ફુલ તેલ માં તળવા નથી પડતા અને એકદમ થોડી મિનિટ માંજ બની જશે. Sureshkumar Kotadiya -
પાલક પત્તા ચાટ
આ એકદમ અલગ પ્રકાર ની ચાટ છે. જેમાં પાલક નાં પાન નો ઉપયોગ કરી ને ચાટ બનાવવા માં આવી છે. કઠોળ માં બાફેલા ચણા નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
લેફટ ઓવર રાઈસ ટિક્કી (Left Over Rice Tikki Recipe In Gujarati)
#LO લેફટ ઓવર રાઈસ ટીકીઆ રેસિપી મેં આજે પહેલી વખત બનાવી છે. લેફટ ઓવર રાઈસ માં થી બનાવી છે 👌😋 Sonal Modha -
પિઝા કપ્સ
#જુલાઈ આ એક એવી રેસીપી છે જે બહુ સરળ રીતે બની જાય અને નાના-મોટા સૌ ને ખૂબ પસંદ આવશે. Cook with Dipika -
વેજીટેબલ સેઝવાન કટલેસ
#એનિવર્સરી#week2#સ્ટાટૅસૅ આ કટલેસ માં વેજીટેબલ હોવાથી ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી છે.અને બધી જ વસ્તુઓ સહેલાઈથી મળી જાય છે એટલે ફટાફટ બની જશે. Kala Ramoliya -
રાગી ના ઢોકળા
#નાસ્તોએકદમ હેલ્ધી ઢોકળા, રાગી બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ એના ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી,તો મજા પડી જાય.. Radhika Nirav Trivedi
More Recipes
ટિપ્પણીઓ