રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો લઈ તેમાં બેકીગ પાવડર, બેકીગ સોડા, સાકર, મીઠું, દહીં અને જરૂર પડે તો થોડુ પાણી નાખી સોફ્ટ લોટ બાંધી તેને ભીના કપડા થઈ ઢાંકી અડધો કલાક સુધી મૂકી રાખો.
- 2
પછી મેંદા માંથી લંબગોળ નાન વણી બંને બાજુ થી તવા પર શેકી લો.
- 3
કડાઈ માં તેલ ઉમેરી જીરું તતળાવી તેમાં વટાણા, આદુ, લસણ અને મરચાં ની પેસ્ટ, ગરમ મસાલો, ચાટ મસાલો, મીઠુ, લાલ મરચું પાવડર અને લીલી ચટણી નાંખી ૨-૩ મિનિટ સુધી શેકો. પછી તેમાં બાફેલા બટાકા નાંખી બરાબર મિક્સ કરી પાછું ૨-૩ મિનિટ સુધી શેકો.
- 4
બટાકા ના મીશ્રણ ને ઠંડુ થવા દો. તેમાં બ્રેડ ક્રમસ ઉમેરી બરાબર મિક્સ કરી નાની નાની પેટીસ બનાવો.
- 5
મેંદો અને આરારોટ મીકસ કરી તેમાં મીઠું અને પાણી ઉમેરી પાતળી પેસ્ટ તૈયાર કરો.
- 6
પેટીસ ને મેંદા વાળી પેસ્ટ અને બ્રેડ ક્રમસ માં રગદોળો.
- 7
ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન તળો.
- 8
મેયોનીઝ અને ચીલી સોસ મીકસ કરી ચટણી ત્યાર કરો.
- 9
નાન લઈ તેના પર મેયોનીઝ વાળી ચટણી લગાવી ઉપર કાંદા નાંખી તેની ઉપર પેટીસ મૂકો.
- 10
હાફ ફોલ્ડ કરી બંને બાજુ બટર થી શેકી લો.
- 11
ગરમા ગરમ ટોમેટો સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ ચટપટા નાન
#મૈંદા આ રેસિપી ખાવામાં ખુબ જ ટેસ્ટી અને ચટપટી છે.બનાવવા માં મહેનત થાય છે પણ ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.. Kala Ramoliya -
-
-
મેકડોનાલ્ડ સ્પેશિઅલ ચટપટા આલુ નાન
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#પોસ્ટ૨૨આજે મે મેકડોનાલ્ડ સ્ટાઈલ ચટપટા આલુ નાન બનાવ્યા છે તમે પણ જરૂર બનાવજો આ રીત થી મેક.ડી. જેવા જ બનશે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી... Sachi Sanket Naik -
-
-
-
-
બટેટા પૌવા ની કટલેસ
#ઇબુક૧#૨૩#બટેટા પૌંઆ ની કટલેસ હેલ્ધી નાસ્તો છે વધેલા પૌંઆ માંથી પણ બનાવી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
ક્રિસ્પી સેઝવાન ઓનીયન રિંગ્સ
#સ્ટાર્ટ આ ઓનીયન રિંગ્સ ખાવામાં ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે અને સેઝવાન ચટણી ઉમેરવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે.... Kala Ramoliya -
બ્રોકોલી કબાબ
#નાસ્તોબ્રોકોલી આપણા શરીરની ડિટોક્સિફિકેશન સિસ્ટમ પર મજબૂત, હકારાત્મક અસર કરે છે. તે ચયાપચય હલ કરવામાં મદદ કરી શકે છે. બ્રોકોલીમાં વિટામિન D, A અને વિટામિન K પણ ખુબ સારા પ્રમાણ માં હોય છે. જેથી જે લોકો ને સલાડ માં બ્રોકોલી પસંદ નથી એ લોકો માટે આ કબાબ ઉત્તમ ઓપ્શન છે Prachi Desai -
પાલક પનીર કોફતા વિથ મેથી ગાર્લીક નાન
#પંજાબીપાલક અને પનીર નાં કોફતા બનાવી રેડ ગ્રેવી સાથે સર્વ કર્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે મેથી ગાર્લીક નાન એક પરફેક્ટ પ્લેટર છે. Disha Prashant Chavda -
-
-
-
-
દમ આલુ અને નાન
#એનિવર્સરી#મેઈન કોર્સ આજે હું તમને પંજાબી famous દમ આલુ અને નાની રેસીપી તમારી સાથે શેર કરું છું આપ રેસિપીમાં થી શીયોર ટ્રાય કરજો. આ શાકને માઈક્રોવેવમાં બનાવ્યું છે Rina Joshi -
નાન
#ઇબુક-૨૧પંજાબી સબ્જી સાથે નાન એ બેસ્ટ ઓપ્શન છે. નાન માં પણ ઘણા બધા વેરિએશન આવે છે.હું અહીં આપને રેગ્યુલર નાન શીખવીશ. આ નાન બહુ જ સોફ્ટ બને છે. આ લોટમાંથી બટર રોટી અને કૂલચા પણ બનાવી શકાય છે. Sonal Karia -
-
-
-
-
દમ આલુ
#ટ્રેડિશનલ#બટાકા એવું શાક છે,જે બધા ને જ ભાવતું હોય,તો બટાકા નું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો દમ આલુ બેસ્ટ ઓપ્શન છે. Bhakti Adhiya -
More Recipes
ટિપ્પણીઓ