પંજાબી છોલે (punjabi chole recipe in Gujarati)

Bijal Samani @cook_21842090
પંજાબી છોલે (punjabi chole recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા ને રાત્રે પાણી મા પલાળી રાખો. સવારે પાણી કાઢી કુકરમાં પાંચ સીટી થવા દો અને બાંફી લો. ટમેટા અને ડુંગળી ની પેસ્ટ બનાવી દો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરુ, હિગ, તમાજપત્ર, લસણ,આદું મરચાં ની પેસ્ટ ઉમેરો વઘાર ૨ મિનિટ સુધી રહેવા દો ત્યાર બાદ તેમા ડુંગળી અને ટમેટા ની પેસ્ટ ઉમેરો અને કવર કરી ૩ મીનીટ સુધી રહેવા દો. ત્યારબાદ તેમા મીઠું, મરચાં ની ભૂકી, હળદર, ઘાણાજીરુ, છોલે મસાલા ઉમેરો અને મીકસ કરો ચણા ઉમેરો બરાબર મિક્સ કરીને થોડુ પાણી મિક્સ કરી ને ૫ મિનિટ ઘીમાં ગેસ પર રાખો એટલે ગ્રેવી ઘટ થાય.
- 2
તૌયાર છે ટેસ્ટી પંજાબી છોલે 😋 જીરા રાઈસ સાથે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પંજાબી છોલે (Punjabi Chole Recipe In Gujarati)
#SN2 #Vasantmasala #aaynacookeryclub#PunjabiChole#પંજાબીછોલે #કાબુલીચણા #પંજાબીરેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveપંજાબી સ્પેશિયલ છોલે બધાંને ખૂબજ ભાવે છે. સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક છોલે ખૂબજ સરસ લાગે છે. Manisha Sampat -
સ્ટ્રીટ ફુડ અમરીતસરી છોલે ભટુરે (chole bhture recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુકપોસ્ટ 24 Bijal Samani -
-
-
-
-
-
-
-
પંજાબી છોલે(Punjabi Chole Recipe in Gujarati)
#MW2 આજે હુ તમારી સાથે છોલે ની રેસિપી શેર કરવા જઈ રહી છું છોલે એ પંજાબ ની હોટ ફેવરિટ રેસીપી છે જે નાના મોટા સૌ ને ભાવે તો ચાલો ...... Hemali Rindani -
-
-
પંંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
Week1સ્ટ્રીટ ફુડ રેસીપીStreetfood#ATW1#TheChefStory પંજાબી છોલેઅમારા ઘરમા બધા ને પંજાબી વાનગી બહુ જ ભાવે .તો આજે મે છોલે પૂરી બનાવી .જે લંચ અથવા ડીનરમા સર્વ કરી શકાય છે. Sonal Modha -
પંજાબી છોલે (punjabi chole recipe in Gujarati)
#MW2 છોલે, બધાં બનાવતાં જ હોય છે.અહીં કુકર માં સીધાં બનાવ્યા છે.બેકીંગ સોડા વગર એકદમ સોફ્ટ અને સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. જે રેસ્ટોરન્ટ જેવાં બન્યા છે. Bina Mithani -
પંજાબી છોલે ચણા (Punjabi Chole Chana Recipe In Gujarati)
#GA4#Week6# puzzle answer- chickpeas Upasna Prajapati -
-
-
-
-
-
-
પંજાબી છોલે મસાલા (punjabi chole masala recipe in gujarati)
આ વીક ની મારી ૩જી પોસ્ટ છે..પંજાબી છોલે મસાલા. Tejal Rathod Vaja -
-
-
-
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#PSR#punjabisabji#cholesabji#cookpadgujarati Mamta Pandya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12673976
ટિપ્પણીઓ