#દહીં ની સબ્જી (dahi sabji recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા તેલ મૂકી જીરું નાખો પછી તેમાં ડુંગળી લસણ ને લીમડો ને મરચા સમારેલ ઉમેરો
- 2
પછી તેને બ્રાઉન થાય ત્યાં સુધી ચડવા દો પછી તેમાંમીઠું મરચું હળદર ને ધાણા જીરું ને ગરમ મસાલો ને કોથમીર નાખો પછી 2મિનિટ રહેવા દો
- 3
પછી ગેસ બઁધ કરો પછી તેમાં દહીં ઉમેરો ને મિક્સ કરો (મેં દહીં દૂધ માં મિલ્ક પાવડર નાખી ગરમ કરેલ ઠંડું થાય પછી તેને દહીં જમાવવા મુકેલજેથી પાંણી ના છૂટે એટલે)
- 4
પછી તેને જીરા રાઈસ સાથે સર્વ કરો (આ ભાખરી જોડે સારું લાગે છે)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સોયાબીન ની સબ્જી (soyabean ni sabji recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ11#goldenapron3#week21#વિક્મીલ1 Marthak Jolly -
-
-
-
-
-
-
-
-
-
ક્રિસ્પી બટર મસાલા ઢોસા (Crispy Butter Masala Dosa recipe in Guj
#dosa#week9#goldenapron3 Archana Ruparel -
-
-
મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)
ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે ઠંડીની સીઝનમાં Falguni Shah -
મટર પનીર સબ્જી (Mutter Paneer Sabji Recipe In Gujarati)
#KSપંજાબી સબ્જી વધુ પડતી સ્પાઈસી હોય છે. જો તેમાં પનીર અને ચીઝ ઉમેરવામાં આવે તો તેનો ટેસ્ટ અલગ જ આવે છે. હાલ શિયાળામાં લીલાં વટાણા ખૂબ જ મળતા હોય મેં તેનો ઉપયોગ કરી, મટર પનીર બનાવ્યુ છે અને તેમાં મેં બટેકાનો પણ ઉપયોગ કર્યો છે. Kashmira Bhuva -
-
-
-
-
-
-
-
-
-
-
-
દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
#KERકેરેલા સ્પેશિયલ રેસીપીખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12690938
ટિપ્પણીઓ (3)