મેંગો શીરો (Mango Shiro recipe in gujarati)

Jagruti Parmar @cook_20556950
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા કેરીની છાલ ઉતારીને કટકી કરો હવે થોડી કટકી વાટકામાં કાઢી લો બીજા નો રસ કરી નાખો તેમાં ખાંડ પણ નાખો અને પછી રાસ કરો
- 2
હવે એક કડાઈમાં ઘી નાખો ઘી ગરમ થાય એટલે તેમાં રવો નાખો રવાને બરાબર શેકી લો રવો શેકાઈ ગયા બાદ તેમાં ખાંડ નું પાણી બનાવેલું નાખો અને એક વાટકી દૂધ પણ નાખો બરાબર મિક્સ કરો
- 3
હવે તેમાં મેંગો રસ નાખવો અને બરાબર હલાવો હવે તેમાં કાજુ બદામ અને એલચીનો પાઉડર નાખો અને બરાબર મિક્સ કરો તેમાં કેરી ની કટકી પણ કરીને નાખો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંગો શીરો (Mango Sheera Recipe In Gujarati)
#mangosheera#mango#sheera#cookpadindia#cookpadgujarati#sweettreatકેરીએ ફળોમાં સૌથી લોકપ્રીય ફળ છે. ઉનાળામાં ખાસ હોવાથી કેરીમાંથી અવનવી વાનગી બનાવામાં આવે છે. આજે મેં કેરીની પ્યૂરીનો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે. કેરીની પ્યૂરી ઉમેરવાથી શીરામાં કુદરતી પીળો કલર આવે છે જે દેખાવની સાથે સ્વાદમાં પણ સરસ લાગે છે. Mamta Pandya -
-
-
-
-
-
-
-
-
શીરો(Shiro recipe in Gujarati)
#trend#week1 શીરો સત્યનારાયણ ની કથા કે પછી નાસ્તા માં લઇ સકાય છે. જલદી અને સરળ 😊 Kanjani Preety -
-
-
-
-
-
-
-
-
મેંગો કેક (Mango Cake recipe in gujarati)
૪૦ મિનિટ#mangoes#summer#cakeઆમ તો કેક બધાને ભાવતી જ હોય છે પણ જો તેમાં ફળોનો રાજા કેરી સાથે બનાવવામાં આવે તો તમને ખૂબ જ ભાવશે. Rinkal Parag -
રવા નો શીરો(rava no shiro recipe in gujarati)
#સૂપરશેફ4#મીઠાઈઆજનો દિવસ રક્ષાબંધન એટલે મીઠાઈ નો દિવસ Daksha Vaghela -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12694896
ટિપ્પણીઓ