ક્રન્ચી કારેલા સબ્જી (kranchi karela sbji recipe in gujarati)

Dipti Gandhi @cook_21695439
#goldenapron3
#week22
#માઇઇબુક
#પોસ્ટ10
#વિક્મીલ2
ક્રન્ચી કારેલા સબ્જી (kranchi karela sbji recipe in gujarati)
#goldenapron3
#week22
#માઇઇબુક
#પોસ્ટ10
#વિક્મીલ2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કારેલા લઈ તેની છાલ કાઢી ગોળ પતીકા કરી લો. તેમાં નમક નાખી થોડી વાર માટે રાખી દો. થોડી વાર પછી કારેલા ને હાથ વડે નીચોવી લો એટલે તેની કડવાશ નીકળી જશે. પછી ડુંગળી અને લસણ સુધારી ને તૈયાર કરી લો.
- 2
ત્યાર બાદ એક લોયા માં ગેસ ઉપર તેલ ગરમ મૂકો. તેમાં પહેલા લસણ અને ડુંગળી સોતરી લો ત્યાર બાદ કારેલા નાખી તેને થોડી વાર ગેસ ઉપર હલાવતા રહો તેથી તે ક્રિસ્પી થાશે. હવે તેમાં બધા મસાલા, બેસન અને લીંબુ નાખી હલાવીને ગેસ બંધ કરી છેલ્લે ગોળ નાખી મિક્સ કરી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મસાલાપાપડ(msala papad Recipe in Gujarati)
#goldanapron3#week23#માઇઇબુક#પોસ્ટ12#વિક્મીલ2 Gandhi vaishali -
-
ભરેલ કારેલાનું શાક(bhrela karela saak recipe in Gujarati)
#સુપરશેફ1વિક 1 શાક ,કરીઝ પોષ્ટ 2 Pushpa Kapupara -
-
-
-
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#week5કારેલા નું શાક(ગોળ વાળુ અને ગોળ વગરનું) patel dipal -
-
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe In Gujarati)
#EB#Week 6એકદમ ચટપટી સબ્જી જે હેલ્ધી અને ટેસ્ટી છે Avani Suba -
ભરેલા કારેલા નું શાક (bharela karela nu shak recipe in gujarati)
#સુપરશેફ1 ઘણા લોકો ને કારેલા નું નામ સાંભડી ને જ મોં બગડી જાય! પણ કારેલા ને આ રીતે ભરીને શાક બનાવવા મા આવે તો બધા ને ખૂબ ટેસ્ટી લાગસે અને કારેલા ખાઇ લીધા એ ખબર પણ નહી પડે. જરૂર થી ટ્રાઈ કરજો આ વાનગી. Avnee Sanchania -
-
બટાકાનું સબ્જી વીથ સ્ટફ કારેલા(bataka sabji with stuff karela recipe in Gujarati)
#goldenapron3#સુપરશેફ1Komal Hindocha
-
-
-
કારેલા મસાલા ભાજા(karela masala bhaja recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સુનસ્પેશિયલ તમને બધાં ને ખબર છે કે ચોમાસામાં આપણી પાચનશક્તિ થોડી નબળી પડી જાય છે એટલે જ આખા વર્ષ દરમ્યાન કારેલા ન ખાવ તો ચાલે પણ ચોમાસામાં તો ખાવા જ જોઇએ કોઇપણ રીતે જો તમને શાક ન ભાવે તો તમે તેના ભાજા કરીને કે પછી નમક ભરીને શેકી ને કોઇપણ રીતે કારેલા ખાવા જ જોઇએ કારેલા ચોમાસામાં આપણા શરીરમાં એક કુદરતી ઔષધીય કામ કરે છે એટલે જ કહેવત છે કે આવી રે વરસાદ ઢેબરીયો પ્રસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક Bhavisha Manvar -
-
-
-
કારેલા બેસનનું શાક(Karela Besan Shak Recipe In Gujarati)
#cookpadindiaઆ શાક સ્વાદ માં એકદમ ચટપટું બને છે. કારેલાની કળવાશ બિલકુલ રહેતી નથી. ગોળની ગળપણ છે તેથી તમને ગમે તો ખટાશ માટે લીંબુનો રસ એડ કરી શકાય, એમ જ પણ આ શાક એકદમ ટેસ્ટી બને છે, તમે પણ ચોક્કસ બનાવજો કારેલાનું બેસન વાળુ શાક. Jigna Vaghela -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12986969
ટિપ્પણીઓ