રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25minutes
2 servings
  1. 1 કપછોલે ચણા
  2. 2ટામેટા બારીક સમારેલા
  3. 1ડુંગળી બારીક સમારેલી
  4. 2 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  5. 2ચમચઇ ગોળ આમલી નો પલ્પ
  6. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  7. 1ધાણાજીરું પાઉડર
  8. 1/2 ચમચીહળદર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1/4 ચમચીજીરું
  11. 1/8 ચમચીહિંગ
  12. 2લવિંગ
  13. 1બાદીયું
  14. તેલ
  15. કોથમીર સમારેલી

રાંધવાની સૂચનાઓ

25minutes
  1. 1

    સૌ પ્રથમ સફેદ ચણા ને ધોઈને પલાળી રાખો.ત્યારબાદ કૂકર મા ચણા નાખી તેમાં મીઠું ઉમેરી પાણી ઉમેરો અને 5 સિટી થાય ત્યાં સુધી ચણા બાફો

  2. 2

    હવે ચણા બફાઈ જાય ત્યારે તેને નીતારી લો.

  3. 3

    એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરૂ,હિંગ,લવિંગ,તજ અને બદિયુ ઉમેરી મિક્સ કરો.

  4. 4

    હવે તેમાં લીલું લસણ બારીક સમારેલું ઉમેરો અને સાંતળી લો.

  5. 5

    વે તેમાં ડુંગળી અને ટામેટા વારાફરતી ઉમેરો અને ચડવા દો.

  6. 6

    જ્યારે ટામેટા અને ડુંગળી ચડી જાય ત્યારે તેમાં લાલ મરચું પાઉડર,ધાણા જીરુ પાવડર,હળદર,મીઠું,ગોળ આમલી નો પલ્પ ઉમેરો અને મસાલો બરાબર મિક્સ કરો.

  7. 7

    હવે તેમાં બાફેલા ચણા અને સમારેલી કોથમીર ઉમેરી પરોઠા કે રોટલી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

Similar Recipes