શેર કરો

ઘટકો

1 કલાક
5 વ્યક્તિ
  1. 1તપેલી દહીં
  2. 2 ટી સ્પૂનખાંડ
  3. 2નં કૈરી
  4. 1/2 ટી સ્પૂનઈલાયચી પાવડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    દહીં ને જમાવી લો. દહીં માંથી પાણી કાઢવા માટે કોઈ પણ કોટ્ટોન ના કપડાં માં દહીં કાઢી લો અને તેને ઉંચુ લટકાવી દો જેથી પાણી નીકળી જાય. મસ્કો તૈયાર થઈ જાય એટલે તેને 4-5 કલાક માટે ફ્રીઝ માં રાખી દો.

  2. 2

    હવે કૈરી ના ટુકડા કરી લો. મસ્કા માં ખાંડ ઉમેરી સરખું મિક્સ કરો. તેમાં કૈરી ના ટુકડા ઉમેરો. હવે તેને ફ્રીઝ માં રાખી દો.

  3. 3

    જયારે પીરસો તયારે ઠંડુ જ પીરસવું.

  4. 4

    Tip-મેં અહીંયા પેલા થી જ એક બોલ માં બરફ જમાવી લીધો જે થી પીરસો તયારે ઠન્ડુ જ રે અને છેલ્લી ચમચી સુધી એ જ સ્વાદ રહે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sagreeka Dattani
Sagreeka Dattani @cook_21698860
પર

ટિપ્પણીઓ

Similar Recipes