ચોકલેટ મેંગો કેક (Chocolate Mango Cake Recipe In Gujarati)

Namrata sumit @cook_17560906
#કૈરી પોસ્ટ ૨
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદો અને બેકિંગ પાવડર ને ચાળી લો ત્યારબાદ ઘી અને ખાંડને મિક્સ કરો તેમાં કેરીનો ગલેઝેઉમેરો બધું મિક્સ કરી મેંદો બેકિંગ પાઉડર ઉમેરો અને ત્યારબાદ થોડું થોડું દૂધ એડ કર તો જવું બધું મિક્સ થઇ જાય પછી એક કડાઈમાં સ્ટેન્ડ મૂકી તૈયાર કરેલા બેટર ને ગાર્નીશ કરેલી બેકિંગ મોલ્ડ માં મૂકી અને 35 મિનિટ માટે બેક કરું
- 2
કેક બેક થઈ જાય પછી એક કલાક જેવો તેને ઠંડુ થવા દો ત્યારબાદ ઉપરથી થોડું કટીંગ કરે તે સુગર સીરપ કરો ત્યારબાદ મેલતેડચોકલેટ સ્પ્રેડ કરો ત્યારબાદ કેરીનો ગલેઝે સ્પ્રેડ કરો ચોકલેટ સીરપ થી ડિઝાઇન કરો તૈયાર છે ચોકલેટ મેંગો કેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પેન કેક(સ્વીટ કેક)(sweet cake recipe in gujarati)
#સુપરશેફ2#વીક૨#ફ્લોર/લોટ# પોસ્ટ ૨ Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
-
-
-
-
-
-
-
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking recipeકેરી એટલે ફળોનો રાજા. અદ્ભૂત સ્વાદ અને રંગ થી મન મોહી લેતું ફળ. મેં અહીં કેરીનો ઉપયોગ કરી કેક બનાવ્યો છે. Jyoti Joshi -
મેંગો ચોકલેટ સ્ટફડ કચોરી (Mango Chocolate Stuffed Kachori recipe in Gujarati)
#કૈરી Jagruti Pithadia -
-
મેંગો કોકોનટ હલવા વીથ આઈસ્ક્રીમ સિઝલિંગ(mango coconut Halwa recipe in gujarati)
#goldenapron3Week૧૯#કૈરી parita ganatra -
ચોકલેટ કેક
આ કેક મે મારા દીકરાની બર્થડે છે એટલે બનાવી છે પણ લોક ડાઉન ના લીધે ઘરમાં જે સામગ્રી છે એમાં થીજ બનાવી છે. પણ ખૂબ સરસ અને ઓછા સમય અને ઓછા સમાન માં સ્વાદિષ્ટ બને છે. તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
મધર્સ ડે નિમિતે મારી જોડિયા દીકરીઓ એ મારા માટે સુંદર કાર્ડ બનાવ્યું હતું...તો મારી પણ ફરજ છે કે દિકરીઓ ને સુંદર કેક ખવડાવીને ખુશ કરું.. Megha Vyas -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
મારા પુત્ર પિ્ય#CCC# Christmas challenge# chocolate cake chef Nidhi Bole -
ચોકલેટ ચિપ્સ કેક (Chocolate Chips Cake Recipe in Gujarati)
આજે મધર્સ ડે ના દિવસે મમ્મી માટે કેક બનાવી એને ખૂબ જ ભાવી અને ખૂબ જ ખુશ થઈ ગઈ.#મોમ Charmi Shah -
-
મેંગો કેક (Mango Cake recipe in gujarati)
૪૦ મિનિટ#mangoes#summer#cakeઆમ તો કેક બધાને ભાવતી જ હોય છે પણ જો તેમાં ફળોનો રાજા કેરી સાથે બનાવવામાં આવે તો તમને ખૂબ જ ભાવશે. Rinkal Parag -
ચોકલેટ કેક(Chocolate cake Recipe in Gujarati)
#સુપરશેફ.#week2. મેંદાના લોટમાંથી આવું નવી ઘણી વાનગીઓ બનતી હોય છે. મેં કેક બનાવી છે. JYOTI GANATRA -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#noovanbaking#Recipe3 શેફનેહા ની નોઓવન બેંકીંગ કોન્ટેસ્ટમાં ત્રીજી રેસીપી ચોકલેટ કેક બનાવી છે ખૂબ જ સુંદર બની છે Kinjal Shah -
-
ચોકલેટ લાવા ઈડલી કેક
ચોકલેટ ની દરેક વાનગી બધાંની પ્રિય અને બાળકોને તો રોકી જ ના શકીએ.જો ઘેરબનાવી આપો તો હેલ્થ માટે પણસારું.#ડેઝટૅ#goldenapron3#એનિવસૅરી#57 Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12739327
ટિપ્પણીઓ (4)