રગડા પેટીસ

mamtabhatt829@gmail.com Bhatt
mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
સૂરત

લોક ડાઉન ના કારણે શાક ભાજી માં ભાવ વધારો થયો
અને હવે તો શાક વાળા ના પોઝિટિવ કેસ ને કારણે
શાક પણ લેવા નું બંધ થયું દુકાન ખુલે પણ જોઈતી વસ્તુઓ નો અભાવ હોય સેવ,દાડમ,આમલી ખજૂર બધું ન મળતાં ઓછી વસ્તુ ઓ થી રગડા પેટીસ બનાવી છે

રગડા પેટીસ

લોક ડાઉન ના કારણે શાક ભાજી માં ભાવ વધારો થયો
અને હવે તો શાક વાળા ના પોઝિટિવ કેસ ને કારણે
શાક પણ લેવા નું બંધ થયું દુકાન ખુલે પણ જોઈતી વસ્તુઓ નો અભાવ હોય સેવ,દાડમ,આમલી ખજૂર બધું ન મળતાં ઓછી વસ્તુ ઓ થી રગડા પેટીસ બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬૦ મીનીટ
૧ ડીશ
  1. ૨૫૦ ગ્રામ બટાકા
  2. ૧ ચમચી પૌંઆ
  3. ૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. ૧ લીબુનો રસ
  6. ૨ ચમચી ખાંડ
  7. ૧ ચમચી મરચું
  8. ૧ ચમચી ધાણા જીરું
  9. અડધી ચમચી હળદર
  10. ૧૦૦ ગ્રામ પીળા વટાણા
  11. ૧ ચમચી રાઈ, જીરું, હિંગ
  12. ૧ ચમચી ગરમ મસાલો
  13. લીમડો
  14. ૨ કાદા
  15. ચટણી માટેની સામગ્રી
  16. કાચી કેરી અડધી
  17. 1ટમેટું
  18. ૨ચમચી કોથમીર
  19. ૩મરચા લીલાં
  20. 1 ચમચીગોળ
  21. મીઠું સ્વાદાનુસાર
  22. ટુકડોઆદુ નો

રાંધવાની સૂચનાઓ

૬૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ બટેટા, વટાણા ને બાફી બટેટા નો માવો કરો તેમાં બધા મસાલા નાખી તેમાં ધોઈને પૌંઆ ઉમેરો તો કોનૅફલોર ની જરૂર નથી તેની ગોળ ચપટી પેટીસ બનાવી લો

  2. 2

    બાફેલા વટાણા માં બધા મસાલા નાખી પાણી નાખી ઉકાળી લો અને તેલ તેજ પત્તા લીમડાના પાન રાઈ જીરું હીંગ નાખી વઘાર કરી લો

  3. 3

    પેનમાં પેટીસ સેલોફ્રાઈ કરીલો અને ચટણી માટેની ની સામગ્રી ને ક્રશ કરી ચટણી બનાવી લો અને ડીશ માં રગડા સાથે પેટીસ સવૅ કરો

  4. 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mamtabhatt829@gmail.com Bhatt
પર
સૂરત

Similar Recipes