રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાંબાને ૨ કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ તેને એક જાર માં લઇ સ્મૂધ પેસ્ટ થાય તે રીતે પીસી લેવું.
- 2
હવે એક બાઉલમાં બાફેલું બટેટુ લઈ તેને છુંદી નાખો. ત્યાર પછી તેમાં છીણેલી દૂધી,સાંબા ની પેસ્ટ ઉમેરી તેમાં મીઠું, શેકેલ જીરૂં પાઉડર, મરી પાઉડર ખમણેલા આદું મરચાં ઉમેરીને બરાબર રીતે હલાવી લો. એટલે અપમ નું મિશ્રણ તૈયાર છે.
- 3
હવે અપમ નોન સ્ટિક લઈ તેમાં તેલ અથવા ઘી લગાડીને મિશ્રણ નાખી ને ૫ મીનીટ માટે થવા દો. એક સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે પલટાવી ને બીજી બાજુ થવા દેવું.
- 4
કોપરાની ચટણી બનાવવા માટે એક જારમાં સુકું કોપરાનું ખમણ, શીંગ દાણા, લીલા મરચા, મીઠું, ખાંડ, લીંબુનો રસ, અને દહીં ઉમેરીને બરાબર ગ્રાઈન્ડ કરી લો અને તેને અપમ જોડે સર્વ કરો. તો લો તૈયાર છે ફરાળી આલું અપમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી આલૂ પરોઠાં
#કૂકર#india 💐શ્રાવણ માસ સ્પેશિયલ ધારા કિચન ફરાળી રેસિપી "ફરાળી આલૂ પરોઠાં"💐 Dhara Kiran Joshi -
ફરાળી સ્ટફ અપ્પમ
#GA4#Week15#રાજગરોઆપણે ફરાળ માટે પેટીસ કે બફ વડા બનાવતા હોય છી પણ એમા ખુબ પ્રમાણ મા તેલ વપરાય છે અને ક્યારેક તેલ મા ખુલી જવાનો પણ ડર લાગે છે.તો આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે. જે ખાલી 2 ચમચી તેલ મા બની જાય છે અને હા દરોજ ખાતા હોય તેનાથી સ્વાદ મા કઈક અલગ તો ખરાજ. Pooja Jasani -
-
ફરાળી હાંડવો (farali handwo recipe in Gujarati)
#સાઉથફરાળ માં અલગ મળી જાય તો મજા જ પડી જાય....સાઉથ માં ફરાળ માં બનતી એક રેસિપિ થોડા ફેરફાર સાથે . KALPA -
-
જીરા આલૂ
#goldenaoron2#વીક 7#નોર્થ ઈસ્ટ ઇન્ડિયાઆજે આપણે જીરા આલૂ બનાવીસુ જે નોર્થ ઈસ્ટ ઇન્ડિયા બાજુ પ્રખ્યાત છે. જેને તમે ફરાળ માં પણ ખાઈ શકો છો. બનાવવા ની રીત પણ ખૂબ જ સહેલી છે. તો ચાલો જોઈએ કેમ બને છે જીરા આલૂ Komal Dattani -
-
આલૂ ચટોરી બર્સ્ટ (Alu ChatorI Burst recipe in Gujarati)
#આલૂ #આલુઆલૂ ની કટોરી માં ચાટ. જાણે એક આલૂ ની કટોરી નો ગોળો ફાટી ને એમાં થી આલૂ ચાટ મસાલો બહાર નીકળતો હોઈ એવી થીમ. આલૂ કટોરી ચાટ એટલે આલૂ ચટોરી !!! Vaibhavi Boghawala -
ફરાળી ભજીયા (Farali Bhajiya Recipe In Gujarati)
#પોસ્ટ૨૦મે આ રેસિપી ધારા બેન ની રેસિપી માંથી જોય ને બનાવી છે.ખુબજ સરસ બન્યા છે ભજીયા. આભાર ધારા બેન Hemali Devang -
ફરાળી દમ આલૂ
#લંચ#goldenapron3#week 11#potato"કોરોના ની પરિસ્થતિ માં દરેક ગૃહિણીને પજવતો પ્રશ્ન છે.? અને નવરાત્રી ચાલે છે તો ફરાળી લંચ દરરોજ શું બનાવવું. ઘરના બધાને ભાવે તેવું શાક હોય તો પરેશાની ઓછી થઈ જાય છે. બટાકા એવું શાક છે જે બધાને જ ભાવતું હોય છે તો આજે હું આવી ફરાળી મજેદાર રેસિપી લાવી છું. "ફરાળી દમ આલૂ" Dhara Kiran Joshi -
-
-
લાપસી ફાડા-આલૂ ટીક્કી
#સ્ટાર્ટર્સસાબુદાણા વડા જેવા સ્વાદ વાળાં બનાવો આ સ્વાદિષ્ટ લાપસી ફાડા- આલૂ ટીક્કી. Jasmin Motta _ #BeingMotta -
-
-
આલૂ પરાઠા
#બ્રેકફાસ્ટઆલૂ પરાઠા એટલે એવો નાસ્તો જે હરકોઈ પસંદ કરે અને બાળકો ને તો પ્રિય. Bijal Thaker -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ ખૂબ જલ્દીથી બની જાય અને ચટપટી વાનગી છે. સુકી ભેળ પણ બનતી હોય છે મેં આજે બધી ચટણી નાખીને મસ્ત ચટપટી ભેળ બનાવી છે.અને ખાવામાં પણ ખૂબ હલકી છે. મેં અહીં આજે ભેળ સાથે પાણીપુરી અને ચટણી પૂરી પણ બનાવ્યા છે. ખજૂર આમલીની ચટણી હું બનાવીને ફ્રીઝમાં ૨-૩ મહિના માટે રાખું છું જેથી આજે મેં ની રેસીપી મૂકી નથી.#GA4#Week26 Chandni Kevin Bhavsar -
આલૂ મેથી પરાઠા (નોન- સ્ટફ્ડ)
#આલૂઝટપટ બની જાય છે આ સ્વાદિષ્ટ પરોઠા.બટાટા નું સ્ટફિંગ વગર, પણ એનાં સ્વાદ જેવા..આલૂ મેથી પરાઠા બનાવવાની રેસિપી છે. Jasmin Motta _ #BeingMotta -
હૈદરાબાદી આલૂ ટોસ્ટ ચાટ(HYDERABADI ALOO TOAST CHAT)
#માઇઇબુક#પોસ્ટ22હૈદરાબાદી આલૂ ટોસ્ટ ચાટ એ એક ઓપન ટોસ્ટની જેમ બનાવવા માં આવતો સ્વાદિષ્ટ અને ચટપટો ચાટ છે.. તેની ડીપ ફ્રાઇડ/શેલો ફ્રાય કરી બ્રેડ ને મસાલાવાળા બટાટાના મિશ્રણ લગાવી તેના પર ચટણી અને સેવથી ગાર્નીશ કરી સર્વ કરવા માં આવે છે. છે. તે ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ ચાટ છે. khushboo doshi -
-
-
-
-
દૂધી ના ફરાળી રોલ (Dudhi Farali Roll Recipe in Gujarati)
#GA4#Week21ભારત એક પારંપરિક દેશ છે જ્યાં લોકો ઈશ્વર પર વિશ્વાસ રાખીને ભક્તિ કરે છે, માટે લોકો એકાસણા, ઉપવાસ , કરી શ્રધ્ધા માં અનુમોદના કરે છે માટે આજે મેં દૂધી ની ફરાળી રોલ બનાવવા પ્રયાસ કર્યો છે. Mayuri Doshi -
-
-
ભરેલા રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
મહારાષ્ટ્ર નુ ફેમસ શાક તેવું ભરેલા રીંગણ નું શાક. અમારા ધરે બધા ને ભાવે છે. Meera Thacker -
ચટપટે આલૂ
#CWT#MBR1#week1 ચટણીવાલે (વ્રત સ્પેશ્યલ)ફરાળ , બટાકા વગર અધુરી છે, પછી એ બટકા ની સૂકી ભાજી, હોય કે આલૂ પરોઠા કે...... અન્ગનિત વેરાઇટી બને છે બટાકા માં થી. એમાં ની જ એક રેસીપી છે ચટપટા ચટણીવાલે આલૂ. આ એક સ્ટાર્ટર કે અકંપનિમેંટ તરીકે પાર્ટી માં સર્વ થાય છે અને હમેશાં હીટ જ પ્રુવ થાય છે . Bina Samir Telivala -
ફરાળી ડીશ (Falhari dish recipe in gujarati)
#મોમ#મેં#રોટીસ#ઉપવાસ માં સહેલી પણ છે, માં દોસ્ત પણ છે, મા બધાની જગ્યા લઇ શકે છે, પરંતુ મા ની જગ્યા કોઈ નથી લઈ શકતુ.મારી મમ્મી દર મહિનાની પૂનમ રેતી. અને આ રીતે ફરાળ બનાવતી. તો આજે મેં પણ બનાવી છે. તો ચાલો છે તેની રેસિપી Khyati Joshi Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12745654
ટિપ્પણીઓ (12)