મગની દાળનો શીરો
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધમાં કેસર નાખીને ગરમ કરી લેવું.મગની દાળને એક કોટન ના કપડા ઉપર મુકી કપડા વડે બરાબર સાફ કરી લો.હવે તેને મીક્ષરમાં પલ્સ ઉપર ગ્રાઈન્ડ કરી લો.લાડવાના લોટ જેવી રાખવી.
- 2
હવે એક પેનમાં ઘી ગરમ કરો.તેમાં લોટ,બેસન,રવો નાખવો.ધીમા તાપે લોટ બ્રાઉન કલરનો થાય,સરસ ફલેવર આવે એટલે તેમાં કેસરવાળુ ગરમ દૂધ ધીમેધીમે એડ કરો.ધીમા તાપે મીક્સ કરો, હલાવતા રહો.એકદમ ધટ્ટ થાય અને બધું જ ઘી ઉપર આવી જાય એટલે તેમાં ખાંડ નાખી મિક્સ કરી હલાવતા રહો.ઘી છુટું પડે એટલે તેમાં ઈલાયચી પાઉડર, ડ્રાય ફ્રુટસ નાખી મિક્સ કરી ગેસ ઓફ કરી દેવો.તૈયાર છે મગની દાળનો શીરો!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવાનો કેસર ડ્રાયફ્રુટ શીરો (Rava Kesar Dryfruit Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
મગની દાળનો શીરો(mung dal no siro recipe in Gujarati)
તહેવાર ની સિઝન શરૂ થઈ ગઈ છે. તહેવારોમાં તો બધાને અલગ-અલગ મીઠાઈ ખાવાનું મન થાય છે અને મીઠાઇ તો બધાની ફેવરેટ હોય છે. રક્ષાબંધનનો તહેવાર આવે છે ભાઈ-બહેનના તહેવારમાં મીઠાઈ ખાવાનું તો બને જ છે તો ચાલો આજે મારી સાથે મગની દાળનો શીરો બનાવવાનો આનંદ માણો.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
મગની દાળનો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#COOKPADGUJRATI#COOKPADINDIA Jayshree G Doshi -
-
-
ચંદ્રકલા (Chandrakala Recipe In Gujarati)
होली है ❤️#cookpadguj#cookpad#cookpadindia#Holirecipe#ચંદ્રકલા#HR Neeru Thakkar -
-
-
-
-
-
-
મગની દાળનો શીરો(Moongdal Shiro Recipe in Gujarati)
મેઅહી મગની દાળનો શીરો બનાવ્યો છે જે સ્વાદમાં ખુબજ સરસ છે#week9#GA4# post 6# મીઠાઈ Devi Amlani -
ડ્રાયફ્રુટ રવા શીરો (Dryfruit Rava Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆપણે રવાનો શીરો ખાઈએ છીએ પણ તેના પોષક તત્વો વિશે જાણતા હોતા નથી. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રવાનો શીરો ઉપયોગી છે શીરા ને એક ઉર્જાનું પાવર હાઉસ માનવામાં આવે છે. રવામાં આયર્ન, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જેનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે, ઊંઘ પણ સારી આવે છે. Neeru Thakkar -
-
મગની દાળનો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week - 6 Dr. Pushpa Dixit -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetrecipe Neeru Thakkar -
મગની દાળ નો શીરો
#કૂકર#indiaરાંધણ કળા એ સતત ચાલતી શીખવાની પ્રક્રિયા છે. તમે રોજ કઈ ને કઈ નવું શીખતાં જ રહો. પરંપરાગત અને મૂળ વાનગીઓ આપણે આપણા વડીલ પાસે થી શીખતાં હોઈએ છીએ. હા, આપણે પછી તેમાં આપણી આવડત અને પસંદ મુજબ ફેરફાર કરીએ છીએ. આજે આવી જ , આપણાં સૌની જાણીતી મીઠાઈ, મગ ની દાળ નો શીરો પ્રસ્તુત કરું છું જે મેં મારી મોટી બહેન પાસે થી શીખ્યો છે. Deepa Rupani -
મગની દાળનો શીરો (Magni dalno Sheero Recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક #પોસ્ટ૨૯#week2લગ્ન પ્રસંગે બનતો મગની દાળનો શીરો મગની દાળ પલાળી વાટીને અથવા શેકીને લોટ માંથી બનાવવામાં આવે છે. આજે #ફલોર્સ_લોટ કોન્ટેસ્ટ માટે શેકેલી મગની દાળને મિક્સરમાં પીસી લોટ માંથી બનાવેલ છે. Urmi Desai -
-
-
-
-
-
ગુજીયા (Gujiya Recipe In Gujarati)
#GCR#COOKPADGUJ#COOKPADINDIA#COOKPADગણેશજી નો પંચમ દિવસ નો ભોગગુજીયા શ્રી ગણેશ ભોગ ગુજીયા Neeru Thakkar -
મગની દાળનો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6મગની દાળનો શીરો એક એવું મિષ્ટાન્ન છે જે લગભગ બધાને જ પ્રિય હોય છે. શીરો બધાને ભાવતો હોવા છતાંય આપણે ઘરે સામાન્ય રીતે સોજી કે પછી ઘઉંના લોટનો જ શીરો બનાવી નાંખતા હોઈએ છીએ. પરંતુ મગની દાળનો શીરો બનાવવો પણ કંઈ અઘરો નથી.બહુ ઓછા સમયમાં અને ઝડપથી બની જતું આ મિષ્ટાન છે હવે તો પ્રસંગમાં પણ ગરમગરમ મગદાળ શિરો પીરસવાનો ટ્રેન્ડ વધતો જાય છે .મગદાળ શિરો બે રીતે બને છે ,,મગનીદાળનો લોટ બનાવીને અથવા દાળ પલાળીને- પીસીને ... Juliben Dave -
બેસન કેક (Besan Cake Recipe In Gujarati)
#DFT#cookpadguj#cookpad#cookpadindia#Besancake મલાઈદાર બેસન કેકદિવાળી પર મોહનથાળ ,મગસ, બુંદી વગેરે તો બેસનમાંથી આપણે બનાવીએ છીએ પણ આ વખતે મેં બેસન, મલાઈ - ડ્રાયફ્રુટ વાળી કેક બનાવી છે .આમાં ચાસણી કરવાની હોતી નથી. આમાં મલાઈ નાખવાથી લોટ કણીદાર બની જાય છે. એટલે જરા પણ ચીકાસ લાગતી નથી. અને ટેસ્ટ પણ એકદમ અલગ જ આવે છે. Neeru Thakkar -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFT#cookpad Gujarati#COOKPAD INDIA#Medals#win Krishna Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16071479
ટિપ્પણીઓ (14)