રાંધવાની સૂચનાઓ
- 1
સૌ થી પહેલાં દૂધી ને ધોઈ ને છાલ કાઢી ને છીણી લો. લોટ મા બધો મસાલો નાખી દૂધી એડ કરી બરાબર મિક્સ કરી લોટ બાંધી લો
- 2
હવે ઢોકળા ના કૂકર મા નીચે પાણી મૂકી ગરમ થવા મૂકો.લોટ ના લાંબા રોલ કરી ને ઉપરા ઉપરી ગોઠવી ને ઢાંકી ને 25 મિનિટ બાફવા મૂકી દો.
- 3
બફાઈ જાય પછી તેના એકસરખા પીસ કરી લો.
- 4
હવે વઘાર નું તેલ ગરમ થાય પછી તેમાં રાઈ જીરું હિંગ લીમડો નાખી તલ નાખી મુઠીયા ઉમેરી બરાબર મિકસ કરી લો.અને તેને કઢી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ:-5આજે દુધી ના મુઠીયા મેં ઢોકળા સ્ટાઈલ માં બનાવી ને પીરસ્યા છે..પહેલીવાર આ રીતે બનાવી લીધા બહુ જ સરસ બન્યા છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6બહુ ફટાફટ બની જાય છે. મેં ભાત અને ચણા ના લોટ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. ઘણા લોકો ઘઉં નો લોટ, ચોખા નો લોટ નો ઉપયોગ કરી ને બનાવે છે પણ પારંપરિક તો ભાત અને ચણા ના લોટ અને દહીં નો ઉપયોગ કરી ને બને છે. Arpita Shah -
-
-
-
-
મિક્સ વેજીટેબલ મુઠીયા ઢોકળા(mix vegitable muthiya dhokla Recipe
#વિક્મીલ3#માઇઇબુક#પોસ્ટ11 Krishna Hiral Bodar -
-
-
-
-
મેથી મકાઈ ના મુઠીયા(Methi makai na Muthiya recipe in Gujarati)
#સુપરશેફ2 #પોસ્ટ 2 #માઇઇબુક #પોસ્ટ 22વરસાદી વાતાવરણ માં ચા ,કોફી સાથે ગરમ ગરમ મેથી ના મુઠીયા તે પણ મકાઈ ના લોટ માં બનાવેલા હોય તો સ્વાદિષ્ટ સાથે સાથે પૌષ્ટિક ... Kshama Himesh Upadhyay -
મુઠીયા (Muthiya in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ૨મુઠીયા હર એક ગુજરાતી લોકો ના ઘર માં લગભગ ૧૦-૧૨ દિવસે એક વખત તો બની જ જતા હોઈ છે. આ વાનગી સવારે નાસ્તા થી લઈ સાંજે નાસ્તા માં તથા રાત્રી ના ભોજન માં પણ લઈ શકાય. તે ઉપરાંત આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે તેમજ ચટપટું તો ખરું જ. Shraddha Patel -
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4#Week 21#Bottel guardમુઠીયા ..... ગુજરાતી ની ખાસ વાનગી માંથી એક જે હરેક ગુજરાતી ના ઘરમાં બને છે મુઠીયા મેથી ના , પાલક ના , બાજરા ના,ભાત ના આમ અલગ અલગ પ્રકારના બનતા હોય છે પણ આજે મેં અહીંયા દૂધી ના તો ખરાજ પણ ચટપટા અને જૈન મુઠીયા બનાવ્યા છે જેમાં મેં લોટ બાંધવા માટે ગોળ અને આંબલી ના પાણી નો ઉપયોગ કર્યો છે આ મુઠીયા ખાવામાં બઉજ મસ્ત લાગે છે અને સરળતાથી બની પણ જાય છે ..... Dimple Solanki -
મેથીની ભાજી નાં મુઠીયા (Methi na muthiya recipe in Gujarati)
ઠંડી ની સીઝન માં લીલી ભાજી સારી મળે છે.આજે મેં મેથી નાં મુઠીયા બનાવ્યાં છે.#GA4#Week8#Steamed#મેથીનીભાજીમુઠીયા Chhaya panchal -
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
#GA4#week4 આ મુઠીયા ઢોકળા નું નામ લઈએ એટલે તરતજ ચા યાદ આવી જાય. આ ઢોકળા ગમે ત્યારે બનાવી મૂકી દેવાય છે પછી વઘારી ખાય શકાય છે.બાફી ને પણ ખાઈ શકાય છે. Anupama Mahesh -
વેજ મુઠીયા (Veg Muthiya Recipe in Gujarati)
મુઠિયા ગુજરાત ની ટ્રેડીશનલ વાનગી છે ,જુદા જુદા લોટ મા વિવિધ શાક ભાજી નાખી ને બનાવા મા આવે છે. સ્ટીમ વાનગી ની કેટેગરી મા આવે છે ઓછા તેલ મા વઘારી ને પોષ્ટિક,ન્યુટ્રીશીયસ ,સ્વાદિષ્ટ હોય છે. Saroj Shah -
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9દાળ - ચોખા પલાળ્યા વગર જ એકદમ સોફ્ટ અને ફટાફટ બની જાય તેવા દૂધી ઢોકળા મેં આજે બનાવ્યા છે.લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. Arpita Shah -
દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
મારા ઘર માં દૂધી નું શાક કોઈને ના ભાવે જેથી હું દૂધી ના મુઠીયા વધારે બનાવું Dimple prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12858804
ટિપ્પણીઓ