મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)

મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા વેસણ ને ચાળી લો.આપડે લીધેલું છે તેમાંથી જ 2 ચમચી ઘી ને દૂધ નો ધાબો દેવો.તેને ચાળી લેવું.એક કડાઈ માં ધી ગરમ કરી તેમાં મિશ્રણ શેકવું.મીડિયમ આંચ પર સતત હલાવતા રહેવું.ગોલ્ડન બ્રાઉન શેકવું. શરૂઆતમાં થોડું ઘી ઓછું લાગશે.પન જ્યારે શેકાવા લાગશે ત્યારે છૂટું પડશે.
- 2
ગોલ્ડન થવા આવે ત્યારે તેમાં મલાઈ એડ કરી થોડું હલાવી લેવું પછી ઉતારી લો.સરસ કણીદાર લાગશે.તેને ઉતારી ઠંડુ પડવા દો.
- 3
એક તપેલી માં ખાંડ ડૂબે એટલું પાણી લઇ ચાસણી બનાવો.ખાંડ ઓગળે એટલે તેમાં કલર ને એલચી પાવડર એડ કરો.એક તારી ચાસણી થાય એટલે ઉતારી શેકેલા લોટ માં મિક્સ કરો..તેને ધીમે ધીમે મિક્સ કરો.હવે મિશ્રણ ઘટ્ટ થાય જાય ત્યારે એક પ્લેટ માં ઘી લગાવી તેમાં પાથરી દો.
- 4
તેના પર ખસખસ છાંટો.15 મિનિટ ઠંડુ થવા દો.તેમાં કાપા પાડો.
- 5
ત્યારબાદ મોહનથાળ ના પીસ કાઢી લો. એક પ્લેટ માં સર્વ કરો.એકદમ સોફ્ટ ને સ્વીટ મોહનથાળ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#SJR#SFRમોહનથાળ એ એક જાણિતી મિઠાઇ છે, જે ભારતીય ઉપખંડના અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી લોકોમાં પ્રિય અને વારતહેવારે બનાવવામાં આવતી મિષ્ટ વાનગીઓ પૈકીની એક છે. આ વાનગી ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવે છે. આ વાનગી બનાવવાની પદ્ધતિમાં જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે.ઉપર થી ખસખસ, ડ્રાય ફ્રુટ Ashlesha Vora -
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#MAમારા મા એટલેકે મારા પુષા હું મારા મમ્મી ને નામ થી બોલાવતી તે સદેહે મારી સાથે આજે નથી પરંતુ તેમણે આપેલા સંસ્કાર અને રસોઇકલા નો વારસો કાયમ છે આજે મધર્સ ડે ના દિવસે હું એમની પ્રિય વાનગી અને જે તેઓ ખૂબ સરસ બનાવતા એ શેર કરું છું Dipal Parmar -
-
-
મોહનથાળ(mohanthal Recipe in Gujarati)
મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે. ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવતી એક મિઠાઇ છે. આ વાનગી બનાવવાની પદ્ધતિના જાણકાર વ્યક્તિ પણ જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે. તો તમે આ પરફેક્ટ રીતે ઘરે બનાવો એકદમ મસ્ત-મસ્ત ‘મોહનથાળ’#trend3 Vidhi V Popat -
મોહનથાળ (Mohanthal recipe in Gujarati)
મારી બેન ને બહુજ ભાવે છે તો મેં બનાવ્યો એના માટે એનો ભાવતો મોહનથાળ.#goldenapron3#week18#બેસન#માઇઇબુક Naiya A -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiમોહનથાળ એ દરેક તહેવારો માં બનતી પારંપારિક મીઠાઈ છે .અને નાના મોટા સૌ ને પ્રિય હોય છે.આજે હું માવા વગર ,બહાર જેવો જ એકદમ સોફ્ટ મોહનથાળ કેમ બને એની રેસિપી લઈને આવી છું. અને ચાસણી વાળી બધી મીઠાઈ આ રીતે બનાવશો તો પરફેક્ટ બનશે. Keshma Raichura -
મોહનથાળ (mohanthal recipe in Gujarati)
#મોમઆવી બીજી અગણિત વાનગીઓ છે જે હું મારા મમ્મી પાસેથીજ શીખી છું.મારી મમ્મી એજ મને કુકપેડ માં જોડાવા પ્રેરણા આપી એ તો છેજ અહીં એકટીવ અને હવે હું પણ શીખી રહી જ છું હજી. Ushma Malkan -
-
મોહનથાળ (Mohanthal recipe in gujarati)
#મોમ મોહનથાળ મને મારી મમ્મી સાસુમાએ શીખવાડ્યું છે જે અમારા પરિવારમાં ખૂબ જ ભાવતી વાનગી છે હવે શીખી ગયા બાદ હું જ આ મોનથાળ બનાવું છું અને મારા સાસુ માં કહે છે કે મારાથી પણ તારા હાથનો મોહનથાળ બહુ જ સરસ થાય છે અમારા પરિવારના સભ્યો પણ તેમજ કહે છે અને મારી નાની બેબી ને ખૂબ જ ભાવે છે તો તમે પણ આ મોહનથાળ બનાવીને પરિવારના સભ્યોને ખવડાવું છું#મોમ Kajal Panchmatiya -
-
-
-
-
-
મોહનથાળ (Mohanthal recipe in Gujarati)
મોહનથાળ એ ગુજરાતની લોકપ્રિય મિઠાઈ છે.તેને ચણાના લોટમાં માવો અને ખાંડની ચાસણી એડ કરી બનાવવામાં આવે છે. બનાવતી વખતે માપમાં થોડું ધ્યાન રાખવામાં આવે તો મોહનથાળ એકદમ પરફેક્ટ બને છે.#વેસ્ટ#ગુજરાત Jigna Vaghela -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujarati#સાતમ આઠમ સ્પેશિયલ#traditionalsweetમોહનથાળ એટલે મોહનનો થાળ. આ સ્વીટ નું નામ જેટલું પ્રિય છે એટલી જ સ્વાદિષ્ટ આ સ્વીટ છે. સાતમ આઠમ આવે એટલે મોહનથાળ તો દરેકના ઘરમાં બને જ મોહનથાળ જો માપ પ્રમાણે બનાવવામાં આવે તો મીઠાઈ વાળા ની દુકાન મળે છે તેવો જ મોહનથાળ બને છે Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)