રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રત્રે ઍક વાટકો મગ પણી મા પાલાડવા. ત્યારબાદ સવારે મગ માનુ પણી કાધી બિજુ પાણી નાખી કુકર મા ચાર સિટિ વગાડવી. કુકર ઠરે પછી તેમા થોડુ પાણી નાખી ઝેરનીથી જેરવુ. ત્યારબાદ ઍક પેન મા ગરમ કરવા મુકવુ.
- 2
હવે એક બાઉલ મા કાઢી તેમા મીઠું, લાલ મરચુ પાઉડર,તીખા નો ભુકો અને લીંબુ નખી ઉપરથી કોથમીર નાખી સર્વ કરવુ. તો તૈયાર છે મગ નો હેલ્થી ઘુટો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi }
#goldenapron3#week 20# mug Krupa Ashwin Lakhani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મગ અને ચણા દાળ વડા(mag and chana dal vada recipe in Gujarati)
#Goldenapron 3 #week 20#માઇઇબુક #post 12 milan bhatt -
-
-
-
-
-
સ્પ્રાઉટ મગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)
#EB#Week -7#mungmasalaમગ માં ઇમ્મુનીટી બૂસ્ટર નું લોહતત્વ રહેલું છે તેમાંથી પ્રોટીન,મળી રહે છે... Dhara Jani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12952251
ટિપ્પણીઓ