મગ ચાટ (Moong Chat Recipe in Gujarati)

Rita Vithlani
Rita Vithlani @cook_17141455

#goldenapron3
Week -20

મગ ચાટ (Moong Chat Recipe in Gujarati)

#goldenapron3
Week -20

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમગ
  2. ચપટીહળદર
  3. 1/2 કપખાંડ
  4. 1/2 ચમચી લાલ મરચું
  5. 1/2 ચમચીમીઠું
  6. 1 ચમચીતેલ
  7. 1/2 ચમચી લાલ મરચું
  8. 1 ચમચીતેલ
  9. ચાટ બનાવવા માટે
  10. 1 વાટકીસેવ
  11. 1ટમેટું
  12. 2 ચમચીચણા ની દાળ
  13. 1 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મગ લો. પાણી વડે ધોઈ લો. તેમાં એક-બે ગ્લાસ પાણી ઉમેરી ચારથી પાંચ કલાક પલાળી રાખો.

  2. 2

    કુકરમાં એક ચમચી તેલ મૂકો. તેમાં પલાળેલા મગ ઉમેરો, મસાલો ઉમેરો, અડધો કપ પાણી ઉમેરો. કૂકર મા ૨ સીટી વગાડો.

  3. 3

    સર્વિંગ પ્લેટમાં મગ લો. તેની ઉપર સમારેલ ટમેટૂ, ચણાની દાળ,સુકો ચેવડો, ચાટ મસાલો, લીલી ચટણી, ચાટ મસાલો, સેવ મુકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Vithlani
Rita Vithlani @cook_17141455
પર

ટિપ્પણીઓ

Similar Recipes