ક્રિસ્પી ટીકી (Crispy tikki recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો
- 2
ત્યાર બાદ કેળા અને આલુ ને ધોઈ ને કુકર મા બાફવા મુકો
- 3
બાફેલા આલુ કેળા તૈયાર છે
- 4
હવે તેનો માવો બનાવો
- 5
ત્યાર બાદ તેમાં ઉપર મુજબ ના બધા મસાલા ઉમેરો. અહી લાલ લીલા મરચા તથા તેમાં આદુ ઉમેરી પેસ્ટ બનાવેલી છે. ત્યાર બાદ મરી પાઉડર ખાંડ લીંબુ અને મીઠું ઉમેરો
- 6
હવે તેની ટીકી બનાવી લો
- 7
અહી માવાની ટીકી તૈયાર છે
- 8
હવે તેને તળી લો
- 9
તૈયાર છે ક્રિસ્પી ટીકી તેને સોસ સાથે સર્વ કરી શકાય. ટીકી બહાર થી ક્રિસ્પી ક્રંચી લાગશે અને અંદર થી એકદમ સોફ્ટ જે ખાવાની ખૂબ મજા આવશે. એકલા આલુ ની પણ બની શકે છે પણ જો તેમાં સાથે કાચા કેળા પણ ઉમેરવામાં આવે તો તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે જે બાળકો થી લઈ મોટા બધા ને ભાવશે અને ફરાળ મા પણ લઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વેજ રોટી ટિક્કી (Veg Roti Tikki Recipe In Gujarati)
વધેલી રોટલી માં થી વેજીટેબલ ઉમેરી સરસ અને હેલ્થી રેસીપી Smruti Shah -
-
ક્રિસ્પી બનાના(Crispy Banana Recipe in Gujarati (Jain)
#Banana#rawbanana#Crispy#Deepfry#cookpadindia#cookpadgujrati Shweta Shah -
-
-
આલુપરાઠા(aalu paratha recipe in gujarati)
#GC#નોર્થ#trend2આલુ પરાઠા એક પંજાબી વાનગી છે પરંતુ આજ નાં સમય માં તેને આખા ભારત માં ખૂબજ શોખ થી ખાવા માં આવે છે.મે આ આલુ પરાઠા ગણેશજી માટે બનાવ્યા છે જેથી મે તેમાં કાંદા કે લસણ વગર બનાવ્યા છે,તમે ઉમેરી શકો છો. Vishwa Shah -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#DTRઆજે મહેમાન જવાના એટલે દિવાળી નું છેલ્લું ડિનર જે ફટાફટ બને એવું આલુ ટીક્કી બર્ગર બનાવી દીધું.. Sangita Vyas -
-
ક્રિસ્પી ફ્લાવર વેજીટેબલ (Crispy Cauliflower Vegetable Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower#post 6આપણે હંમેશા શાક અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ આજે મેં ફ્લાવરનું શાક ક્રિસ્પી બનાવ્યું છે ફ્લાવર ની સાથે થોડા થોડા બીજા વેજિટેબલ લીધા છે. Jyoti Shah -
-
-
-
-
ખાટી મીઠી ગુજરાતી કઢી (Gujarati Mithi kadhi in Gujarati)
Gujarati kadhi recipe in Gujarati#goldenapron3Shak n karis Ena Joshi -
-
ક્રિસ્પી બનાના ચિપ્સ(Crispy Banana Chips Recipe In Gujarati)
આ સરળ અને લહેજતદાર ઘરેલું સ્વાદિષ્ટ બનાના ચિપ્સ છે જે કાચા પાકા કેળામાંથી બનાવવામાં આવે છે. Foram Vyas -
કેળા બટેટાના વડા (Raw banana & potato vada recipe in Gujarati)
#GA4#Week2#Banana કાચા કેળા અને બટેટાના વડા એ ફરાળી વાનગી છે. આ વડા બનાવવા ખુબ જ સરળ છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે. Monika Dholakia -
તુવેર દાળ ની છુટ્ટી ખીચડી (Tuver Dal Chhuti Khichdi Recipe In Gujarati)
આજે લંચ માં તુવેર દાળ ની ખીચડી ખાટી મીઠી કઢી ગુવાર બટાકા નું શાક રોટલી છાશ પાપડ બનાવ્યું હતું. Sonal Modha -
-
-
-
-
કાચા કેળા ની ફ્રેન્ચ ફ્રાઈસ(Raw Banana French Fries Recipe in Gujarati)
#GA4#Week9Keyword: Fried/ તળેલુંઆપણે બટાકા ની ફ્રેંચ ફ્રાઈસ તો ખાધી જ હસે પણ આજે મે અહીં કાચા કેળાં ની ફ્રાઈસ બનાવી છે. જે ખૂબ સ્વાદિષ્ટ અને એકદમ ક્રિસ્પી બને છે. Kunti Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12773963
ટિપ્પણીઓ (7)