બનાના ચીઝ ટીકી(banana cheese tikki recipe in gujarati)

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

બનાના ચીઝ ટીકી(banana cheese tikki recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિઓ માટે
  1. 2કાચા કેળા, બટાકા 1, તળવા માટે તેલ
  2. લીલા મરચા 2, લીલા ધાણા અડધો કપ,
  3. કાળા મરી અને મીઠુ, લાલ મરચું 1/2ચમચી, આમચૂર 1/2ચમચી, ચાટ મસાલા 1/4 ચમચી,
  4. ચીઝ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કેળા અને બટાકાને બાકીને છોલી લો અને તેને સારી રીતે મેશ કરો. તેમા લીલા મરચા, લીલા ધાના, મીઠુ, કાળા મરીનો પાઉડર આમચૂર, ચાટ મસાલા મિક્સ કરો. આ મિશ્રણના નાના બોલ બનાવી વચ્ચે ચીઝ સ્ટફિંગ ભરી દો થોડાક દબાવી ટીકી બનાવી લો.

  2. 2

    પેનમાં તેલ નાખો અને ધીમા તાપ પર મુકો, તેમા ટીકી નાખો અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થતા સુધી પકવી લો.

  3. 3

    સ્વાદિષ્ટ ટીકી નારિયળની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

Similar Recipes