આલુ અપમ (Alu appam recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪-૫ આલુ
  2. ૧/૨બાઉલ ચણા નો લોટ
  3. ૧ ચમચીમરચું
  4. ૧/૨ ચમચીમીઠું
  5. ૧ ચમચીતેલ
  6. ૧ ચમચીધાણજીરૂ
  7. કોથમીર
  8. ૧ ચમચીલીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા મસાલા ને આલુ લો

  2. 2

    હવે આલુ ને સરખી રીતે ધોઈ છાલ કાઢી તેને ખમણી લો. ત્યાર બાદ તેમાં ચણા નો લોટ અને બધા મસાલા ઉમેરો

  3. 3

    અપમ બનાવવા માટે મસાલો તૈયાર છે

  4. 4

    હવે મસાલા ના ગોળ લૂઆ બનાવો

  5. 5

    ત્યાર બાદ અપમ ની લોઢી. મા તેલ લગાવી આં લૂઆ બધા ખાના. મા. એક એક મૂકો. આ લોઢી માર્કેટ માં આસાની થી મળી રહે છે

  6. 6

    ત્યાર બાદ તેને ૨ મિનિટ પછી ફેરવો

  7. 7

    હવે તેને ઢાંકી ને ૫-૬ મિનિટ એકદમ ધીમી આંચ પર રહેવા દો

  8. 8

    તૈયાર છે થોડી જ મિનિટોમાં બનાવેલ ટેસ્ટી અને ક્રિસ્પી આલુ અપમ. બાળકો ને તો. આં ખૂબ જ ભાવશે સાથે બટાકા એટલે કે આલુ માંથી કંઇક વિશેષ બનશે તો બધા ને ખુબ ગમશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

Similar Recipes