આલુ કાંદા સબ્જી (Alu onion sabji recipe in gujarati)

આલુ કાંદા સબ્જી (Alu onion sabji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આલુ ને બાફી લો અને ઠંડા પડે પછી તેના નાના ટુકડા કરો. કાચા આલુ ના બદલે બાફેલા આલુ વાપરવામાં આવે તો શાક નો ટેસ્ટ જ કંઇક અલગ અને વિશેષ લાગશે
- 2
હવે કાંદા ને બારીક સમારી લો. બારીક કાંદા ના લીધે શાક નો દેખાવ ખૂબ જ સરસ આવશે
- 3
ત્યાર બાદ કડાઈ મા તેલ રાઇ લીમડા ના પાન લાલ સૂકા મરચાં મૂકી વઘાર કરો
- 4
૨ મિનિટ પછી તેમાં બારીક સમારેલા કાંદા ઉમેરો
- 5
બધું બરાબર મિકસ કરો અને મીઠું તેમજ ધાણાજીરૂ અને હળદર ઉમેરો. અહી મરચું પાઉડર ઉમેરેલો નથી કેમ. કે શાક નો યેલો કલર ખૂબ સરસ દેખાશે
- 6
ત્યાર બાદ ૨ મિનિટ સાંતળી તેમાં બાફેલા આલુ ઉમેરો
- 7
આલુ ને બરોબર મિક્સ કરો અને ૧૦ મિનિટ ધીમી આંચ પર ચડવા દો
- 8
કોથમીર વડે ગાર્નિશ કરો. તૈયાર છે આલુ કાંદા ની એકદમ ટેસ્ટી સબ્જી જે થેપલા.. પૂરી.. સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગશે અને એકલી ખાવાની પણ ખૂબ મજા આવશે. કાંદા ના લીધે આલુ સબ્જી નો ટેસ્ટ કંઇક વધારે જ સ્વાદિષ્ટ લાગશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પરાઠા(alu parotha recipe in Gujarati)
વરસાદ ની સિઝનમાં આપણે બનાવીશું ગરમાગરમ આલુ પરાઠા. આ પરાઠા દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આલુ પરાઠા બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આપણે આજની આલુ પરાઠાની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
-
-
-
-
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)
#BR શિયાળો આવે ને ભાજી માં અવનવી વેરાઈટી બનાવા ની ને ખાવા ની મજા આવે આજ મેં આલુ મેથી સબજી બનાવી Harsha Gohil -
-
-
-
-
છાલ વાળા બટાકા નુ શાક (Potato sabji recipe in gujarati)
#goldenapron૩ #છાલ વાળા બટાકા નુ શાક Prafulla Tanna -
આલુપરાઠા(aalu paratha recipe in gujarati)
#GC#નોર્થ#trend2આલુ પરાઠા એક પંજાબી વાનગી છે પરંતુ આજ નાં સમય માં તેને આખા ભારત માં ખૂબજ શોખ થી ખાવા માં આવે છે.મે આ આલુ પરાઠા ગણેશજી માટે બનાવ્યા છે જેથી મે તેમાં કાંદા કે લસણ વગર બનાવ્યા છે,તમે ઉમેરી શકો છો. Vishwa Shah -
-
-
-
-
મગ બટાકા નુ ચટપટું શાક (Mag Potato Sabji recipe in gujarati)
#goldenapron3 week૨૦ #moong Prafulla Tanna -
-
-
કાંદા પૌવા (Kanda Pau Recipe In Gujarati)
#વેસ્ટ#ગુજરાતકાંદા પૌવા એ અમારા ગુજરાત માં સવારે નાસ્તા માં ખવાય. વળી જોબ કરતા લોકો લંચ બોક્સ માં પણ લઈ જતા હોય છે. સવારે એકદમ ફટાફટ અને ઇજીલી બની જતો નાસ્તો. અહીં મે એને ક્રિએટિવ રીતે સર્વ કર્યો જેથી બાળકો ને રસપ્રદ લાગે. Neeti Patel -
શાહી આલુ સબ્જી (Shahi Aloo Sabji Recipe In Gujarati)
મને જમવામાં દરરોજ બટાકા નું શાક તો જોઈએ જ તો આજે મેં તેમાં પણ થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (13)