મેથી ના ગોટા

Tejal Vijay Thakkar @cook_16330506
#નાસ્તો
અત્યારે લિલી મેથી બહુ મળે એટલે હું એમાંથી અલગ અલગ રેસીપી બનાઉ જેમાંથી મારા ફેવરિટ આ ગોટા. જે જલ્દી બને અને ટેસ્ટી પણ એટલાજ..
મેથી ના ગોટા
#નાસ્તો
અત્યારે લિલી મેથી બહુ મળે એટલે હું એમાંથી અલગ અલગ રેસીપી બનાઉ જેમાંથી મારા ફેવરિટ આ ગોટા. જે જલ્દી બને અને ટેસ્ટી પણ એટલાજ..
રાંધવાની સૂચનાઓ
- 1
બેસન માં બધી વસ્તુ નાખી બરાબર મિક્ષ કરી અડધા ગ્લાસ થિય ઓછું પાણી નાંખી ખીરું બનાવો.. સોજી નાખવાથી ગોટા ક્રિસ્પી થશે.. ખીરું10 મિનિટ માટે રાખી મૂકવું.. પછી તેલ મૂકી મીડીયમ ફ્લેમ પર તળી લો..
- 2
તૈયાર છે ટેસ્ટી ગોટા.. મરચાં અને સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેથી ના ગોટા
#શિયાળાશિયાળામાં ખુબ જ સરસ લીલા શાકભાજી આવે તો મે બનાવીયા ગરમા ગરમ મેથી ના ગોટા 🙂 H S Panchal -
પાલક લીલા વટાણા નો સૂપ
#લીલીઅત્યારે બધે ઠંડી બહું છે એટલે હું સૂપ પીવાનું વધું પસંદ કરું છું.. અને અત્યારે લીલા વટાણા મસ્ત મળે એટલે મજા આવે... Tejal Vijay Thakkar -
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#GA4#Week12#besanશિયાળા માં મેથી ની ભાજી ખૂબ આવે છે. તેથી મેથી ના થેપલાં,ભજીયા, વડાં અને ગોટા ખાવાની ખૂબ મજા આવે છે.શિયાળા માં સવાર ના નાસ્તા માં જો ગરમાં-ગરમ ચા અને ગોટા મળી જાય તો નાસ્તો કરવાની ખૂબ મજા આવે છે.ગોટા બનાવવા મોટે ભાગે ચણા નો કરકરો લોટ વાપરે છે પણ બેસન માંથી પણ એકદમ ટેસ્ટી ગોટા બને છે જેની રેસીપી નીચે આપેલી છે. Dimple prajapati -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#GA4 #Week2#મેથી ના ફુલ ગોટામે ગોલ્ડન એપરન ૪ માટે બનાવ્યું છે મેથી ના ફુલ ગોટા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)
ઠંડી માં મેથી સરસ મળે. એમાં થી આ ગોટા મરચા અને કાંદા સાથે ખાવામાં આવે છે. બેસન નો ઉપયોગ કરવાથી ગોટા ઓઇલી નથી બનતા.#GA4#Week12#Besan Shreya Desai -
-
મેથી ના ગોટા(methi pakoda recipe in Gujarati)
#સ્નેકસઅત્યારે ચોમાસું ચાલે છે.તો મે આજે મેથી ના ગોટા બનાવ્યા છે. Bijal Preyas Desai -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#favouritefood#seasonalvegetables#Fenugreekશિયાળાની ઋતુમાં પુષ્કળ મળતી મેથી ની ભાજી ની અવનવી વાનગીઓ બને છે .અને બને એટલે ખાઈ લેવાય .તેમાં અનેક પ્રકાર ના પોષક તત્વો મળી રહે છે.મે આજે મારા અને ઘરના બધા ના ફેવરીટ મેથી ના ગોટા બનાવ્યા છે .કાઠિયાવાડ માં આને ફૂલવડા કહેવાય છે . Keshma Raichura -
મેથી ના ગોટા
અત્યારે મેથી ની સીઝન છે તો ગમે તે ફોર્મ માં મેથી ની ભાજી ખાવી જોઈએ, .આજે મે મેથી ના ગોટા બનાવ્યા છે. Sangita Vyas -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#BR#MBR5#week5 મેથી નાં ગોટા વરસાદ ની ઋતુ માં ખાવા ની બહુ મજા આવે છે. અત્યારે શિયાળામાં મેથી ખૂબ સરસ આવે છે તો ગરમાગરમ મેથી ના ગોટા નો આનંદ માણો. તેમાં મરી, લસણ, હિંગ જેવી પાચક વસ્તુ વાપરી હોવાથી સુપાચ્ય છે અને સ્વાદ માં તો લાજવાબ બને છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Dr. Pushpa Dixit -
મેથી કોથમરી ના ગોટા
#ઇબુક૧ #૯#લીલી મેથી ના ગોટા નામ સાંભળી ખાવા નુ મન થાય..ગોટા ગરમાં ગરમ હોય અને સાથે ચટણી કે ચા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
મેથી ના ગોટા (methi na gota recipe in gujarati)
#MAમેથીના ગોટા મારા મમ્મીના હાથે ખુબ જ સરસ બને છે અને મારા પણ ફેવરિટ છે. Sapana Kanani -
-
મેથીના ગોટા
#શિયાળા શિયાળામાં મેથી બહુ જ મળે છે, જેથી શિયાળામાં ગરમાગરમ મેથીના ગોટા ખાવાની મજા જ અલગ હોય છે. Harsha Israni -
મેથી ના ગોટા
#ઇબુક૧#૩૭મેથી ના ગોટા તળવા ની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. Chhaya Panchal -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#Disha કાઠિયાવાડ માં ભજીયા બધા નાં ફેવરિટ હોય છે ખાસ કરી ને વરસાદ ની ઋતુ માં ભજીયા બધા નાં ધર માં બનતા જ હોય છે.એમાંય મેથી નાં ગોટા ની વાત જ જુદી છે.મેથી ના ગોટા ચીવટ થી બનાવવા માં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ અને પોચા રૂ જેવા બને છે.મે અહીંયા નાની નાની ટિપ્સ આપી ને,થોડી અલગ રીત થી મેથી નાં ગોટા ની રેસીપી શેયર કરી છે. Varsha Dave -
મેથી ના મુઠિયાં
#masterclass"જેનો નાસ્તો સારો એની સવાર સારી ને જેની સવાર સારી એનો દાડો સારો "મુઠિયાં તળેલા બાફેલાં વઘારેલા કોઈપણ રૂપે ભાવેજ.. વધુ એક ટ્રેડિશનલ વાનગી ઉમેરો તમારી ડાયરી માં...મેથી ના તળેલા મુઠિયાં. Daxita Shah -
મેથીની ભાજી ના ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BR# મેથીની ભાજીના ગોટાઅત્યારે ભાજીની સીઝન છે અને ખૂબ જ ફ્રેશ ભાજી આવે છે અને ભાજીની આઈટમ પણ ખૂબ જ બને છે મેં આજે ફેવરીટ ફેવરિટ મેથીના ગોટા બનાવ્યા છે. Jyoti Shah -
મેથી અપ્પમ ગોટા (Methi Appam Gota Recipe In Gujarati)
#MBW2#Week 2વિન્ટર ની શુરુરત ની સાથે બાજાર મા મેથી ની ભાજી આવી ગઈ છે પોષ્ટિક ગુણો ધરાવતી મેથી ની ભાજી ના ભજિયા ,ગોટા થેપલા , શાક બનાવીયે છે . મે મેથી ના ગોટા અપ્પમ પાત્ર મા બનાવયા છે ઓછા તેલ મા બની અપ્પમ રેસીપી સુપર ટેસ્ટી સુપર હેલ્ધી છે , એકદમ મેથી ના ગોટા ના ટેસ્ટ આવે છે ઓછા તેલ મા બને છે માટે પોષ્ટિક અને સ્વાદિષ્ટ છે઼...મેથી ના ગોટા Saroj Shah -
મેથી ના ગોટા
બધા ના ભાવતા..ચોમાસા મા તો મોમાં પાણી લાવી દે તેવા મેથી નાં ગોટા 😍😋😋#સ્ટ્રીટ Priti Patel -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
ઇન્સ્ટન્ટ મેથી ભાજી ના પકોડા (Instant Methi Bhaji Pakoda Recipe In Gujarati)
#PS ઓલ ટાઈમ ફેવરિટ આ પકોડા જલ્દી પાલડ્યા વગર તરત બંને છે અને વરસાદ માં ગરમ ખાવાનું મન હોઈ એટલે સરસ અને સુગન્ધિત, મોમાં પાણી આવી જાય અને તરત બને તે સાદા પણ બનાવાય, Bina Talati -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#BR#methi_gota#cookpadindia#cookpadgujaratiમેથી ના ભજીયા ને અમે ફૂલવડા કહીએ છે ,આને મેથી ના ગોટા પણ કહેવાય ..પણ ગોટા નો શેપ એકદમ ગોળ હોય મે ફૂલ ની જેમ હાથે થી જેવો આકાર આવે એમ પાડ્યા .બેસન ના ખીરામાં જે વેજિટેબલ,ભાજી કોટ કરીએ એના ભજીયા એટલે આજે મેથી ના ભજીયા બનાવ્યા. Keshma Raichura -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
શિયાળા ની સીઝન માં ગરમ ગરમ ગોટા ખાવા ની મઝા માણી હોય છે Smruti Shah -
મેથી ના ગોટા(Methi na gota recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ16ચોમાસા ની ઋતુ આવે અને કોઈ ના ઘર માં ભજીયા ન બને એવું તો બને જ નહીં. વરસાદ પડતો હોય અને ગરમાગરમ અલગ અલગ ભજીયા મળી જાય તો ખૂબ મજા પડે. તો અહીંયા મેથી ના ભજીયા એટલે કે ગોટા બનાવેલ છે. જે લગભગ બધા ને ખૂબ પસંદ હોય છે. Shraddha Patel -
-
મેથી ના ગોટા
#ટ્રેડિશનલમેથીના ગોટા એક પ્રકારનું ગુજરાતી ફરસાણ છે જેમાં લીલી મેથીની ભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. મેથીના ગોટા માં સહેજ કડવો ટેસ્ટ હોય છે પરંતુ તે તળાવાની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. મેથીના ગોટા સાથે વિવિધ પ્રકારનીચટણી ખવાતી હોય છેઘરે મેહમાન આવાના હોય અથવા પ્રસંગ હોય તો આ ફરસાણ જરૂર થી બનાવવા માં આવે છે Kalpana Parmar -
મેથી ના ગોટા(Methi na Gota Recipe in Gujarati)
#MW3મેથી ના ગોટા એ ગુજરાતીઓ ની પસંદગી ની ડીશ છે. આમેય શિયાળા દરમ્યાન મેથી ની ભાજી સારી મળે છે તો આ વાનગી જરૂર થી બનાવો. તેને તમે ચા સાથે પણ માણી શકો છો. એક વાર જે આ વાનગી ચાખે એને દાઢે વળગે એવો સ્વાદ હોય છે. તેને તમે દહીં કે લીલી ચટણી સાથે પીરસો. Bijal Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11331479
ટિપ્પણીઓ