ખાંડવી (Khandvi recipe in Gujarati (

Shyama Mohit Pandya
Shyama Mohit Pandya @cook_22001821
Junagadh

#સ્નેકસ
માય hubby ફેવરીટ ફરસાણ

ખાંડવી (Khandvi recipe in Gujarati (

#સ્નેકસ
માય hubby ફેવરીટ ફરસાણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વાટકો ચણાનો લોટ
  2. ૩ વાટકીછાશ
  3. 1/2 ચમચીહળદર
  4. 1/2 ચમચીખાંડ optional
  5. ચપટીહિંગ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ૧ ચમચીરાઈ
  8. લીમડો
  9. કોથમીર ગાર્નીશિંગ માટે
  10. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૩ વાટકી છાશ માં ચણાનો લોટ હળદર દહીં મીઠું ખાંડ નાખી બધું બરાબર મિક્સ કરી લો અથવા બ્લેન્ડર ફેરવી લો ધીમા તાપે થવા મુકી દો ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો

  2. 2

    થોડું થીક થાય એટલે ગેસ બંધ કરી થાળી અથવા (પ્લેટફોમૅ)ઉપર આછા લેયર માં પાથરી દો.

  3. 3

    થાળી ઉપર પાથરીને ચમચીથી વઘાર એડ કરી કટ કરી કાપા પાડી રોલ વાળો

  4. 4

    તો તૈયાર છે ગુજરાતી સ્પેશિયલ ફરસાણ ખાંડવી

  5. 5

    રોલવાળી ને પછી ઉપરથી પણ વઘાર એડ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shyama Mohit Pandya
Shyama Mohit Pandya @cook_22001821
પર
Junagadh

Similar Recipes