બટાકા પૌવા (Bataka poha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૌવાને ધોઈને 5મિનિટ મૂકી રાખો પછી એક પેનમાં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું લીંબડો અને લીલા મરચા અને સીંગદાણા નાખી તેમાં સમારેલા બટાકા નાખી સાંતળી લો પછી તેમાં ડુંગળી નાખી સાંતળી લો પછી તેમાં કેપ્સિકમ નાખી સાંતળી લો હવે પૌવામાં ખાંડ મીઠુ હળદર લીંબુનો રસ નાખી મિક્સ કરી લો ડુંગળી અને બટાકા કેપ્સિકમ ચડી જાય એટલે તેમાં ગરમ મસાલો નાખી પૌવા નાખી દો અને મિક્સ કરી લો અને 5મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો પછી તેમાં લીલા ધાણા નાખી મિક્સ કરી સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર સેવ નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ગ્રીલ મેયોનીઝ આલુ સેન્ડવીચ (Grilled Mayo Alu sandwich Recipe in Gujarati)
#આલુ Arpita Kushal Thakkar -
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#cookpadindia#cookpadgujarati#breakfast Jalpa Tajapara -
કાંદા બટાકા પૌવા (Kanda Bataka Poha Recipe In Gujarati)
#RC1Yellow Recipeકાંદા બટાકા પૌઆ ઈન્સ્ટન્ટ બનતી ને પચવામાં હલકી ડીશ છે સાથે હેલ્ધી તો ખરી જ. આ ડીશ તમે રાત્રે ડીનરમા કે સવારે નાસ્તામાં લઈ શકો છો. Bindi Vora Majmudar -
-
-
પૌવા બટાકા કુકરમાં (Poha Bataka In Cooker Recipe In Gujarati)
#PGપૌવા બટાકા બધાં લગભગ છુટા કડાઈમાં અથવા તો બાફેલા બટેટાનો ઉપયોગ કરી ને બનાવતા હોય છે . પણ આજે હું કુકરમાં બનાવતા શીખવીશ..પૂર્વ તૈયારી હોય તો ૮થી ૧૦ મિનિટ મા બની જાય છે. Buddhadev Reena -
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસિપી ચેલેન્જમેં આરેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી કાજલ માંકડ ગાંધી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ Rita Gajjar -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#GA4 #Week7ખૂબ જ ઝડપથી બનતો પૌષ્ટિક નાસ્તો છે Shethjayshree Mahendra -
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવા એ એક સ્ટ્રીટ ફૂડ છે. જે ગમે તે સમયે ખાઈ શકાય છે. એ સવાર-સાંજ ના નાસ્તા માં અથવા રાતના લાઈટ ડિનરમાં પણ લઈ શકાય છે. લગભગ નાના- મોટા સહુને ભાવતી આ વાનગી છે.#CB1 Vibha Mahendra Champaneri -
-
-
-
કાંદા બટાકા પૌવા (Onion Potato Poha Recipe in Gujarati)
પોસ્ટ -6બટાકા પૌવા આપણે બધા જ બનાવ્યા છે પણ તેના અંદર જો થોડા વેજિટેબલ્સ નાખવામાં આવે તો સવારનો નાસ્તો વધારે હેલ્થી અને પોષણયુક્ત બને છે. Apexa Parekh -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12821592
ટિપ્પણીઓ