રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો બાસમતી ચોખા
  2. 2ડુંગળી
  3. 1ટમેટું
  4. 8-10ફણસી
  5. 1બટેટું
  6. 1 કપવટાણા
  7. 1 ચમચીમરચું પાઉડર
  8. 1 ચમચીગરમ મસાલો
  9. અડધી ચમચી હળદળ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. તેલ એક ચમચો
  12. ચપટીકસુરી મેથી
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધું ઝીણું ઝીણું સમારી લેવું.

  2. 2

    હવે એક કડાકામાંતેલ મૂકી ગરમ થાય અટલે તેમાં તજ લવિંગ લાલ મરચાં તજ પતા બધું નાખો.

  3. 3

    હવે તૈયાર કરેલ વેજીસ નાંખી મસાલો કરો.

  4. 4

    હવે તેમાં રાઈસ નાખી એક ગ્લાસ પાણી નાંખી કસુરી મેથી અને કોથમીર નાખી થોડીવાર પાકવા દેવું.

  5. 5

    15 મીનીટ પાકવા દેવું. તો તૈયાર છે વેજ પુલાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
hetal patt
hetal patt @hetal189
પર

Similar Recipes