દમઆલુ (Dmaalu recipe in Gujarati)

Dipti Gandhi
Dipti Gandhi @cook_21695439
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામનાના બટેટા
  2. 2 નંગડુંગળી
  3. 2 નંગટામેટાં
  4. 2 નંગલીલા મરચા
  5. 5-6કળી લસણ
  6. 1નાનો ટુકડો આદુ
  7. 1 નાની વાટકીસીંગદાણા
  8. 1 ચમચીમરચું પાઉડર
  9. 1 ચમચીધાણાજીરું
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 1/2ચમચી હળદર
  12. સ્વાદ અનુસારનમક
  13. ચપટીહિંગ
  14. ધાણાભાજી અને કસૂરી મેથી
  15. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટા ને બાફી લો.ડુંગળી, ટામેટાં ને સુધારી લો. આદુ મરચા અને લસણ ની પેસ્ટ તૈયાર કરી લો. અને સીંગદાણા નો ભૂકો તૈયાર કરી લો.

  2. 2

    ત્યાર બાદ એક લોયા માં તેલ ગરમ મૂકી તેમાં હિંગ નાખી ડુંગળી અને ટામેટાં સોતરી લો ત્યાર બાદ આદુ, મરચા અને લસણ ની પેસ્ટ નાખો. પછી તેમાં બધા મસાલા અને સીંગદાણા નો ભૂકો નાખી હલાવી લો. ત્યાર બાદ તેમાં બાફેલા બટેટા નાખી મિક્સ કરી લો. ઉપર થી તેમાં કસૂરી મેથી અને ધાણાભાજી નાખી હલાવી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Gandhi
Dipti Gandhi @cook_21695439
પર

Similar Recipes