રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી, ગાજર,.અને કેપ્સીકમ ને ઝીણા સમારી ને લઇ લો અને તેમાં અધ કચરી મકાઈ નાખી
- 2
પછી તેમાં આદુ મરચાની અને લસણ ની પેસ્ટ નાખો પછી તેમાં સોજી અને બ્રેડ ક્રમશ નાખી દો
- 3
પછી તેમાં સેજવા ન સોસ નખી.તેમાં મરચુ પાઉડર અને મીઠું નાખી બરાબર મિકસ કરી દસ મિનિટ સુધી રહેવા દો
- 4
પછી તેલ વડો હાથ કરી તેને ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન કલર ના તળી લો પછી તેને કેચઅપ જોડે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ લોલીપોપ
#Teastofgujrat #તકનીકઆ રેસિપી નાના બાળકો જે શાક નાખતા હોય તો તેને આવી retey કરીને આપવા થી શાક ખાઈ લે છે Nisha Mandan -
-
-
-
-
-
-
-
-
-
મેક્સિકન પિઝા ચાટ
#Tasteofgujarat #ફ્યુઝનવીકમારી આ રેસિપી વિશેષ છે મે મેક્સિકન ડીસ ને ગુજરાતી વર્ઝન આપીને બનાવી.છે Nisha Mandan -
-
-
-
-
-
-
-
ખડા ભાજી ટોસ્ટ સેન્ડવીચ(Khada Bhaji Toste Sandwich Recipe In Gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 40 Mayuri Doshi -
ફ્યુઝન ગ્રીલ સેન્ડવીચ (Fusion Grill Sandwich Recipe In Gujarati)
#NSD. # ગુજરાતી સ્ટાઇલઅહીં મેં મેક્સિકન , ઇટાલિયન અને ગુજરાતી સીઝનીંગ નો ઉપયોગ કરી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે તે અમારા ઘરમાં દરેક ને ખુબ જ પસંદ છે. તમને પણ પસંદ આવશે. Shilpa Kikani 1 -
-
-
-
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ indo chinese cuisine પોપ્યુલર રેસીપી છે જેમાં સેઝવાન સોસ sos નો ઉપયોગ થાય છે Shrungali Dholakia -
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSD કોલ સ્લો સેન્ડવીચ બહુ ટેસ્ટી સેન્ડવીચ છે.આમાં વેજીટેબલ નુ પ્રમાણ વધારે હોવાથી આ સેન્ડવીચ હેલ્થી પણ છે અને મે આ સેન્ડવીચ માં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે.એટલે પચવામાં પણ સરળ બની રહે છે. Hetal Panchal -
ચાઇનીઝ વૉનટૉન વિથ સેઝવાન ચટણી (Chinese Wonton with schezwan chut
#વિકમીલ૧#પોસ્ટ 1#માઇઇબુક#પોસ્ટ 3 Payal Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11183292
ટિપ્પણીઓ