ગુજરાતી ખાટી મીઠી તીખી દાળ & ભાત(gujrati dal & bhat recipe in Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10

ગુજરાતી ખાટી મીઠી તીખી દાળ & ભાત(gujrati dal & bhat recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપચોખા
  2. ૧/૨તપેલું પાણી
  3. ૧/૨ કપદાળ
  4. ૧ ચમચીમરચું પાઉડર
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧/૨ ચમચીગરમ મસાલો
  7. કટકો ગોળ
  8. ૧ ચમચીખાંડ
  9. તજ નો કટકો
  10. ૨_૩ લવિંગ
  11. બદિયુ
  12. લીંબુ
  13. ૧ ચમચીરાઈ
  14. ૧ ચમચીજીરૂ
  15. સૂકું મરચું
  16. લીલુ મરચું
  17. નાનો આદુ નો કટકો
  18. ડાળી મીઠો લીમડો
  19. ટમેટું
  20. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા ભાત ને બે કલાક પલાળી દેવા ને પછી છૂટા ચડાવા એટલે મસ્ત છૂટા થાશે

  2. 2

    પેલા દાળ ને બાફી ને જંગી લેવી

  3. 3

    પછી તેમાં સૂકું મરચું ને ખડા મસાલા નાખવા

  4. 4

    પછી રાઈ જીરૂ નાખી ને લીલો મસાલો નાખવો ને થોડીવાર સસળવા દેવો

  5. 5

    પછી તેમાં દાળ નાંખી મસાલા કરવા

  6. 6

    ને પછી ગોળ ને ખાંડ નાખવા ને લીંબુ નો રસ પણ નાખવો

  7. 7

    આવી રીતે થઈ ગઈ આપની ગુજરાતી મસ્ત દાળ ને પછી તેને બાઉલ ઘી નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes