દાળ ભાત (Dal Bhat Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ઘી ગરમ કરો તેમાં સૂકું લાલ મરચું લવિંગ મેથી રાઇ જીરૂ નાંખો તતડે એટલે હિગ નાંખી લીમડો અને ટામેટાં ઉમેરો મીઠું નાખી ટામેટાં ચળી જાય એટલે તેમાં બાફેલી દાળ ક્રશ કરી ને ઉમેરો તેમાં હળદર ધાણાજીરું લાલ મરચું ગોળ આદું મરચાં ની પેસ્ટ ઉમેરી ઊકળવા દો ગેસ બંધ કરી લીંબુ નો રસ ઉમેરીને બરાબર હલાવો કોથમીર નાખી સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ દાળ
- 2
પલાળેલા બાસમતી ચોખા ને બાફી ને ઓસાવી લો દાળ ભાત સર્વ કરો
Top Search in
Similar Recipes
-
-
-
દાળ ભાત (Dal Bhat Recipe In Gujarati)
#Myalltimefavouritrecipeગુજરાતી દાળ એ ગુજરાતીનો મુખ્ય ખોરાક છે. ગુજરાતી દાળ એ ગુજરાતી થાળી અથવા ભોજનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આ મૂળ ખાટી-મીઠી ગુજરાતી દાળ ખૂબ જ આરોગ્યપ્રદ અને પ્રોટીનથી ભરપૂર છે. ગુજરાતી દાળ સ્વાદિષ્ટ, હળવી મીઠી અને તીખી હોય છે, તેથી જ ગુજરાતી લોકો આ દાળને ખાટી-મીઠી દાળ પણ કહે છે. તે સામાન્ય રીતે ભાત સાથે પીરસવામાં આવે છે અને તેને દાળ-ભાત પણ કહેવાય છે. દાળ-ભાત નાનપણથી જ મારું એક આરામદાયક અને મનપસંદ ભોજન છે. આ ગુજરાતી તુવેરની દાળનો સાદાભાત અને ઘી સાથે સ્વાદ મને તો ખૂબ જ પ્રિય છે. Riddhi Dholakia -
-
-
-
-
-
-
-
-
ગુજરાતી પ્રસંગમાં હોય એવું ટેસ્ટી વરા નું દાળ ભાત(Vara Nu Dal Bhat Recipe In Gujarati)
#ફટાફટ#ષોસટ_૨ગુજરાતી ટ્રેડીશનલ દાળ ભાત જેવા આપણે ગુજરાતી લગ્નપ્રસંગ માં દાળ ભાત ખાઈએ છીએ એવા જ સરસ ટેસ્ટી ઘરે બનાવવા ખુબજ સરળ છે આને “ વરાનું દાળ ભાત “ કહે છે આને તમે પાપડ , દહીં છાસ કે અથાણા સાથે સર્વ કરી શકો છો દાળ ભાત ગુજરાતી થાળીનો એક અગત્યનો કે મહત્વનો ભાગ છે જેના વગર ગુજરાતી થાળી અધુરી લાગે Sheetal Chovatiya -
ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ]
#સુપરશેફ4દાળ-ભાત વગર ગુજરાતી ઓનું જમવા નું અધુરૂ છે મૈ પણ ખટમીઠી દાળ બનાવી છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો😍 Nehal Gokani Dhruna -
-
ખાટી - મીઠી દાળ અને ભાત(mithi dal recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાતઆમ તો દાળ અને ભાત રોજ લગભગ દરેક ના ધરે બનતા જ હોય ત્યારે રોજ બનતી દાળ માં નવીનતા હોય તે જરૂરી છે જેથી ઘર ના સભ્યો ને ભાવે. તો આજ ની મારી વાનગી છે લગ્ન પ્રસંગે જમણ માં બનતી ખાટી - મીઠી ગુજરાતી દાળ ની જે સૌ કોઈ ને પસંદ પડશે. Rupal Gandhi -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1- દરેક ગુજરાતીઓના ઘેર દાળઢોકળી બનતી હોય છે. અલગ અલગ રીતે તેને સર્વ કરવામાં આવે છે. Mauli Mankad -
-
-
-
-
-
મસાલા ભાત(Masala bhat Recipe in gujarati)
#સુપેરશેફ4#રાઈસ અને દાળરાઈસ માંથી ઘણી બધી વાનગીઓ બને છે મારા બાળકો ના મસાલા ભાત ફેવરિટ છે તેઓ લંચ બોક્સમાં પણ લઈ જતા અને ઘરે પણ અવાર નવાર બનાવડાવે તો અહીં મેં મારા બાળકોના ફેવરિટ મસાલા ભાત બનાવ્યા છે Jasminben parmar -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ ,શાક રોજ જમવામાં બનતા હોય છે. અને દરેકની દાળ, શાક બનાવવાની રીત માં થોડા ફેરફાર હોય છે. મે આજ દાળ બનાવી એ સ્વાદ માં સરસ લાગે છે. એટલે મને દાળ ની રેસીપી સેર કરવાની ઈચ્છા થઈ.....#FFC1 Rashmi Pomal -
-
તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)
#Lets Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAPS THEME OF THE Week#Cook Click &Cooksnsp રાઈ મીઠા લીમડા ના વઘાર સાથે ટેસ્ટી તુવેર દાળ Ramaben Joshi -
-
-
-
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#LSR લગ્ન પ્રસંગે દાળ ભાત અચૂક સર્વ થતાં હોય છે.વરા ની દાળ માં ખાસ કરી ને તેનાં મસાલા ચક્રફૂલ,તજ,લવિંગ, મેથી દાણા વગેરે તેની ખુશ્બુ થી માહોલ ખીલી ઉઠે છે. ગુજરાતી મેન્યુ હોય તો વરા ની દાળ બનાવવી ખૂબ જ આસાન અને ફટાફટ બની જાય છે.જે ઘટ્ટ હોય છે.તેને લંચ અથવા ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15664277
ટિપ્પણીઓ