રાંધવાની સૂચનાઓ
- 1
ચાટ પૂરી ની પૂરી બજાર માં તૈયાર મળે છે મેં અહીં તે લીધી છે.તે બનાવવી હોઈ તો ઘઉં ના લોટ માં મેંદો અને થોડો રવો લઇ કણક તૈયાર કરો.અને નાની પૂરી વણી તેમાં ચાકુ થી ટોચા કરી તળી લેવી.
- 2
પૂરી ઉપર ચણા બટેટા નો મસાલો તેના પર સેવ,લીલી ચટણી,લસણ ની ચટણી મીઠી ચટણી,ડુંગળી બધું જ ભભરાવી ઉપર ચાટ મસાલો છાટવો.આ રીતે મસાલેદાર ચાટ પૂરી તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
દહીં પૂરી ચાટ (Dahi Poori Chaat Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati ઝરમર વરસતા વરસાદ માં જો ચટપટી ચાટ મળી જાય તો મજા જ આવી જાય. Bhavini Kotak -
-
-
-
-
-
દહીં પૂરી ચાટ (Dahi Puri Chaat Recipe In Gujarati)
ચાટ ગમે ત્યારે આપો બસ મજા પડી જાય.એમા દહીં પૂરી ચાટ તો બહુ જ ફેવરિટ.#GA4#Week6#ચાટ Rajni Sanghavi -
-
-
-
-
-
આલુ મટર ચાટ
#goldenapron2##week 14 utar pradesh#ઉત્તર પ્રદેશ નું સ્ટ્રીટ ફૂડ માં અલગ અલગ ચાટ નો સમાવેશ થાય છે સમોસા ચાટ, આલુ ટીકી ચાટ, ને મટર ચાટ, સો આપડે આજે અહીં આલુ મટર ચાટ બનાવીએ છીએ.. Namrataba Parmar -
-
-
બાસ્કેટ ચાટ (Basket chat recipe in gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ3ચાટ તો એક એવી રેસીપી છે જે બધા ને જ ભાવે . એને એમાં પણ બાસ્કેટ ચાટ તો મન મોહી લે છે. તો ચાલો આવી જ ચાટ ની રેસીપી આપડે આજે બનાવ્યે Aneri H.Desai -
-
મસાલા દહીં પૂરી (masala dahi puri recipe in Gujarati)
#માઇઇબુકPost4,date-13-6-2020.#સ્નેક્સpost9મસાલા દહીં પૂરી એ ખુબ જ સ્વાદિષ્ટ અને સરસ સ્ટ્રીટ ફૂડ છે નાસ્તો કહી શકાય. થોડી તૈયારી થી સરસ બનાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
સ્પ્રાઉટ પૂરી ચાટ(Sprouts puri chat recipe in Gujarati)
#GA4#week11#post1#sprout#ઉગવેલા મગ માંથી ચાટ એકદમ હેલધી છે ચાટ નામ આવે એટલે ભાવે જ અને માં ઉગાવેલા મગ હોય તો પ્રોટીન પણ ખૂબ પ્રમાણ માં મળી રહે, Megha Thaker -
ચીઝ બાસ્કેટ ચાટ(Cheese basket chat recipe in gujarati)
#GA4#Week10#cookpad#cookpadindia#cookpadgujarati#November2020આ રેસિપી હું મારી ભાભી પાસેથી શીખી હતી. ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. ખાસ કરીને બાળકોને તો મજા જ પડી જાય. Dhara Lakhataria Parekh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12826266
ટિપ્પણીઓ (6)