સેન્ડવીચ ઢોસા (sandwich dosa recipe in Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar

#goldenapron3
#week 21
#સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2વ્યક્તિ
  1. 1બાઉલ ઢોસા નું ખીરું
  2. 1 નંગકાકડી ની સ્લાઈઝ
  3. 2 નંગટામેટા ની સ્લાઈસ
  4. 2 નંગબાફેલા બટેકા ની સ્લાઈસ
  5. 2 નંગડુંગળી ની સ્લાઈસ
  6. ચાટમસાલો
  7. સેઝવાન સોસ
  8. સેકેલ જીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌથી પહેલા ઢોસા નું ખીરું લોઢી પર પાથરોપછી તેમાં સેઝવાન ચટણી ચોપડો (આમ તો લીલી ચટણી હોય મારા બાળક ને સેઝવાન ચટણી વધારે ભાવે છે)

  2. 2

    પછી તેમાં ટામેટા ડુંગળી બટેકા ને કાકડી સેન્ડવીચ માં મુકીયે તેમ ગોઠવો પછી તેની પર ચાટ મસાલો ને જીરું પાઉડર નાખો પછી પાછું ખીરું તેની પર પાથરો ધીમે ધીમે

  3. 3

    પછી તેને ઉથલાવો ને પછી ડીશ માં લઈ સોસ સાથે સર્વ કરો વેરી ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes