ડુંગળી અને કેપ્સીકમ ની સબ્જી (Onion Capsicum Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી અને કેપ્સીકમની નાની કટોરી આકારમાં કાપી લેવા. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ નાખી કેપ્સીકમ અને ડુંગળીને થોડીવાર માટે પકાવી લેવા.બંને ચડી જાય એટલે એક બાઉલમાં કાઢી લેવા.
- 2
હવે તે જ કડાઈમાં ફરી થોડું તેલ લઈ ડુંગળી લસણ અને ટામેટાને ચડાવી લેવું.
- 3
ડુંગળી ટામેટાં અને લસણ ચડી જાય એટલે તેને મિક્સરમાં લઈ તેની ગ્રેવી તૈયાર કરી લેવી.
- 4
ત્યારબાદ કડાઈમાં તેલ લઈ તેમાં હિંગ ખડા મસાલા તેજ પતા ને શેકી લેવા બે મિનિટ બાદ તેમાં તૈયાર કરેલ ડુંગળી ટામેટા અને લસણની ગ્રેવી ઉમેરી દેવી. તેને થોડીવાર માટે સારી રીતે ચડાવી તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં થોડું પાણી ઉમેરી અને ગ્રેવીને થોડીવાર ઉકળવા દેવી પછી તેમાં સૂકા મસાલા કિચન કિંગ મસાલો નાખી થોડીવાર માટે ગ્રેવીને શેકવા દેવી પછી તેમાં ચડાવીને રાખેલ કેપ્સિકમ અને ડુંગળીને ઉમેરી દેવા અને થોડીવાર માટે ઢાંકીને એકરસ થવા દેવું.
- 5
તો તૈયાર છે કેપ્સીકમ અને ડુંગળીનું ચટાકેદાર શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી રીંગણ વટાણા અને પાલક નું શાક (Methi Ringan Vatana Palak Shak Recipe In Gujarati)
#WLD વિન્ટર લંચ ડિનર#AT#MBR7 Amita Parmar -
-
-
-
ડુંગળી અને કેપ્સીકમ ની સબ્જી | onion capcicum sabji recipe in Gujarati )
ડુંગળી અને કેપ્સિકમ ની બેસનવાળી આ સબ્જી એકદમ ટેસ્ટી બને છે. નોર્મલ સબ્જી અને પંજાબી સબ્જી થી થોડી અલગ રીતે બનાવી છે. એકવાર જરૂરથી બનાવજો.#સુપરશેફ1 Kapila Prajapati -
સ્ટફ્ડ કેપ્સીકમ સબ્જી (Stuffed Capsicum sabji recipe in gujarati
#cookpadindia#cookpadguj Neeru Thakkar -
-
-
-
કોર્ન કેપ્સીકમ સબ્જી(corn, capsicum sabji Recipe in Gujarati)
#સ્પાઈસી#વિકમિલ-૧#પોસ્ટ-૨ Krishna Kholiya -
કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી (Corn Capsicum Mushroom Sabji Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જીમને મશરૂમ ની સબ્જી બહુ જ ભાવે 😋 તો આજે મેં પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
-
કોર્ન કેપ્સિકમ સબ્જી(corn cepsicom sbji Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ26#સુપરશેફ1 Gandhi vaishali -
શાહી કાજુ પનીર મસાલા (Shahi Kaju Paneer Masala Recipe In Gujarati)
#AT#PSRમેં આજે પંજાબી સબ્જી બનાવી છે જે તેની જ કલરફુલ ગ્રેવીને કારણે લગભગ બધાને ખૂબ જ પ્રિય હોય છે. Amita Parmar -
-
લીલી ડુંગળી અને ચીઝ નું શાક,(spring onion and cheese sabji)
#માઇઇબુકરેસીપી 27આ શાક માં ચીઝ ક્યુબ સારી લાગે પણ મારા દીકરા ને છીણેલું ચીઝ વઘારે ભાવે. Shital Desai -
-
-
-
મિક્સ વેજીટેબલસ (Mix Vegetables Recipe In Gujarati)
આ એક ખુબ જ સ્વાદિષ્ટ પંજાબી શાક છે મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે તેથી અવારનવાર બનતું રહે છે. Kunjal Sompura -
પાલક ની ભાજી (Palak Bhaji Recipe In Gujarati)
આજે પાલકની સરસ ભાજી મળી તો લંચમાં લસણ વાળી પાલકની ભાજી જ બનાવી દીધી .ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . અને મને પાર્કની ભાજી અને મેથી ની ભાજી બહુ જ ભાવે. Sonal Modha -
-
કાકડી- કેપ્સીકમ ની સબ્જી(kakadi capsicum sabji recipe in gujarati)
હાલના lockdown ના સમયમાં ઘરમાં જે વસ્તુ હાજર હોય તેમાંથી તમે બહુ જ સરસ રસોઈ બનાવી શકો. હા,તમારો આત્મવિશ્વાસ સાથ આપવો જોઈએ......તો ચાલો આપણે જોઈએ રેસીપી..... Sonal Karia -
કોનઁ કેપ્સીકમ સબ્જી(Corn Capsicum Sabji Recipe In Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ22 Shrijal Baraiya -
મસાલા કાજુ સબ્જી (Masala Kaju Sabji Recipe in Gujarati)
#GA4#Week1કાજૂ એક એવો સૂકોમેવો છે જે નાના- મોટા બધાને ખૂબ જ ભાવે છે,સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા છે કે, કાજૂથી વજન વધે છે. પરંતુ ના, કાજૂ વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે. કાજૂમાં રહેલા મેગ્નેશિયમ ,ફેટ તથા કાર્બોહાઇડ્રેટની માત્રા વજન ઓછુ કરવામાં મદદ કરે છે. આ સિવાય હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે,કાજૂ સ્વાસ્થ્ય ની સાથે સ્કિન માટે પણ ફાયદાકારક છે.આવા ગુણોનાં ભંડાર કાજૂ ની એક નવીન અને સરળ પંજાબી સબ્જી આજે હું તમારી પાસે લઈને આવી છું. Himani Chokshi -
-
More Recipes
ટિપ્પણીઓ (2)