લીંબુ મસાલા વાળી ચણાદાળ(limbu masala vali chana dal recipe in gujarati)

#સાતમ
હાલ ના આ સમય મા ઘરે જ બનાવેલી વસ્તુનો ભોજન મા ઉપયોગ કરવો જોઇએ.જેથી મે આ દાળ ઘરે જ બનાવી.મસ્ત બની.તમે પણ ટ્રાય કરજો બધા ને ભાવશે.
લીંબુ મસાલા વાળી ચણાદાળ(limbu masala vali chana dal recipe in gujarati)
#સાતમ
હાલ ના આ સમય મા ઘરે જ બનાવેલી વસ્તુનો ભોજન મા ઉપયોગ કરવો જોઇએ.જેથી મે આ દાળ ઘરે જ બનાવી.મસ્ત બની.તમે પણ ટ્રાય કરજો બધા ને ભાવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા દાળ ને 2 થી3 પાણી થી ધોઇ તેમા નવશેકા પાણીમાં કુકિંગ સોડા ઉમેરીને ચણાની દાળને 6-7 કલાક પલાળી રાખો. દાળ સરસ પલળીને ફૂલી જાય પછી તેમાંથી પાણી નિતારીને તેને કોટન કપડા પર પાથરી છૂટી કરીને 30 મિનિટ માટે કોરી કરો.
- 2
એક કઢાઈમાં મધ્યમ તાપે તેલ ગરમ કરો, ચણાની દાળ થોડી લઇ તેને ગરમ તેલમાં તળવી. દાળ તળાતી હશે ત્યારે તેમાં પરપોટા થશે. વચ્ચે-વચ્ચે હલાવતા રહો જેથી દાળ એકબીજા સાથે ચોંટશે નહિ. દાળ તળાઇ જાસે એટલે તેલમા પરપોટા થવાનાં બંધ થય જાસે. એટલે કે દાળ તળાઈ ગઈ છે.
- 3
તળેલી ચણાદાળને એક પ્લેટમાં કાઢો. આ રીતે બધી દાળ તળાઈ જાય પછી સહેજ ઠરે ત્યારે તેમાં લાલ મરચું, સંચળ અને મીઠું,આમચૂર પાઉડર,મરી પાઉડર ઉમેરી મિક્સ કરો.આ રીતે તૈયાર કરેલી દાળ એરટાઈટ કન્ટેનરમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે અને નાસ્તામાં ખાઈ શકાય છે.
- 4
હવે જ્યારે આપણે તેને લીંબુ મસાલા વાલી કરવી હોય તેટલી જ લેવી.ટામેટુ,કાન્દા,કોથમીર,મરચુ અને લીંબુ નો રસ રેડિ કરી એક બાઉલ મા ચણા દાળ લેવી તેમા આ બધુ એડ કરી મિક્સ કરવું.રેડિ કરેલો મસાલો સ્વાદ મુજબ એડ કરવો.
- 5
સર્વિંગ બાઊલ મા લઈ સર્વ કરવું.ચટપટી લીંબુ મસાલા દાળ ખાવાની ખુબ જ મઝા આવે છે.તમે તેમા ભાવતી વસ્તુ એડ કરી સકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચટપટી ચણા મસાલા.(chatpati chana masala Recipe in Gujarati)
#ફટાફટ. આ ઍક મુંબઈ સ્ટાઈલ ચાટ રેસિપી છે.આમતો બધા જ ચણા ચાટ બનાવતા જ હોઇ છે.મારી રેસિપી થી એકવાર ટ્રાય કરજો ખુબ જ ટેસ્ટી ચાટ બનસે. Manisha Desai -
દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati)
ભારતીય ભોજન ની થાલી મા દાળ ના વિશેષ રુપ થી સમાવેશ થાય છે .દાળ મા પણ વિવિધ વેરાયટી હોય છે. આ વિવિધતા ધ્યાન મા રાખી મે લંચ થાળી મા લસણ ,જીરા ના તડકા કરી ને દાળ તડકા વાલી દાળ બનાવી છે. Saroj Shah -
તડકા દાળ (Tadka Dal Recipe In Gujarati)
#AM1ભારતીય વ્યંજન મા દરરોજ ના ખાવાના મા દરેક ના ઘરે ફિક્સ ડીશ હોઈ છે જેમાં દાળ, ભાત, રોટલીને શાક બનાવીએ છે પણ આજે મે તડકા દાળ બનાવી છે, જેમાં બે દાળ ને મિક્સ કરી ને બનાવી છે, જેમાં મે તુવેર દાળ અને છોડાવાડી દાળ નો ઉપયોગ કરી ને બનાવી છે જે મારા પતિ ને ખુબ જ ભાવે છે આ દાળ અમારા ઘરમાં ખુબ જ બને છે જે મને મારી મોમ એ બનાવતા શીખવાડી હતી તમે પણ આ બનવાનો ટ્રાય કરજો ખુબ ભાવશે નાના છોકરાઓ થી માડી મોટા ને ખુબ ભાવશે. Jaina Shah -
મસાલા પાપડ શોટ્સ (masala papad shots recipe in gujarati)
#goldenapron3#week24#માઇઇબુક#વિકમીલ૩ Sapana Kanani -
મૂંગ મસાલા સલાડ એન્ડ મૂંગ મસાલા સેવ (Moong Masala Salad / Moong Masala Sev Recipe In Gujarati)
મને બધા દાળ અને કઠોર ની સેવ બનાવાની બઉ ગમે......હોમમેડ સેવ જ મારાં ઘરે બધા ને પસંદ છે...... એટલે મે મૂંગ મસાલા સેવ પણ બનાવી...... સ્પ્રોઉંટેડમૂંગ મસાલા સલાડ સાથે Deepal -
લીંબુ મસાલા વાળી ચણાની દાળ (LImbu Masala Chana Dal Recipe In Gujarati)
દાળ નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે અને એમાં પણ કાચી કેરી ઉમેરી હોય તો સ્વાદ કંઈક અલગ હોય છે આમ તો આપણે મુંબઇ જતા કે વડોદરા જતા કોઈ મેમુ ટ્રેનમાં બેઠા હોઈએ ત્યારે બુમ સાંભળતા હોય છે કે ચણાની દાળ આવી ચણાની દાળ અથવા તો દાળ આવી ભાઈ દાળ તો દાળ નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે ને મિત્રો આવી જ હું રેસિપી લઈને આવ્યો છું જે મેં ખંભાતમાં ખાધેલી છે અને ટેસ્ટ તેનો બહુ જ અલગ હોય છે mitesh panchal -
મસાલા પાસ્તા (Masala pasta Recipe in Gujarati)
#GA4#Week5#Italiyanઇટાલિયન વાનગી મા પાસ્તા અલગ અલગ ગે્વી મા બનાવાય છે.કયારેક તેને સિમ્પલ રીતે બનાવી શકાય છે. અહીં કોઇ ગે્વી નો ઉપયોગ કયોઁ નથી, ખાલી મસાલા વડે જ બનાવ્યું છે. તે પણ ખૂબ ટેસ્ટી ને સરળ છે. Kinjalkeyurshah -
ચણા મસાલા(chana masala recipe in gujarati)
#સુપરશેફ 3#માનસૂન સ્પેશીયલ પોસ્ટ૩#માઇઇબુક રેસીપી માનસુન ની ડિમાન્ડ છે ભજિયા અને કુછ તળેલા ગરમાગરમ.. માનસૂન ને ન્યાય મળે દર રોજ બરસાત મોસમ હોય.સાથે આનંદ ની સાથે હેલ્થ ,પોષ્ટિકતા ના ધ્યાન પણ રાખવાના હોય મે સરમ ગરમાગરમ મસાલેદાર , જયાકેદાર,બધા ના મનપસંદ લિજજતદાર ,પ્રોટીન રીચ કાળા ચણા બનાવયા છે . ઓછા તેલ મા આપણી ડિમાન્ડ પૂરી કરે છે તો ચાલો બનાવી ને માનસુન એન્જાય કરીયે.. Saroj Shah -
ચટપટી ચણાદાળ
અમારી ઘરે ચટપટી મસાલાં વાળી ચળા દાળ બધા ને ખુબ જ ભાવે છે. કાંઈ ટેસ્ટી ખાવાનું મન થાય તો દાળ નું ઓપ્સન બધા ને ખુબ જ ગમે છે. હું દાળ તળી ને હંમેશા રાખતી હોવું છું, એટલે જ્યારે પણ ખાવી હોય ઘરમાં અવેલેબલ હોય.ચટપટી ચણાદાળ બનાવવી ખુબ જ સહેલી છે. ઘરમાં જ હોય એવાં સામાન માં થી ફટાફટ બની જતી હોય છે. તળેલી દાળ ને તમે ૧૫ દિવસ સુધી આરામ થી સ્ટોર કરી સકો છો.ચણાદાળ બનાવવા નું ખુબ જ સહેલું છે, તમે પણ મારી આ રીત થી એકદમ બજાર જેવી ટેસ્ટી નમકીન ચણાદાળ ઘરે બનાવો, અને મને જરુર થી જણાવજો કે તમને કેવી લાગી દાળ!!!#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
માખણી દાળ-પૂરી (Makhani Dal - Poori Recipe In Gujarati)
#ડીનર મગની આ રીતે બનાવેલી દાળ ને અમારે ત્યાં માખણી દાળ કહીએ છે.ઘણા લોકો દાળ રોટલી અને ભાત જોડે ખાય છે.પણ અમારે ત્યાં મગની દાળ આ રીતે બનાવી પુરી જોડે પણ સર્વ કરીએ છે.અને ખુબ સરસ લાગે છે.તમે પણ જરૂરથી ટ્રાય કરજો. આ દાળ-પુરી તમે કોઇપણ સમયે સર્વ કરી શકો છો.અમારે ત્યાં મહેમાન આવે,વાર તહેવારે અથવા લગ્નપ્રસંગે બ્રેકફાસ્ટમાં સર્વ કરીએ છે Komal Khatwani -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
લીંબુ ના એવા આથાણુ જેના લુક અને ટેકસચર ચટણી જેવા છે પણ આપણે આખા વર્ષ સ્ટોર કરી શકીયે છે. એની વિશેષતા છે કે આ આચાર(અથાણા) તેલ વગર ના બને છે છતા બગડતુ નથી અને આખા વર્ષ સારા રહે છે ..કેમ કે નીમ્બુ ના રસ અને ખાડં પ્રીજર્વેટીવ ના કામ કરે છે. ખુબજ સ્વાદિષ્ટ લાગે છેનીમ્બુ ના આથાણુ /ચટણી Saroj Shah -
-
ચટપટી ચણાદાળ (Chatpati Chana Dal recipe in Gujarati)
#સ્નેક્સ ( chatpati chana dal recipe in Gujarati ) Vidhya Halvawala -
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#cookpad_guj#cookpadindiaપંચમેળ દાળ એ પાંચ દાળ થી બનતી એક રાજસ્થાની વાનગી છે. દાળ એ ભારતીય ભોજન નું એક મહત્વ નું અંગ છે. ભારતીય ઘરમાં , જુદી જુદી જાત ની દાળ બનતી જ હોય છે. પ્રોટીન થી ભરપૂર દાળ નો ઉપયોગ આપણે રોજિંદા ભોજન માં કરવો જ જોઈએ. પાંચ દાળ ના સંગમ થી બનતી આ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે. Deepa Rupani -
વેજ હક્કા નૂડલ્સ (veg hakka noodles recipe in gujarati)
#GA4#week3#chineseચાઈનિસ ડિસ વેજ હકકાં નૂડલ્સ લગભગ બધા ના ફેવરિટ હોય છે આજે મેં ઘરે આ વાનગી બનાવી છોકરાઓ પણ નૂડલ્સ મા બધી સબ્જી પણ ખાઈ લે છે. Disha vayeda -
સુરતી મસાલા કોર્ન ચાટ.(Surati Masala corn chat Recipe in Gujarati.)
#સુપરર્સેફ3#મોન્સુન આ ચાટ સુરતી લોકો ને ખુબજ પસંદ છે વરસતાં વરસાદ માં સુરતી લોકો આ ચાટ ની મઝા માણવા નિકળી પડે છે.તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
લીંબુ મસાલા સોડા પ્રીમિક્સ
#RB-13#Week-13સોડા તો લગભગ બધા ને ભાવતી જ હોય છે અને ગરમી ની સીઝન માં કે પછી વધારે પડતું જમ્યા બાદ સોડા યાદ આવે જ છે અને તેને માટે બહાર પીવા જવું પડતું હોય છે તો હું આજે ઘરે જ કેવી રીતે બનાવી તે શીખવાડું છું તો ચાલો.... Arpita Shah -
ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
#JWC2જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જઆ ચટપટી ચણા ની દાળ નાની મોટી ભૂખ હોય ત્યારે ખાવા ની ખુબ જ મઝા આવે છે.અને બાળકો ને તમે લંચ બોક્સ માં પણ આપી શકો છો અને પિકનિક માં પણ લઇ જવાય છે. Arpita Shah -
તળેલી મસાલા રોટલી (Fry Masala Roti Recipe In Gujarati)
#તળેલી મસાલા રોટલી#સાઇડભાદરવો કહે પાપડ ના ખાઓમનમાં તળેલી મસાલા રોટલી ની ચાહ...તો........ નાની નાની.... ટબુકડી ટબુકડી... છુટકી છુટકી રોટલી લઇ..... ગેસ ઓન કરો.... કઢાઈ લગાવો...રોટલી ફ્રાય કરકે બોલો....ઓલ ઇઝ વેલ... તો બોલો ઓલ ઇઝ વેલ Ketki Dave -
ચણા મસાલા(Chana Masala Recipe In Gujarati)
#ગુરુવારચણા મસાલા એક પોષ્ટિક નાસ્તો છે , પ્રોટીન રીચ ,ફાઈબર યુકત દેશી ચણા ગ્રેવી કરી ને લંચ ડીનર મા લઈ શકાય છે. સ્વાદિષ્ટ, જયાકેદાર, મસાલેદાર ચણા બનાવા મા સરલ છે. Saroj Shah -
મસાલા વાળી કેળાં વેફર (Masala Kela Wafer Recipe In Gujarati)
#EB#week16#PRમેં આ વેફર પર્યુષણ પેલા બનાવી લીધી હતી એટલે પર્યુષણ મા ચાલે Neepa Shah -
ચીઝ મસાલા પાપડ(Cheese masala papad recipe in gujarati)
#GA4#Week10 અમારા ઘરે આ પાપડ બધા ને ખુબજ પસંદ છે Kirtee Vadgama -
વેજ પેરીપેરી મસાલા મેગી veg periperi masala Meggi Recipe in Gujarati
#GA4 #week16 #Periperi #post1 આ ઘણા બધા શાકભાજી વડે બનતી હોવાથી હેલ્ધી ટેસ્ટી ફુડ કહી શકાય સાથે પેરી પેરી મસાલો અને બીજા હબ્સ વડે ખૂબ જ મસ્ત ટેસ્ટ લાવી એક અલગ જ મેગી બનાવી છે, સાથે વેજ ને લીધે નાના બાળકો ને પણ ખવડાવવા મા સારી છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ વેજ પેરી પેરી મસાલા મેગી Nidhi Desai -
હરિયાળી દાળ(Hariyali Dal Recipe In Gujarati)
#AM1હરીયાળી દાળ માં મિક્સ દાળ અને બઘા શાક ઉમેરી ને બનાવા માં આવે છે જે ખુબ પૌષ્ટિક છે.આ દાળ માંમિક્સ દાળ નો ઉપયોગ કયોઁ છે ,તમે ખાલી મગ ની ફોતરા વાળી દાળ જોડે પણ બનાવી શકાય. Kinjalkeyurshah -
લીલી તુવેર ની દાળ (Green Tuver Dal Recipe In Gujarati)
#દાળ રેસીપી#લંચ ,ડીનર રેસીપી બધા ની ઘરે બપોરે લંચ મા દાળ ભાત બનતુ હોય છે અને તુવેર દાળ ના ઉપયોગ કરે છે. જે આપળે વર્ષ માટે પીળી તુવેર દાળ સ્ટોર કરી ને રાખીયે છે .. પણ મે સીજન મા શાક માર્કેટ મા મળતી લીલી તુવેર ની સીગં મા ના દાણા ના ઉપયોગ કરી ને દાળ બનાવી છે જે રોટલી અને ભાત બન્ને સાથે ખઈ શકાય છે. આ રેસીપી દાળ અને શાક બન્ને ના બેસ્ટ ઓપ્સન છે. Saroj Shah -
ચીઝી પીઝી મસાલા પુલ પાટૅ બ્રેડ (Cheesy Pizzy Masala Pull Part Bread Recipe In Gujarati)
#GA4#Week17#CHEESEમિત્રો આ રેસીપી મે પહેલી વાર બનાવી અને ઘરમા બધાને બહુજ ભાવી.. તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો Krupa -
દહીં વાળી સલાડ (Curd Salad Recipe In Gujarati)
દરરોજ ના જમવાના મા ઘરમા સલાડ તો બનતી જ હોય છે તો આજે મે તેમા થોડુ વેરિએશન કરી ને સલાડ બનાવી . Sonal Modha -
કાબુલી ચણા અને સીંગદાણા સલાડ (Kabuli chana And Peanuts Salad recipe In Gujarati)
#સાઈડ આ સલાડ માં ચણા અને સીંગદાણા હોવાથી તેમાં થી પોટીન મળે અને હેલ્ધી પણ છે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12ચીલા એ એક પ્રકાર ની પેન કેક છે. એમાં બેસન, મગ ની દાળ ના ચીલા ફેમસ છે.અને સ્ટફિંગ મા અલગ-અલગ વેજીટેબલ એડ કરી ને છીણેલુ પનીર ઉમેરી ને તૈયાર થાય છે.સામાન્ય રીતે ચીલા ને બ્રેકફાસ્ટ, ડિનર મા લેવાય છે. ચીલા ખુબ જ હેલ્થી ને લાઇટ રેસીપી છે. Helly shah -
મસાલા ચણાદાળ (Masala Chana Dal Recipe In Gujarati)
#cookpad India#cookpad Gujarati#ચણાદાળદિવાળી નિમિત્તે મે આજે મસાલા દાળ બનાવી છે અસલ બાર જેવી જ બને છે ક્રિસ્પી ને એદકમ સોફ્ટ તો શેર કરું છુ my favourite 😋😍👍 Pina Mandaliya
More Recipes
ટિપ્પણીઓ (2)