ડાયમંડ બાઇટસ્(Diamond bites Recipe in gujarati)

# સ્નેકસ
આ ડાયમંડ ખૂબ જ ટેસ્ટી અને crunchy લાગે છે તેમજ લાંબા સમય સુધી અને નાસ્તા માટે સ્ટોર કરી શકીએ છીએ તેમજ ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકીએ છીએ સવારના નાસ્તામાં પણ ચા સાથે લઈ શકાય છે
ડાયમંડ બાઇટસ્(Diamond bites Recipe in gujarati)
# સ્નેકસ
આ ડાયમંડ ખૂબ જ ટેસ્ટી અને crunchy લાગે છે તેમજ લાંબા સમય સુધી અને નાસ્તા માટે સ્ટોર કરી શકીએ છીએ તેમજ ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકીએ છીએ સવારના નાસ્તામાં પણ ચા સાથે લઈ શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને મિક્ષરમાં ક્રશ કરી લોટ બનાવો ત્યારબાદ તેમાં ઘી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો તેને બાજુ પર રાખો
- 2
મેંદાના લોટમાં તેલનું મોણ અને મીઠું, હિગ નાખી લોટ બાંધો દસથી પંદર મિનિટ લોટ ને રેસ્ટ આપો ત્યારબાદ એમાંથી મોટી આછી રોટલી વણી તેના પર ચોખા ની બનાવેલી પેસ્ટ લગાવી રોલ વાળો
- 3
ત્યારબાદ રોલનું આ રીતે કટીંગ કરી લો અને વચ્ચેથી પ્રેસ કરી સાઈડ દબાવી અને ડાયમંડ છે શેઈપ આપો આ રીતે બધા ડાયમંડ બનાવી લો
- 4
ત્યારબાદ તેલ ગરમ મૂકી ધીમા તાપે આ બધા ડાયમંડ તળી લો તળાઈ ગયા પછી સહેજ ઠંડા પડે એટલે તેના પર ચાટ મસાલો અને લાલ મરચાનો પાઉડર છાંટો
- 5
આ રીતે બંને મસાલો છાંટી અને અલગ અલગ સ્ટાઈલ માં સર્વ કરો
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરશી પૂરી(Farsi Puri Recipe In Gujarati)
#GA4#Week9#MAIDA #puri આ પૂરી સ્વાદ મા ખુબ જ સરસ સરસ લાગે છે અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે... નાસ્તા માટે સરસ ઓપ્શન છે. Hiral Pandya Shukla -
તીખી સેવ બુંદી
# સ્નેક્સઆ સેવ બુંદી ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે તેમજ લાંબા સમય સુધી રાખવા હોય તો તે સારા રહે છે આ એટલા spicy લાગે છે કે નાના-મોટા સૌને પસંદ પડે છે તેમજ આનો ઉપયોગ ચાટપુરી, સેવપુરી ,ભેળપૂરી ,પાણીપૂરી માં પણ કરી શકાય છે parita ganatra -
જામનગર ની સૂકી કચોરી (Jamnagar Dry Kachori Recipe In Gujarati)
#RJSઆ કચોરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે જામનગરની ખૂબ જ પ્રખ્યાત ખસ્તા સુકી કચોરી ખાવામાં ચટપટી લાગે છે Pinal Patel -
વનવા (Vanva Recipe In Gujarati)
#GA4#Week24વનવા એક વિસરાતી જતી વાનગી છે. બાજરી અને ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે .વનવા ગરમ તેમજ ઠંડા સરસ લાગે છે અને તેને બે ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે .એને સવારના નાસ્તામાં તેમજ ડિનરમાં લઈ શકાય છે. Unnati Desai -
કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiકચ્છની ફેમસ વાનગીઓમાં ની એક કચ્છી પકવાન છે. અંજાર શહેરના કચ્છી પકવાન ખૂબ જ પ્રખ્યાત છે. લોકો દેશ વિદેશમાંથી પણ અહીંથી પકવાન લઈ જાય છે.આ પકવાન 20 થી 25 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. પકવાનને ચા સાથે ખાવાની ખૂબ મજા આવે છે. Ankita Tank Parmar -
ક્રન્ચી નીમકી (Crunchy Nimki Recipe In Gujarati)
ફ્રેન્ડ અાપણે અલગ-અલગ નાસ્તા બનાવતા જ હોઈએ છીએ તો અહીં મેં એક અલગ જ પ્રકારની નીમકી ટ્રાય કરેલી છે જે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે એટલી જ ક્રન્ચી છે#કૂકબુક Nidhi Jay Vinda -
ક્રિસ્પી રાજગરા પુરી
#HMઆ પુરી ફરાળ માં ખાય શકાય છે . આ પુરી લાંબા સમય સુધી સ્ટોર કરી સૂકા નાસ્તા તરીકે પણ બનાવી શકાય .આ પુરી ચા સાથે ,લિલી ચટની સાથે અને રાઈતા સાથે સારી લાગે છે. Purti Kamani -
# ફરસી પડ વાળી પૂરી(Farsi pad vadi puri)
#સ્નેક્સ આ સ્નેક્સ ચા અને મસાલા દૂધ સાથે ખાવાની અલગ જ મજા છે 15-20 દિવસ સુધી આ પૂરી ને સ્ટોર કરીને ખાવાની મજા કંઈક જુદી છે આને. એકલી પણ ખૂબ જ સારી લાગે છે.આની પાછળ એક બીજું પણ યાદ છે આ રેસિપી મારા મ્મમી ની છે. હું એક વર્કિંગ વુમન છું અને મને ચા સાથે આ પૂરી ખાઇને બીજું કામ કરું છું Patel chandni -
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DIWALI2021જાડા પૌંઆ નો તળી ને બનાવેલો ચેવડો ચા કે કોફી સાથે એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે, લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે Pinal Patel -
વડા (Vada Recipe In Gujarati)
#GA4#Week9#Fried વડાએ ગુજરાતી અને ફેવરિટ નાસ્તો છે. વડાસા જોડે ખાવાની બહુ મજા આવે છે. આ વાનગી લાંબા સમય સુધી બહાર રાખી શકાય બગડતી નથી. લંચ બોક્સમાં પણ આપી શકાય. Nita Prajesh Suthar -
મીની મેથી મસાલા ભાખરી (Mini Methi Masala Bhakhari Recipe In Gujarati)
#GA4#Week19#methiઆ ભાખરી ૧વિક સુધી સાચવી શકીએ છીએ. લાંબી મુસાફરી માં ઘર ની ભાખરી સૂકા નાસ્તા તરીકે લઈ જઈ શકીએ છીએ. Thakker Aarti -
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#Week16અહીંયા બટેટાની જેમ કાચા કેળાની વેફર બનાવી છે જે ખૂબ જ ક્રિસ્પી અને ખૂબ જ ઝડપથી તૈયાર થાય છે અને ખાવાની પણ બહુ જ મજા આવે છે એકદમ crunchy હોવાથી બાળકોને પણ બહુ જ ભાવે છે Ankita Solanki -
નમકીન પારા(namkin para recipe in gujarati)
નમકીન પારા ચા સાથે નાસ્તામાં જમવામાં સરસ લાગે છે Darshna Rajpara -
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Methiથેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
મસાલા થેપલા
#માઇઇબુક# પોસ્ટ ૮ થેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7#food festival જીરા પૂરી નાસ્તા માટે ની સરસ રેસીપી છે.લંચ બાકસ મા બાલકો ને આપી શકાય છે, ટી ટાઈમ સ્નેકસ તરીકે પણ લઈ શકાય છે .અને બનાવી ને 15,20દિવસ સ્ટોર કરી શકાય છે.. Saroj Shah -
મિક્સ ફ્લોર ભટુરે(mix flour bhutre recipe in Gujarati)
# સુપરશેફ 2આ ભટુરા મેં મારી રીતે જાતે ક્રીએશન કર્યું છે આગળ ભટુરા થોડા ટેસ્ટમાં સ્પાઈસી બનતા હોવાથી ઠંડા વાતાવરણમાં સારા લાગે છે આમાં મેં ત્રણ જાતના લોટ મિક્સ કરી અને તેમાં બધા ઘરમાં રહેલા spice મિક્સ કરી એક ટ્રેડિશનલ spicy ટેસ્ટ આપ્યો છે જે આપણે સવારે નાસ્તામાં ચા સાથે લઈ શકીએ છીએ તેમજ રાત્રે જમવામાં દહીં સબ્જી સાથે પણ લઈ શકીએ છીએ જો ઘરમાં કોઈ બાજરાનો લોટ કે મેથી કે આવું કંઈપણ ન ખાતા હોય તો આમાં બધું મિક્સ કરી અને તેને ખવડાવી શકાય છે આ ભટુરા બીમાર વ્યક્તિ ને જો ખાવાનું કંઈ ન ભાવતું હોય તો આ ટેસ્ટી ભટુરા ઘી મા ફ્રાય કરી તેની ખવડાવી શકાય છે જેથી તેની વીકનેસ દૂર થશે અને તેને સ્વાદ પણ આવશે parita ganatra -
આંબલી ની ટોફી (Tamarind Toffee recipe in gujarati)
#GA4#Week1#Tamarindખાતી મીઠી આંબલી ની ચોકલેટ, લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. Nilam patel -
વ્રેપર
#cookpadgujaratiવ્રેપર ઘઉંના લોટના અથવા મેંદાના લોટના કે બંને મિક્સ લોટના પણ બનાવી શકાય છે. એ ડાયરેક્ટ તેમજ પડવાળી રોટલી બનાવીને પણ બનાવી શકાયછે. જેનો ઉપયોગ સ્પ્રિંગ રોલ બનાવવા, કેસેડીયા બનાવવા, પટ્ટી સમોસા બનાવવા માટે વગેરેમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. કોઈ ગેસ્ટ આવવાના હોય ત્યારે આપણે આ વ્રેપર પહેલાથી જ બનાવીને કાપડમાં લપેટીને મૂકી દઈએ તો એ સોફ્ટ જ રહે છે અને પછી આપણે તેનોઉપયોગ કરી ઝડપથી રસોઈ બનાવી ગેસ્ટને સ્વાદિષ્ટ ગરમ રસોઈ પીરસી શકીએ છીએ અને તેમની સાથે સમય પણ વિતાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
ચીલીમીલી(chilly mili recipe in gujarati)
#વીકમીલ૧આમાં મે ઘરે જ બન બનાવ્યા છે બહારથી પાવ અને બન પણ વાપરી શકીએ છીએ parita ganatra -
બટર ચકરી (Butter Chakri Recipe In Gujarati)
#DTR#cookpad#cookpadindia#cookpadgujaratiચકરી એ એક એવો સુકો નાસ્તો છે કે તે વધુ દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો. તેનો ટેસ્ટ પણ બદલાતો નથી. દિવાળી ઉપર ખાસ બનતી આ ચકરી લંચમાં લઈ જઈ શકાય, પ્રવાસમાં લઈ જઈ શકાય. Neeru Thakkar -
તીખી સેવ(tikhi sev recipe in gujarati)
તીખી સેવ જે ચણા ના લોટ અને આપડા રેગ્યુલર મસાલા માંથી બને છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે નાસ્તા માં પણ વપરાય છે અને તીખી સેવ ને 15 દિવસ માટે સ્ટોર કરીને રાખી શકીએ છીએ.#સુપરશેફ2#માઇઇબુક# પોસ્ટ૨૨ Sonal Shah -
મસાલા આલુપુરી
#માઇઇબુક#પોસ્ટ૨૪મસાલા આલુપુરી નાસ્તામાં તેમજ ડિનરમાં ચા, દૂધ, કોફી કે ચટણી સાથે ખૂબ સારી લાગે છે. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. મસાલા આલુપુરી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. Divya Dobariya -
ખીચું(khichu recipe in gujarati)
આપણા ગુજરાતીઓ નું ફેવરેટ એવું ખીચું જે આપણે સવારે નાસ્તામાં ચા સાથે લઈ શકીએ છીએ jigna mer -
ડ્રાય કચોરી(dry kachori recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_24 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટ_મેદો #week2આ કચોરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે... નાસ્તા મા ગમે ત્યારે ખાઇ શકાય છે.. આ કચોરી તળવા મા થોડો સમય લાગે છે પણ ઉતાવળ ન કરવી ધીમાં તાપે જ તળવી... સ્ટફીગ ની સામગ્રી ના માપ મા પસંદગી મુજબ ફેરફારો કરી શકાય છે. Hiral Pandya Shukla -
બિસ્કીટ ભાખરી(biscuit bhakhri recipe in Gujarati)
#FFC2 આ ભાખરી લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય છે.મુસાફરી કે પ્રવાસ દરમ્યાન લઈ જઈ શકાય છે.10-12 દિવસ સુધી બગડતી નથી.ઘઉં નો જાડો લોટ ન હોય તો રવા નો ઉપયોગ કરી બનાવી શકાય. Bina Mithani -
અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ ટ્રેડિશનલ રેસીપી. લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય તેવો, સોફ્ટ અને ટેસ્ટી. સરળતાથી અને ઝડપથી બનતો અમૃતપાક. Dipika Bhalla -
મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
#MBR4#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ગરમાગરમ ચા કે કોફી સાથે નાસ્તા માટે એકદમ મસાલેદાર અને ક્રિસ્પી મેથીની પૂરી દરેકને ખૂબ પસંદ પડે છે. મેથીના સ્વાદથી સભર આ પૂરી ૧૦/૧૫ દિવસ સુધી સરસ રહેતી હોવાથી તમે પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકો છો. Riddhi Dholakia -
વાનવા (Vanva Recipe In Gujarati)
#SFR#SJR#સાતમ_સ્પેશિયલ#cookpadgujarati આ વાણવા ફાફડા સાતમ ના દિવસે બનાવવામા આવે છે. આ સૌરાષ્ટ્ર ની ટ્રેડિશનલ વાનગી છે. જન્માષ્ટમીના દિવસે બધાને રજા હોય. પહેલાના સમયમાં નાસ્તાની દુકાનો અત્યાર જેટલી નહોતી. તેથી સૌરાષ્ટ્રના લોકો રજાના દિવસે નાસ્તામાં ખાઈ શકાય તે માટે ચણાના લોટમાંથી પૂરી બનાવતા. જેને 'વાનવા' કહેવામાં આવે છે. આ પૂરીને વડી લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે. Daxa Parmar -
પડ વાળી પૂરી
#cookpad #cookpadindia #cookpadgujarat આ પૂરી સાતપડ વાળી પૂરી પણ કહેવાય છે . આપુરી ખૂબ જ ફરસી અને ક્રિસ્પી હોય છે. આ પૂરી લાંબા સમય સુધી સારી રહે છે Bhavini Kotak
More Recipes
ટિપ્પણીઓ (5)