તીખી સેવ બુંદી

# સ્નેક્સ
આ સેવ બુંદી ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે તેમજ લાંબા સમય સુધી રાખવા હોય તો તે સારા રહે છે આ એટલા spicy લાગે છે કે નાના-મોટા સૌને પસંદ પડે છે તેમજ આનો ઉપયોગ ચાટપુરી, સેવપુરી ,ભેળપૂરી ,પાણીપૂરી માં પણ કરી શકાય છે
તીખી સેવ બુંદી
# સ્નેક્સ
આ સેવ બુંદી ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે તેમજ લાંબા સમય સુધી રાખવા હોય તો તે સારા રહે છે આ એટલા spicy લાગે છે કે નાના-મોટા સૌને પસંદ પડે છે તેમજ આનો ઉપયોગ ચાટપુરી, સેવપુરી ,ભેળપૂરી ,પાણીપૂરી માં પણ કરી શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટને ચાળી તેમાં હળદર,મીઠું,ચટણી, હિંગ, તેલ નાખી ખીરું બનાવો ખીરુ પતલુ નથી કરવાનું થોડું ઘટ્ટ રાખવું ત્યાર બાદ આ રીતે જારાની અંદર ચમચાથી લોટ ધીમે ધીમે રાઉન્ડમાં રેડતા જાવો આવી રીતે બુંદી પાડવાથી બુંદી રાઉન્ડમાં બનશે
- 2
બુંદી પડતી વખતે ગેસ મીડીયમ આચ પર રાખો બુંદી પડી જાય પછી ગેસ ફાસ કરો બુંદી તળાઈ જશે એટલે તેલમાં ઉપર આવી જશે આ રીતે તમે જોઈ શકો છો
- 3
તણાયેલી બુંદી ને એક પ્લેટમાં લઈ લો ત્યારબાદ સેવ માટે લોટ બાંધો ચણાના લોટને ચાળી તેમાં હળદર, મીઠું,તેલ,લાલ મરચા પાઉડર, હીગ નાખી બધું મિક્સ કરી સેવ પડે એવો મીડીયમ લોટ બાંધો
- 4
બાંધેલા લોટને આ રીતે સંચામાં સેવ ની જાળી મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં સેવ પાડવી સેવ પાડતી વખતે ગેસનું ખાસ ધ્યાન રાખવું મીડિયમ તપેલું હોવું જોઈએ બહુ વધારે તપી ગયું હોય તો ગેસ બંધ કરી દેવો નહીં તો સેવ તરત જ લાલ થઇ જશે
- 5
આ રીતે બન્ને વસ્તુ બની જાય પછી બંને મિક્સ કરી તેના પર સંચળ છાંટી સર્વ કરવું મેં અહીં સર્વિંગ પ્લેટમાં આવ્યું તેટલું સર્વ કર્યું છે આ રીતે અલગ અલગ સ્ટાઈલ માં સર્વ કરી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડાયમંડ બાઇટસ્(Diamond bites Recipe in gujarati)
# સ્નેકસઆ ડાયમંડ ખૂબ જ ટેસ્ટી અને crunchy લાગે છે તેમજ લાંબા સમય સુધી અને નાસ્તા માટે સ્ટોર કરી શકીએ છીએ તેમજ ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકીએ છીએ સવારના નાસ્તામાં પણ ચા સાથે લઈ શકાય છે parita ganatra -
સેવ
#goldenappron3.0#week13#લોકડાઉન#સ્નેક્સઆ સેવ ને સેવ મમરા , સેવ ટામેટા ના શાક માં , ચેવડો માં ,ચાટ માં ,ભેળ માં ,પાણીપૂરી માં વાપરી શકાય Gayatri joshi -
-
-
તીખી બુંદી(tikhi boondi recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ૨બુંદી ચાટ હોય કે પછી બુંદી નું રાઇતું હોય અથવા તો ચેવડા માં નાખવી હોય તો ફટાફટ થઈ જતી આ વાનગી છે. Manisha Hathi -
તીખી સેવ(tikhi sev recipe in gujarati)
તીખી સેવ જે ચણા ના લોટ અને આપડા રેગ્યુલર મસાલા માંથી બને છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે નાસ્તા માં પણ વપરાય છે અને તીખી સેવ ને 15 દિવસ માટે સ્ટોર કરીને રાખી શકીએ છીએ.#સુપરશેફ2#માઇઇબુક# પોસ્ટ૨૨ Sonal Shah -
મસાલા સેવ
#સ્નેકસસ્નેક્સ કોન્ટેસ્ટ માટે મેં બનાવી મસાલા સેવ ગુજરાતીઓની ફેવરિટ ખૂબ જલ્દી બની જતી મસાલા સેવ બનાવી છે..જે દરેક ગુજરાતી ના ઘર માં બનતી જ હોય છે..તો ચાલો આપણે બનાવીએ મસાલા સેવ. Mayuri Unadkat -
જાડી તીખી સેવ (Thick Tikhi Sev Recipe In Gujarati)
#DFTઅમારા ઘરે વર્ષોથી દિવાળીમાં આ સેવ બનાવવામાં આવે છે.વર્ષોથી મમ્મી જ બનાવતા હતા. મમ્મીની રેસીપી મુજબ મેં આ સેવ બનાવી છે. Iime Amit Trivedi -
તીખી સેવ (Tikhi Sev Recipe In Gujarati)
#pritiસેવ નાના મોટા સૌને પ્રિય હોઈ છે, તેમાં જાડી સેવ, રતલામી, મોળી, લાલ મરચાની,, અજમા વાળી વગેરે બને Bina Talati -
સ્ટફ પાત્રા (તળેલા અને બાફેલા)(staff patra Recipe in gujarati)
#વિકમીલ૩મોટાભાગે બધા પાત્રા તો બનાવતા જ હોય છે મે અહી સ્ટફિંગ કરી અને નવો ટેસ્ટ આપ્યો છે આ ટેસ્ટમાં બટેટા વડા જેવા અને પકોડા જેવું પણ લાગે છે કંઈક બંનેની વચ્ચે નો સુંદર ટેસ્ટ આપે છે parita ganatra -
તીખી સેવ
#તીખી સેવ બધા જ બનાવે જ છે. પણ મેં આજે તીખી કોન્ટેસ્ટ માટે મરી નો પાવડર,અને લાલ મરચું પાવડર નાખી ને સેવ બનાવી છે. જે આપણે સાદી સેવ કરતા જુદી છે.અને આપણે ખાઈએ ત્યારે મરી નો સ્વાદ આવે છે. સાથે હિંગ એટલે વધારે ટેસ્ટી લાગે છે.અને ઝડપી બની જાય છે. Krishna Kholiya -
-
કવીક ખટી મીઠી મમરા મિક્સ(quick khati mithi mamra mix recipe in gujarati)
# સ્નેક્સઆ ચટપટી મિક્સ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તે સ્વાદમાં ખાટી-મીઠી અને તીખી લાગે છે આમાં તમે જે સુકો નાસ્તો ઘરમાં હોય તે મિક્સ કરી ને પણ બનાવી શકો છો આ રીતે બધી વસ્તુ લેવી compulsory નથી તમે તમારી ઈચ્છા મુજબ આમાં કઠોળ પણ મિક્સ કરી શકો છો આ ચટપટી સાંજના નાની ભૂખ લાગી હોય તો નાસ્તા માં સારી પડે છે પાછી ઝડપથી ઘરમાં પડેલી વસ્તુ માંથી જ બની જતી હોવાથી બહુ સહેલું પડે છે બનાવવામાં સહેલું છે parita ganatra -
ગળી બુંદી
આ રેસીપી (સ્વીટ) એવુ છે.બઘાં ને પસંદ પડે એવું છે.ખાસ કરીને આ ગળી બુંદી મારી ફેવરિટ છે. Tanvi Bhojak -
ચોખાની તીખી સેવ
#રાઈસઆપણે કોરા નાસ્તામાં રતલામી સેવ, બિકાનેરી સેવ, આલૂ સેવ, નાયલોન સેવ જેવી વિવિધ પ્રકારની સેવ ખાતા હોઈએ છીએ. આજે હું ચોખાનાં લોટથી બનતી તીખી સેવ બનાવીશ જે ખૂબજ ક્રિસ્પી તથા સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
-
સેવ (Sev Recipe in Gujarati)
સેવ તો બધા જ બનાવતા હોય છે પણ ફૂદીના, લીલાં મરચાં, અને લીંબુ વાળી આ સેવ ખાવા મા ખુબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week 12#ચણા ના લોટ ની વસ્તુ Nisha Shah -
-
નમકીન સેવ (Namkin Sev Recipe in Gujarati)
હેલો ફ્રેન્ડ્સ આજે મેં બનાવી છે namkeen sevઆ સેવ ને રોજબરોજ ની વાનગીઓમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ આ સેવ ને લાંબા સમય સુધી સાચવી પણ શકાય છે અને આપણે ગુજરાતીઓ તો સેવ મમરા ના શોખીન એટલે સેવ તો જોઈએ જશાકમાં, ચાટ માં, ભેળ વગેરેમાં ઉપયોગ કરતા જ હોઈએ છીએ માટે મેં અહીં આ નમકીન સેવ બનાવી છે તો ચાલો જોઈ લઈએ એની રેસીપી..... Alpa Rajani -
ઝારા ની તીખી સેવ (Tikhi Sev Recipe in Gujarati)
#MAમાં ના હાથ થી બનાવેલી કઈ પણ વાનગી નો સ્વાદ જ કાંઈક અલગ હોય છે.. જાણે માં ના હાથ માં જાદુ હોય છે. હું આ વાનગી મારી મમ્મી પાસે થી શીખી છું. આ સેવ એકદમ બહાર જેવી જ થાય છે. Reshma Tailor -
રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)
#સ્નેક્સ#goldenapron3#week21#spicy#સોમવાર Vandna bosamiya -
બુંદી..
#ગુજરાતી ગુજરાતીઓને મીઠાઈ ખાવામાં ખૂબ જ પસંદ હોય છે તેમાં પણ બુંદી એ તો નાના-મોટા સૌને પસંદ .... Kala Ramoliya -
-
-
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#EB#week16કોરા નાસ્તા માં આનો ઉપયોગ થઈ શકે.. ટુર માં કે લાંબી મુસાફરી માં જાઉં હોય તો આવા સક્કર પારા બનાવી ને લઇ જઇએ તો ચા સાથે ખાવાની મજા આવે છે..ઘરે પણ અઠવાડિયા સુધી સારા રહે છે . Sangita Vyas -
-
ચણા નાં લોટ નાં વેજીટેબલ પુડલા
#સ્નેક્સ#શુક્રવાર#goldenapron3#week21#spicy#માઇઇબુક#પોસ્ટ2 Vandna bosamiya -
મગની દાળ ની પોટલી કચોરી(mug dal ni potli khchori in gujarati recipe)
#વિકમીલ૩ (વીક 3)આ કચોરી માં મગની દાળ આવતી હોવાથી ખાવા માટે પાચનમાં હળવી રહે છે આ કચોરી મા ગોળ લીંબુ આવતા હોવાથી ખૂબ જ ટેસ્ટી બને છે parita ganatra -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
બધી ચાટ માં વપરાય એવી spicy પણ ખાયા રાખીએ એવી આલુ સેવ all time favourite..#EB#week8 Sangita Vyas -
નાયલોન સેવ
#cookpadindia#cookpadgujઘણાબધા ફરસાણ સેવ વગર અધુરા જ રહે છે. જો ઘરમાં સેવ હોય તો તેની સાથેની ઘણીબધી વાનગી બનાવી શકાય. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (9)