કસ્ટર્ડ મેંગો ટુટીફ્રુટી કેક

#goldenapron3 week21 post30
#માઇઇબુક recipe1
#સ્નેક્સ
જનરલી કેક માટે માખણ વપરાય છે પણ મે મલાઈ વાળુ ઘટ્ટ દહીં લીધું છે. એટલે મે ફેટનો ઘટાડો કર્યો છે. ટેસ્ટ મા નહી.
ઘણા ઘરોમાં ઘી બનાવવા માટે બહેનો ઘી બનાવવા માટે મલાઈ વાળુ દહીં બનાવતી જ હોય છે. ના બનાવતી હોયતો મલાઈ અને દહીં લઇ શકે છે.
કસ્ટર્ડ મેંગો ટુટીફ્રુટી કેક
#goldenapron3 week21 post30
#માઇઇબુક recipe1
#સ્નેક્સ
જનરલી કેક માટે માખણ વપરાય છે પણ મે મલાઈ વાળુ ઘટ્ટ દહીં લીધું છે. એટલે મે ફેટનો ઘટાડો કર્યો છે. ટેસ્ટ મા નહી.
ઘણા ઘરોમાં ઘી બનાવવા માટે બહેનો ઘી બનાવવા માટે મલાઈ વાળુ દહીં બનાવતી જ હોય છે. ના બનાવતી હોયતો મલાઈ અને દહીં લઇ શકે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદો,કસ્ટર્ડ પાઉડર,બેકીંગ પાઉડર અને ખાવા ના સોડાને 4 વાર ચાળી લો. હવે દળેલી ખાંડ અને મલાઈ ના દહીને એકત્ર કરી ફીણી લો. હવે તેમાં કેરીનો રસ ઉમેરો. હવે ચાળેલો મેંદો ધીમે ધીમે ઉમેરો.હવે હલકા હાથે 1મિનિટ ફીણી લો અને ટુટીફ્રુટી ઉમેરી માઇક્રો સેફ બાઉલમાં અડધે સુધી ભરાય એટલું બેટર ભરો.
- 2
હવે આ બાઉલ ને માઇક્રોવેવ ઓન કરી માઇક્રો મોડ પર 4 મિનિટ સેટ કરી ઢાંકી ને મુકો.4મિનિટ પછી બંધ થાય એટલે બહાર કાઢી ઠંડી થાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી લો.કેક તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં મેંગો મલાઈ કેક બનાવી છે મે તેમાં મલાઈ અને મેંગો નું મિશ્રણ કરી ને બનાવી છે.. એકદમ ટેસ્ટી બની છે.. Dharti Vasani -
મેંગો કેક (mango cake recipe in gujarati)
# ટ્રેન્ડીન્ગકેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે કોઈ પણ સિઝન માં કેરી નું નામ પડે એટલે મોંમાં પાણી આવી જાય એવી કેરી ને લઈ મે આજે બનાવી છે બધાની મનપસંદ મેંગો કેક.🎂🎂 Harita Mendha -
ટુટીફ્રુટી કેક(Tutti frutti cake recipe in Gujarati)
#GA4#Week22નાના હોય કે મોટા બધા ફ્રૂટ કેક પસંદ કરે છે. હું આજે આપની સાથે ટુટીફ્રુટી કેક ની રેસીપી શેયર કરુ છું. બહુ મર્યાદિત સામગ્રી માં આ કેક બને છે. ખુબ જ ટેસ્ટી બને છે. તમે પણ ચોકક્સ બનાવજો... Jigna Vaghela -
વેનીલા ટુટીફ્રુટી મફીન્સ (Venilla Tutee Frutee Muffins recipe i
#Virajઆ રેસીપી મે વિરાજ વસાવડા ના લાઈવ સેશન માં બનાવી હતી. આ મફિન્સ માં ટૂટી ફ્રૂટીની જગ્યાએ ડ્રાયફ્રુટ્સ પણ લઈ શકાય છે. આ મફીન્સ સ્વાદમાં ખુબજ યમ્મી લાગે છે. નાના બાળકોની ખૂબ જ ફેવરિટ હોય છે. Parul Patel -
ટી ટાઈમ કૅક/ટુટી ફ્રુટી કૅક (Cake Recipe In Gujarati)
#GA4 #Week4 ટી ટાઈમ કૅક આમ તો ચા સાથે લેવાય છે.પણ આ એક એવી કૅક છે જે કોઈ પણ સમયે ખાઈ શકાય છે.અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મારા ઘરમાં તો આ કૅક હરતા ફરતા ખવાય છે.😋મારી આ રેસિપીથી કૅક ખૂબ જ સોફ્ટ બને છે.જો તમે ઘણી બધી રેસિપી ટ્રાય કરી છે અને ફૅઈલ થયા છો.તો મારી આ રેસિપી ટ્રાય કરી સુપર સોફ્ટ કૅક બનાવો.***નોટ**** બધાં ઈન્ગ્રેડિયન્ટસ રૂમ ટેમ્પરેચર પર હોવા જરૂરી છે. Payal Prit Naik -
ચોકલેટ કેક (Chocolate cake Recipe in Gujarati)
#GA4#week22ઘરમાં પડેલી સામગ્રીથી ઝડપથી બની જાય છે. Bhavita Mukeshbhai Solanki -
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
કેક નું નામ આવે એટલે નાના મોટા બધા નું ફેવરિટ. જે બનાવી ખૂબ સરળ છે. મેંગો કેક બધાજ મેંગો lover માટે છે. Archana Parmar -
-
બીટ કેક (Beetroot Cake Recipe In Gujarati)
બાળકોને કેક બહુ જ ભાવતી હોય છે એમાં હેલ્ધી વર્ઝન કરવા માટે બીટ નો ઉપયોગ કરી રેડ કલર ની કેક બનાવી છે.#RC3 Rajni Sanghavi -
ચોકલેટ સ્ટોબેરી કેક (Chocolate Strawberry Cake Recipe In Gujarati)
ટ્રેડીંગWeekકેક એ બધા ની ભાવતિ વાનગી છે અત્યારે તો દરેક શુભ પ્રસંગે કેક કાપવાનો રિવાજ થઈ ગયો છે. તો ચાલો આજે ઘરે કૂકર માં જ બનાવીએ. Reshma Tailor -
ફ્રૂટ એન્ડ નટ્સ કેક(Fruit & nuts cake recipe in Gujarati)
ફ્રુટ કેક નાના મોટા સૌ ને પસંદ આવે છે. આજે મે આ કેક માં ફ્રુટ માં ટીન ચેરી, ટીન પાઇનેપલ, કિસમિસ તથા કાળી દ્રાક્ષ અને નટ્સ માં કાજુ, બદામ પણ એડ કર્યા છે. જોતાં જ ખાવા નું મન થઇ જશે... તમે પણ જરૂર બનાવજો ફ્રુટ એન્ડ નટ્સ કેક....#માઇઇબુક_પોસ્ટ30 Jigna Vaghela -
મગ કેક (Mug Cake Recipe in Gujarati)
#GA4#Week9#Maidaજ્યારે kids ને કેક ખાવાનું મન થયું હોય તો આ એકદમ ઝટપટ બની જાય છે માત્ર એક મિનિટ માં. અને એ પણ available વસ્તુઓ માંથી. Kinjal Shah -
-
વેનિલા કેક (Vanilla Cake Recipe in Gujarati)
એગલેસ દહીં વાળી ખૂબજ સરસ કેક બની છે...ટી ટાઇમ કેક છે. Mrs Viraj Prashant Vasavada -
કપ કેક (Cup cake Recipe in Gujarati)
#GA4#week14#wheat cakeઆ કેક એકદમ ફટાફટ બની જાય છે. અને ઘઉં ના લોટ ની છે એટલે એકદમ હેલ્ધી છે.અહીં મે માપ લખ્યું છે જેથી આપ કન્ફયુઝ ન થાવ.1 ટેબલ ચમચી =15 ગ્રામ1 ચમચી = 5 ગ્રામ Reshma Tailor -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
આ મારી 50 મી રેસિપી ખાસ father's day નિમિતે.... મારા પાપા મારા સસરા અને મારા husband ત્રણેય ને આ ખૂબ ભાવે છે..મેંગો ની સીઝન માં એક વાર તો અમારા ઘરે આ વાનગી બને જ Aanal Avashiya Chhaya -
રવા મેંગો કેક
#લીલીપીળીરવા ની કેક ખાવા માં હેલ્ધી છે અને ટેસ્ટ માં પણ ખુબ સારી છે મેંગો સાથે તો ખુબજ સારી લાગે છે Kalpana Parmar -
એગલેસ વૅનિલા કેક (Eggless Vanilla Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking* ફાધર ડે સ્પેશિયલ કેક ....આ કેક મે એકદમ સહેલી રીત થી બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
કેક (Cake Recipe in Gujarati)
#MA મારી મમ્મી ને કેક બહુ જ ભાવે છે. એ મને જોડે હેલ્પ પણ કરાવે છે અને suggestion પણ આપે છે. આ મધર્સ ડે ના હું મારી મમ્મી ને આ કેક ડેડીકેટ કરું છું. Nidhi Popat -
રેડવેલ્વેટ કપ કેક
#લવવેલેન્ટાઈન ડે સ્પેશિયલ મારી બંને દીકરી ઓ માટે મે આ કેક બનાવી છે. Nilam Piyush Hariyani -
ઓરીયો બિસ્કીટ અને રવાની કેક
#મોમ #ઓરીયો કેક મારી મેરેજ એનિવૅસરી હતી અને મારી દિકરી ને તો કેક બહુ જ ભાવે જો કે ઘરમાં બધાને બહુ ભાવે પણ ઓરીયોની કેક મારી દિકરી માટે સ્પેશિયલ બનાવી છે mamtabhatt829@gmail.com Bhatt -
મલ્ટી ગ્રેઇન ડોનટ બર્ગર
#ગુજ્જુશેફ#તકનીકઆ વાનગી મેં તકનીક રાઉન્ડમાં ફ્રાય કરીને બનાવી છેઆ વાનગી એક ડેઝર્ટ તરીકે મે બનાવી છે શ R M Lohani -
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
#GA4#week4આ કેક મે આંગણવાડી માથી બાળકો ને મળતા પેકેટ માથી બનાવેલ છે જેમા ઘણા બધા ઈન્ગરીડિયન્ટસ હોય છે જે બાળકો માટે ખૂબ પૌષ્ટિક હોય છે Vk Tanna -
જન્માષ્ટમી બર્થડે કેક(cake recipe in gujarati)
કનૈયા ના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવા માટે કેક કાપી મહોત્સવ ઉજવ્યો.#સાતમ#માઇઇબુક# વેસ્ટ Rajni Sanghavi -
મેંગો સ્ટીમ કેક વીથ ચોકલેટ આઈસ્ક્રીમ (Mango steam cake with chocolate ice cream recipe in gujrati)
#ભાતફ્રેન્ડસ, બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ ની જેમ મેં અહીં એક નવું કોમ્બિનેશન બનાવેલ છે . ટેસ્ટ અને સીઝન બંને ને અનુકુળ આવે અને બનાવવા માં સરળ એવી પરફેક્ટ કેક અને આઇસ્ક્રીમ (રેડી) "કોમ્બો 🥰👌 કે જેમાં ચોખાના લોટ માં મેંગો ફ્લેવર્ડ એડ કરી ને સ્ટીમ્ડ કેક બનાવી ને આઈસ્ક્રીમ સાથે સર્વ કરી છે. (પહેલા પણ મેં ચોખા ના લોટ માંથી બનાવેલા કપ કેક અહીં રજૂ કરેલા છે ) જેમાં ફેરફાર સાથે ની રેસીપી નીચે મુજબ છે.🥰 asharamparia -
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#ફટાફટચોકલેટ કેક બાળકો અને મોટેરાઓ બંને ની ખુબ જ ફેવરિટ છે તો બાળકો ની ડીમાન્ડ ને ફટાફટ પૂરી કરવા માટે હું અહીં શેર કરું છું 5 મિનિટ ફટાફટ ચોકલેટ કેક રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
રાઈસ મેંગો કેક (Rice Mango cake recipe in gujarati)
#કેરીફ્રેન્ડ્સ, હવે મેંદો બહુ થયો ખરું ને?આમ પણ, કેરી ની સીઝન હોય અને તેમાંથી અવનવી વાનગી ઓ બની રહી હોય તો કેક પણ બનાવી જ દઈએ. મેં અહીં મેંદા ના લોટ ના બદલે બાસમતી ચોખા નો લોટ યુઝ કરી ને મેંગો ફ્લેવર્ડ કેક બનાવી છે . એમાં પણ કેક ગરમ ખાવા ની જેટલી મજા છે એટલી જ ઠંડી . ઠંડી કેક સાથે આઈસ્ક્રીમ.... એક સરસ કોમ્બો સર્વ કરી શકશો. તો ફ્રેન્ડ્સ, કેક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ટુટીફ્રુટી બિસ્કીટ(tuti fruity biscuit recipe in gujrati)
#goldenapron3#week15#cookie Nilam Piyush Hariyani -
કસ્ટર્ડ કેક (Custard Cake Recipe In Gujarati)
#DA #week 2આ રેસિપી ની પ્રેરણા મારા મમ્મી એ આપી છે. આ કેક માં મેંદો ઓછો વપરાય છે અને કસ્ટર્ડ પાઉડર જે હેલ્ધી છે તે વપરાય છે ,તે માટે આ વિશે વિશેષ છે. komal mandyani -
મેંગો મુઝ કેક
#નોનઇન્ડિયનઆ રેસીપી માં મેંગો મુઝ, ચોકલેટ કેક, તાજા નારિયેળ ના મલાઈ ની જેલી અને મેંગો જેલી બનાવી લેયર્સ મા ગોઠવી કેક બનાવ્યું છે. Urvashi Belani
More Recipes
ટિપ્પણીઓ (4)