રેડ ચિલીઝ(red chilli in Gujarati)

#સ્પાયસી તીખી રેસીપી#સ્નેક્સ#વીકમીલ૧
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદાના લોટને એક બાઉલમાં હવાલાથી ચાલી લેવાનું પછી તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખો અને બે ચમચી તેલનું મોણ નાખો પછી તેમાં રેડ કલર છે જેને પાણીમાં ઘોળીને નાખોપછી તેને પાણી વડે લોટ બાંધી લો પછી તેને એક દસ મિનિટ ઢાંકીને મૂકી દો હવે બટાટાને કૂકરમાં ત્રણ સીટી વગાડી લો પછી તે કરે એટલે તેને છાલ ઉતારી અને તેને એક બાઉલમાં મસાલો તૈયાર કરો તેની અંદર સ્વાદ અનુસાર મીઠું આદું-મરચાંની પેસ્ટ લીંબુ લસણની પેસ્ટ ખાંડ કોથમીર બધું નાખીને મિશ્રણ તૈયાર કરો
- 2
હવે મસાલો તૈયાર થઈ જાય પછી જે આપણે લોટ બાંધી લીધો છે તે લોટને તેલ વડે મસળી લેવો પછી તેના નાના-નાના લુઆ કરી અને પૂરી વણવી પછી તેની અંદર આ બટેટા નો મસાલો નાખી અને પુરીને બેન્ડ વાળો
- 3
પછી તેને હાથ વડે ચીપકાવી દો પછી તેને મરચાનું શેપ આપો પછી બધા મરચા નો શેપ આપીઅને એક કડાઈમાં તેલ ગરમ મૂકી અને બધા મરચા તળી લો તૈયાર છે આપણા spicy તીખા લાલ મરચાં તમને લાગે પણ નહીં ક્યાં ડુપ્લીકેટ મરચા છે ઓરીજનલ તળેલા મરચાં જેવા લાગે સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે
- 4
- 5
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈવનિંગ સ્નેક સમોસા ચાટ(evening snack samosa chat recipe in Gujarati)
#સ્નેક્સ #માઇઇબુક #પોસ્ટ૧ Rupal maniar -
ગાર્લિક કોથમીર લચ્છા પરોઠા (Garlic Coriander Laccha paratha recipe in Gujarati)
#માઇઇબુક#post5#વીકમીલ૧#સ્પાયસી#તીખી Darshna Rajpara -
રેડ મૂન શરબત (Red Moon Sharbat Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiરેડ મુન શરબત Ketki Dave -
-
-
-
-
-
-
-
-
-
-
લીલા નાળિયેર ની સુરતી પેટીસ(fresh coconut surati petish Recipe in Gujarati)
#વકમીલ1#સ્પાયસી/તીખી 🌹Radhe🌹 -
-
-
-
-
-
-
-
-
-
ચીલી પનીર પેરી પેરી સિઝલર (Chilli Paneer Peri Peri Sizzler Recipe In Gujarati)
#GA4#Week18#sizzlerપનીર અને પેરી પેરી મસાલા સાથેના કોમીનેશનથી બનતું આ સિઝલર ટેસ્ટમાં સ્વાદિષ્ટ લાગે છે અને તે થોડું સ્પાયસી બને છે. Niral Sindhavad -
રેડ વેલવેટ (red velvet cake recipe in gujarati)
માં નો જનમ દિવસ... એમની ફેવરિટ કેક...#ઓવન વગર... Mrs Viraj Prashant Vasavada -
-
રેડ વેલ્વેટ ક્રીમ ચીઝ કેક (Red Valvet Cream Cheese Cake Recipe In Gujarati)
#weekendchef#father's day spl Neepa Shah -
-
-
More Recipes
ટિપ્પણીઓ (17)