બટેટા કટલેસ(Bateta Cutlet Recipe in Gujarati)

Riya Pandya
Riya Pandya @cook_26410636
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામપૌઆ
  2. ૨૫૦ ગ્રામ બટેટા
  3. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. મીઠું
  5. કોથમીર
  6. 1 વાટકીટોષ નો ભૂકો
  7. 500 ગ્રામતેલ
  8. 1 ચમચીલીંબુ નો રસ
  9. 1 ચમચીખાંડ
  10. 1 ચમચીમરચાની ભૂકી
  11. 1/2હળદર
  12. ધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફી લો પછી તેની છાલ ઉતારી નાખો માટે પૌવાની 10 15 મિનિટ પલાળી અને એક જારમાં પાણી નિતારી લો હવે એક બાઉલમાં ની અંદર બાફેલા બટેટા લો અને પછી તેમાં પૌવા નાખો અને સ્વાદ અનુસાર મીઠું નાખો

  2. 2

    પછી તેની અંદર આદુ મરચાની પેસ્ટ 1/2ચમચી હળદર મરચાની ભૂકી ધાણાજીરૂ લીંબુ ખાંડ બધુ મસાલો નાખી અને પૂરણ તૈયાર કરો પછી તેની ગોળ-ગોળ પેટીસ બનાવો

  3. 3

    હવે એક કડાઈ ની અંદર તેલ ગરમ મુકો પછી આ પેટીસ ને ટોચના ભૂકામાં બોરી અને તેને બ્રાઉન કલરની તળી લો અને તળાઈ જાય એટલે એક ડીશમાં ચટણી સાથે સર્વ કરો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riya Pandya
Riya Pandya @cook_26410636
પર

Similar Recipes