રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફી લો અને તેની છાલ ઉતારી લો હવે મેંદાના લોટને એક બાઉલમાં કાઢી લો પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને બે ચમચી તેલ નાખો અને પછી તેને મીડીયમ લોટ બાંધી લો
- 2
હવે બટાટાને છાલ ઉતારી અને તેનો છૂંદો કરો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ 1/2ચમચી મરચાની ભૂકી હળદર લીંબૂ અને ખાંડ એક ચમચી નાખી અને મસાલો તૈયાર કરો પછી તેમાં ઉપર કોથમીર નાખો અને બધું મિક્સ કરી દો
- 3
હવે મેંદાના લોટને તેલ નાખી અને હાથ વડે મસળી લો પછી તેમાં નાના નાના લૂઆ કરી અને પૂરી જેવા અને પૂરી વણો પછી તેની અંદર આ મસાલો નાખો
- 4
પછી પૂરી ની વચ્ચે મસાલો મૂકી અને બેન્ડ વાળો પછી નખ વળે તેમાં શેપ આપો અને તેની ધાર બીડી દો હવે એક કડાઈ ની અંદર તેલ ગરમ મૂકો પછી તેમાં તેને બ્રાઉન કલરના તળી લો
- 5
તળાઈ જાય એટલે ગરમા-ગરમ એક ડીશમાં સર્વ કરો પછી તેના ઉપર ગ્રીન ચટણી રેડ ચટણી અને સેવ અને કોથમીર નાખી અને ડેકોરેશન કરો પછી ગરમાગરમ સર્વ કરો સર્વ કરો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઘૂઘરા
જામનગર શહેર ના ફેમસ છે ઇવનિંગ સ્નેક માટે સૌથી બેસ્ટ આ રેસિપી નાના મોટા સૌ કોઈ ને ભવસે#સુપરસેફ#વિક૨#લોટ Jayshree Kotecha -
-
-
-
-
-
-
ડિઝાઇનર ઘૂઘરા
ઘુઘરા ગુજરાતની પ્રખ્યાત વાનગી છે અને તીખા ઘુઘરા ની ચાટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RBC Rajni Sanghavi -
-
-
-
-
-
ઘૂઘરા
#લોકડાઉનહેલો ફ્રેન્ડ્સ, આ સમય એવો છે જ્યારે પૂરા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે.તો માર્કેટમાં બધી વસ્તુઓ મળવી મુશ્કેલ થઈ ગઈ છે.અને ઘણા ખરા ગ્રોસરી સ્ટોર માં સ્ટોક ની પણ શોર્ટેજ છે.વળી આપણે રહ્યા ગુજરાતી માંડ ૩-૪ દિવસ થાય કે કાંઈક નવું અલગ અને ચટપટું ખાવા નું મન તો થાય જ.તો આજે મેં ઘૂઘરા બનાવ્યા. Kruti's kitchen -
કોબી મગની દાળના ઘૂઘરા
#RB4આ રેસિપી મારી મમ્મી ની ફેવરિટ છે. હું એમની પાસે થી જ આ શીખી છું. તો આ રેસીપી હું મારી મમ્મીને ડેડીકેટ કરું છું. Hetal Poonjani -
જામનગરી ઘૂઘરા
# મોંસૂન રેસીપી# સુપેરસેફ-3# માય ઇ બૂક# પોસ્ટ -૮મિત્રો ઘૂઘરા ની મિજબાની માણવી છે ને ...પણ દિવાળી નાં નહીં હો આ...તો જામનગરી સ્પેંસિયલ ઘૂઘરા છે એટ્લે ગળ્યા નહીં તીખા ચટપટા ...મને તો વરસાદ પડે એટ્લે જામનગર નાં ઘૂઘરા તો પહેલે યાદ આવે. તો ચાલો માણીએ જામનગરી ઘૂઘરાની રેસીપી Hemali Rindani -
-
-
રગડા પેટીસ(ragda paetish recipe in Gujarati)
#સુપરશૈફ2 #મોનસુનસ્પેશિઅલ #વિક 3#માઇઇબુક #પોસ્ટ 20 milan bhatt -
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ