ઈવનિંગ સ્નેક સમોસા ચાટ(evening snack samosa chat recipe in Gujarati)

Rupal maniar @rupal_yatin
ઈવનિંગ સ્નેક સમોસા ચાટ(evening snack samosa chat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદાના લોટમાં મીઠું તેમજ તેલ નાખી પાણી એડ કરી કઠણ લોટ બાંધવો.
- 2
સૌ પ્રથમ એક પેનમાં તેલ નાખી જીરૂ તેમજ આદુ મરચાંની પેસ્ટ નાખવી.
- 3
ત્યારબાદ તેમાં હળદર, ખાંડ અને મીઠું નાખો.
- 4
ત્યારબાદ તેમાં મરચું તેમજ લીંબુ એડ કરો.
- 5
પછી તેમાં વટાણા તેમજ બાફેલા બટેટાનો છૂંદો નાખો.
- 6
ત્યારબાદ બનાવેલા કણકમાંથી રોટલી વણી અને વચ્ચેથી કાપો પાડો પછી તેનો કોન બનાવો.
- 7
પછી તેમાં મસાલો ભરી સમોસાને પેક કરી દેવું.ત્યારબાદ સમોસાને તળી પછી સમોસાની ડીશ બનાવી એમાં ખજુર આંબલીની ચટણી તેમજ લીલી ચટણી અને લસણની ચટણી એડ કરવી પછી ઉપર ડુંગળી તેમજ સેવ નાખી સમોસા ચાટ ડીશ બનાવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બ્રોકોલી બટેટા અને વટાણાની સબ્ઝી(broccoli potato and peas Sabzi Recipe In Gujarati)
#goldenapron3#week18 Rupal maniar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાલફ્રાય વિથ જીરારાઈસ(dalfry with jeera rice recipe in Gujarati)
#સુપરશેફ4#માઇઇબુક#પોસ્ટ૧૫ Rupal maniar -
-
-
-
-
-
-
-
-
-
-
સમોસા(samosa recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૬#સુપરસસેફ-૩બધા ને ભાવે એવા ગરમ ગરમ સમોસા😋😋 Bhakti Adhiya -
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
Around The World Challenge Week 3 🥳સ્વીટ રેસીપી ચેલેન્જ 🤩🤩#ATW3#TheChefStoryગણેશ ચતુર્થી રેસીપી 🏵️🛕🧁#SGCસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙#SSRરાજકોટ /જામનગર સ્પેશિયલ રેસીપી 🥮🧁🧋🥙#RJSસમોસા, આ નાસ્તાને કોઈ ઓળખ આપવાની પણ જરૂર છે? ભારતમાં રોડસાઈડ મળતો સૌથી લોકપ્રિય નાસ્તો છે સમોસા. આખા દેશમાં લોકપ્રિય સમોસા તમને બેકરી, રેસ્ટોરાં કે પછી ચાની દુકાને પણ મળી જશે. કેટલાક લોકોને એકલા સમોસા ભાવતા હોય છે તો કેટલાંક તેને ચટપટી ચટણી સાથે ખાવાનું પસંદ કરતા હોય છે.જામનગર રાજકોટ ખાણીપીણીનું કાશી ગણાય છે ,,બન્ને શહેરની દરેક વસ્તુ ખુબ જ સરસ મળે ,,મીઠાઈ હોય કે નમકીન ,,સ્ટ્રિટફૂડ હોય કે જમણવાર ,,દરેક સામગ્રીમાં તેનો અનેરો સ્વાદ જ આવે , Juliben Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12863896
ટિપ્પણીઓ (6)