સિનેમન રોલ (ઈન્ડિયન /અમેરિકન)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2વ્યક્તિ
  1. 1/2મેંદો
  2. 1/4 ટી.સ્પૂનબેકિંગ પાઉડર
  3. ચપટીસોડા
  4. 1 ચમચીસફેદ તલ
  5. 1/4દહીં
  6. 1 ચમચીદળેલી ખાડ
  7. 1 ચમચીબટર
  8. 1 ચમચીસીનેમન
  9. 2 ચમચીખાંડ
  10. 2 ચમચીટોપરા નુ ખમણ
  11. ગાર્નિશીગ માટે
  12. બટર
  13. દળેલી ખાડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કડાઈમાં મેંદો ચાળી લો.હવે તેમાં બેકિંગ પાઉડર,સોડા મિકસ કરો.

  2. 2

    હવે તેમાં તલ,બટર ઉમેરી દહીં થી લોટ બાધી અડધો કલાક ઢાંકી દો.હવે એક ડીશ મા દળેલી ખાડ,સીનેમન પાઉડર,ટોપરાનુ ખમણ મિક્સ કરો.

  3. 3

    હવે કણક ને કૂણવી રોટલો વણી લો.બહુ થીક નહીં.હવે તેના પર બટર લગાવી મસાલો છાટો.

  4. 4

    હવે ધીમેથી રોલ કરી કટ કરી ડીશ મા ગોઠવી 25 મિનિટ માટે ઢાંકી દો.

  5. 5

    હવે કડાઈમાં મીઠું મૂકી તેના પર સ્ટેન્ડ મૂકી 10 મિનિટ પ્રિ હીટ કરી સીનેમન ની ડીશ બેક કરવા મૂકીને ઢાંકી દો.25 મિનિટ પછી કલર ચેન્જ દેખાશે.

  6. 6

    હવે પ્લેટમાં ગોઠવી બટર લગાવી ઉપર થી દળેલી ખાડ સ્પ્રીકલ કરો.તૈયાર છે સીનેમન રોલ.

  7. 7

    આ રોલ ને એરટાઈટ ડબ્બામાં ફ્રીઝર મા મૂકી શકાય અને 4/5 દિવસ પછી ગરમ કરી ને પણ ખાય શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes