પાન પેડા(Paan Penda Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
શેર કરો

ઘટકો

20 મિનિટ
2વ્યક્તિ
  1. 1 વાટકીમિલ્ક પાઉડર
  2. 1/2 વાટકીકસ્ટર્ડ પાઉડર
  3. 1 વાટકીદૂધ
  4. 1/2 વાટકીખાડ
  5. 1 ચમચીગુલકંદ
  6. 1 ચમચીવરીયાળી
  7. 3 નંગનાગરવેલનાં પાન
  8. 2 ચમચીટોપરાનુ ખમણ
  9. 1 ચમચીઘી
  10. ગાર્નિશીગ માટે
  11. ટૂટીફ્રૂટી
  12. ચેરી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ નાગરવેલનાં પાન,વરિયાળી મિક્સી મા ક્રશ કરી લો.

  2. 2

    હવે એક પેન મા દૂધ મા કસ્ટર્ડ,મિલ્ક પાઉડર મિક્સ કરી પછી ગેસ પર મૂકો.

  3. 3

    હવે મધ્યમ આચ પર મૂકી તેમાં ખાંડ,ટોપરાનુ ખમણ,પાન મસાલો (મિક્સી મા ક્રશ કર્યો તે) ઉમેરો.

  4. 4

    મિશ્રણ ઘટ્ટ થાય એટલે 1 ચમચી ઘી ઉમેરો.થોડીવારે ઉતારી લો.

  5. 5

    હવે આ મિશ્રણને ફોઈલ પેપર મા લઇ રોલ કરી ફ્રીજ મા સેટ થવા મૂકી દો.2 થી 3 કલાક.

  6. 6

    હવે આના પેડા વાળી ચેરી,ટૂટીફ્રૂટી થી ગાર્નિશ કરી પ્રસાદ ધરો.તૈયાર છે પાન પેડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
આપણને પાન ભાવે છે.તો આ અવસરે ગણપતિ બાપા ને પણ પાન ના પેડા તો ધરવા જોઈને.🙏

Similar Recipes