રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેળાની છાલ ઉતારી લો.તેલમાં મીઠું નાખવું,જેથી વેફર એકદમ ક્રિસ્પી થાય ને વેફરમાં મીઠું ચડી જાય.
- 2
ખૂબ ઉકળતા તેલમાં જ સીધી વેફર પાડવી,અગાઉથી પાડી ન રાખવી,જેથી કાળી ન પડી જાય અને ચોંટી ન જાય.
- 3
ઝારાની મદદથી ફેરવતા રેહવું, પાડી લીધા પછી ગેસની ધીમી આંચ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી,ઉપર થી તમે સ્વાદ મુજબ મરી પાઉડર અને સંચળ અથવા તો મરચું પાઉડર છાંટી ખાઈ શકો છો...તૈયાર છે ક્રિસ્પી કેળાની વેફર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઈનસ્ટન્ટ કાચા કેળા ની વેફર(kela waffers in Gujarati)
#વિકમીલ3#ફ્રાઇડ#માઇઇબુક#પોસ્ટ17 Nehal Gokani Dhruna -
-
-
-
-
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#WEEK16#ff3#શ્રાવણ#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
#EB#week16કેળાની વેફર એ કાચા કેળા માંથી બનતી વેફર છે જે ઉપવાસ માં ફરાર ઉપર લઇ શકાય છે જ મીઠાવાળી અને મીઠા વગરની બંને રીતે બની શકે છે મે અહીંયા મરી મસાલાવાળી કેળાની વેફર ની રેસીપી શેર કરી છે sonal hitesh panchal -
-
-
-
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
કેળાની મરી વેફર
#સુપર શેફ ચેલેન્જ નંબર 3# ફરાલી વાનગી# વિકેન્ડ ચેલેન્જ# monsoon ચેલેન્જ# રેસીપી નંબર 39#ઉપવાસI love cooking Jyoti Shah -
-
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#ff3 #EBથીમ 16અઠવાડિયું 16#childhood#શ્રાવણએકદમ ક્રિસ્પી અને જોતાજ ખાવાનુ માં થઈ જાય તેવી કેળા(Kela wafer) ની વેફર ઘરે કેવી રીતે બનાવવી તે જોઈશું. આ વેફર થોડાજ સમય માં તૈયાર થઈ જાય છે અને તેને બનાવવી પણ ખુબજ સરસ છે. તો જોઈલો આ કેળાની વેફર બનાવવાની રીત. Juliben Dave -
કેળાની વેફર (Banana chips recipe in Gujarati)
#GA4#week2 #bananaકાચા કેળાની વેફર ઉપવાસમાં લઈ શકાય છે. કાચા કેળામાંથી પોટેશિયમ અને ફાઈબર પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને કેળા વાળ અને સ્કિન માટે પણ ફાયદાકારક છે.આ વેફર્સ બાળકોને નાસ્તા માં પણ આપી શકાય છે. Kashmira Bhuva -
-
-
કેળાની વેફર (banana wafer recipe in gujarati)
#ઉપવાસ કેળાની વેફર ઉપવાસમાં અને સ્નેક્સ ટાઈમમાં પણ ખાઈ શકાય છે. બજાર જેવી જ ક્રિસ્પી બને છે. અને ઝટપટ બની પણ જાય છે. Monika Dholakia -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12857295
ટિપ્પણીઓ (2)