વઘારેલા તીખા ભાત(vagharela tikha bhat)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો ડુંગળી,લસણ,મરચાં,ટામેટાં ને નાના નાના ટુકડા કરી લો.
- 2
હવે 1 પેન મા તેલ મુકી તેમા જીરુ,લીમડો,હિંગ,લસણ,લીલા મરચા,હળદર નાખી સાંતળો પછી તેમા ડુંગળી,ટમેટુ,ખાંડ,મીઠું,લાલ મરચું,ધણા જીર નાખો અને સાંતળો હવે તેમા ભાત નાખી મિક્ક્ષ કરો અને તેને ગરમ થાય ત્યા સુધી રાખો.
- 3
તો તૈયાર છે વઘરેલો તીખો ભાત.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ - week2સામાન્ય રીતે ભાત વધે તો તે વઘારીને ખવાય પણ મારા ઘરે સવારે વધુ ભાત બનાવાય અને સાંજે વઘારીને ખાવાની બહુ જ મજા પડે.. ખૂબ જ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#LO#Cookpadindia#Cookpadgujaratiસવારે બનાવેલો ભાત વધ્યો હતો, મે સાંજે તેને મસ્ત વઘારી દીધો એટલે ગરમા ગરમ ટેસ્ટી ભાત બની ગયો. Neelam Patel -
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2 વઘારૅલૉ ભાત આમ તો બધા જ ઘર માં બનતો હોય છે,પણ વઘારૅલૉ ભાત બનાવવાની મારી અલગ રીત છે,જે માં હુ પંજાબી ગ્રેવી મસાલો અને ચપટી ગરમ મસાલો એડ કરી ને બનાવુ છુ,અને ખૂબ જ સરસ લાગે છે, અને મારા ઘર માં પણ બધા ને ખૂબ જ ભાવે છે, Arti Desai -
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2છપ્પન ભોગ રેસિપી બહુ ઓછી સામગ્રી થી વઘારેલા ભાત બની જાય છે . ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
-
વઘારેલા ભાત (Vagharela Bhat recipe in gujarati)
#CB2રોજબરોજ ની રસોઇ માં ઘણી વાર ભાત થોડા બચી જતા હોય છે તો મેં અહિયાં એનું હેલ્ધી મેકઓવર કર્યું છે. Harita Mendha -
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2વઘારેલા ભાત એ ગુજરાતી ઘરો માં અવાર નવાર બનતી વાનગી છે જે વધેલા ભાત નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. બચેલા ભાત નો ઉપયોગ કરવાની આ એક સારી રીત છે. જો તમે ચાહો તો તાજા ભાત નો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. સદા ઘટકો થી બનતી આ વાનગી છે જે સાંજ ના સમયે ભોજન સાથે સર્વ કરવામાં આવે છે. Bijal Thaker -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12857420
ટિપ્પણીઓ