સેન્ડવીચ ઢોસા (Sandwich Dosa Recipe In GujaratI)
રાંધવાની સૂચનાઓ
- 1
એક ચમચી તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખીને પછી તેમાં ક્રશ કરેલા વટાણા નાખવા તેમાં સ્વાદ અનુસાર નમક નાખીને સાંતળી લેવું
- 2
પહેલા નોનસ્ટિક તવાને ગરમ કરવા મૂકો પછી તેના ઉપર ઓઈલ લગાવી એક સરખા ત્રણ ઢોસા રેડી કરવા નીચેનો ઢોસો થોડો નરમ રાખો નરમ ઢોસા ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો હવે તેના ઉપર લસન ચટણી લગાવી છીણેલા કાંદા કોબી ગાજર એકસરખું પાથરી દેવાનો સ્વાદ અનુસાર નમક નાખો હવે તેના ઉપર બીજો ઢોસો મૂકો હવે તેના ઉપર તૈયાર કરેલા વટાણા નુ મિશ્રણ પાથરો હવે તેના ઉપર ત્રીજો ઢોસો મૂકી સેન્ડવીચ ના શેપમાં કટ કરી લેવો તેને ગ્રિન ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઢોસા અને સ્પ્રિંગ ઢોસા (Dosa Spring Dosa Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિ સ્પેશિયલ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
-
-
-
-
-
-
-
-
ત્રિરંગા ઢોસા જૈન (Tricolor Dosa Jain Recipe In Gujarati)
#RDS#ત્રિરંગા#republicday#independentday#dosa#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ ઢોસા(Cheese Dosa Recipe in Gujarati)
#GA4#Weak17#Cheeseપનીર ભુરજીની સબ્જી બધાએ ખાધી જ જશે અને ઢોસા પણ અલગ અલગ ટેસ્ટના ખાધા જ હશે. તો તેમાંથી આજે ઇનોવેશન કરીને મેં ભુરજી ચીઝ ઢોસા બનાવ્યા છે. જે એકદમ ઈઝી અને સ્પાઈસી બન્યા છે. તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
સેઝવાન ઢોસા (Schezwan Dosa Recipe In Gujarati)
પહેલી જ વાર બનાવ્યા છે પણ ખુબ સરસ અને ટેસ્ટી બન્યા છે @ચાંદની મોરબિયા ની રેસીપી જોઈને બનાવ્યા થેન્ક્યુ ચાંદની બેન. Anupa Prajapati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12709534
ટિપ્પણીઓ (2)