લસણિય ઢોસા (Lasaniya Dosa recipe in Gujarati)

Shital Joshi
Shital Joshi @shitaljoshi
Upleta

#golden apron 3
#week 21

લસણિય ઢોસા (Lasaniya Dosa recipe in Gujarati)

#golden apron 3
#week 21

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઅળદ ની દાળ
  2. ૩ કપચોખા
  3. ૧ ટી સ્પૂનલસણ ની ચટણી
  4. ૧ ટી સ્પૂનકોથમીર
  5. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ અને ચોખા ને ૭/૮ કલાક પલાળી રાખો ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો

  2. 2

    ત્યારબાદ નોનસ્ટિક લોઢી ને ગેસ પર ગરમ કરો ત્યારબાદ તેમાં તૈયાર કરેલ ખીરું પાથરી તેની ઉપર લસણની ચટણી તથા કોથમીર પાથરી ચડવા દો

  3. 3

    હવે તેને ચટણી તથા સંભાર સાથે સર્વ કરો બધા ને ખુબ જ ભાવતી સાઉથ સ્ને ક તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Joshi
Shital Joshi @shitaljoshi
પર
Upleta

Similar Recipes